હિન્દ ન્યૂઝ, થરાદ
નગર પાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝા ના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યુ
મહિલાઓ આત્મનિર્ભર બની શકે તે માટે કલાસ ચાલુ કરવામાં આવ્યા
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ તથા આબાભાઈ સોલંકી, શૈલેષભાઈ પટેલ, ભેમજીભાઈ પટેલ, દિપક ભાઈ ઓઝા, નીતાબેન ઠાકોર અને સિંગર શ્રદ્ધાબેન વાણીયા હાજર રહ્યા.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ
