હિન્દ ન્યૂઝ, આણંદ
આણંદ ના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર દ્વારા આવેલ આણંદ મા ની ગ્રાન્ટ માંથી વોર્ડ નંબર 13 મા તપસ્વી સોસાયટી માં RCC રોડ બનાવવાથી સોસાયટી ના રહીશોમા ખૂબ આનંદ ની લાગણી અનુભવી. કોંગ્રેસ પાર્ટી ના સ્થાનિક કાર્યકરોની મુલાકાત લઈને આવનાર ઈલેકશન માંટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
સ્થાનિકો નુ કેહવું હતું કે અત્યાર સુધી આણંદ નગરપાલિકા રજુઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકાર ની સુવિધાઓ આપવામાં આવી નહતી. અંતે સ્થાનિકો એ આણંદ ના કોંગ્રેસ ના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર ને રજુઆત કરી અને તેનું નિરાકરણ લાવવા તાત્કાલિક ધોરણે સ્થાનિક સોસાયટી ઓમાં આર.સી.સી રોડ બનાવી તેઓ ની સમસ્યાઓ નો હલ કરેલ.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ