ધારી ના ત્રંબકપુર ગામે ચુટણી પ્રચાર મા કોંગ્રેસ ના પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય

હિન્દ ન્યૂઝ, ધારી

ધારી તાલુકા જીલ્લા પંચાયત ચુટણી સ્થાનીક ઉમેદવાર ના પ્રચાર મા સરસીયા પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય પ્રદીપભાઈ કોટડીયા એ કોંગ્રેસ ના તમામ ઉમેદવારો ને જીત અપાવવા ત્રંબકપુર ગામે ચુટણી સભા સંબોધી ઉમેવારો વધુ મતો થી જીતાડજો એવી અપિલ કરી હતી.

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment