ધારી સ્થાનિક રહેવાસી એ જૈન સંઘ પાંજરા પોળ ખાતે તમામ જાતના ઢોર ને સારવાર માટે ઉપયોગી ઘોડી અર્પણ કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, ધારી

    ધારી સ્થાનિક રહેવાસી એ જૈન સંઘ પાંજરા પોળ ખાતે મણિ એક્સપોર્ટ અવિરા સ્ટાર રામદેવ ટેક્ષટાઇલ દ્વારા બીમાર ગાયો માટે તમામ જાતના ઢોર ને સારવાર માટે ઉપયોગી ઘોડી અર્પણ કરેલ હતી.

           અમરેલી જિલ્લા મા નાગજીભાઈ ભીમજીભાઈ સોજીત્રા દ્વારા 5 ગોવશાળા માં આ ઘોડી આપી. ગોવશાળા બીમાર પડતી ગાયો ને એક વ્યક્તિ થી સારવાર થય શકે એ માટે ચેન કંપી વાળી ઘોડી અર્પણ કરેલ છે, સાથે મૂંગા પશુ તરસિયાસ ન રહે એ માટે ધારી સહિત આસપાસ ના પરા મા પાણી કુંડી ઓ મૂકી પિતાના ટ્રેકટર થી તાજું પાણી ભરવા મા આવે છે. આ સેવા ની દેખ રેખ હિંમતલાલ રૂડાંની, મહેશભાઈ સોજીત્રા ગોગનભાઈ સહિત ના કરી રહયા છે.

           ધારી પાંજરાપોળ મા ગાયો વાછરડા ને પાડાઓ ને પણ રાખવા મા આવે છે. અને અતિયત્ત જરૂરી ઘોડી ની જાણ નાગજીભાઈ ને કરતા આધુનિક ઘોડી અર્પણ કરવામાં આવી હતી. ટ્રસ્ટી નવીનભાઈ જસાની કાળુભાઇ દેસાય રાજુભાઇ સંઘરાજકા દ્વારા નાગજીભાઈ નો આભાર પણ વ્યક્ત કરેલ હતો.

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment