હિન્દ ન્યૂઝ, મોડાસા
માલજી ના પહાડીયા ગૃપ ગ્રામ પંચાયત વિસ્તાર માં ઘણા વર્ષોથી અટવાયેલા “સોમપુર સબ સેન્ટર” (હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) માટે રજૂઆતો કરી આરોગ્ય વિભાગે મંજૂરી આપતા મે. કલેક્ટર અરવલ્લી દ્વારા જમીન ફળવાતા સરકાર ના આરોગ્ય વિભાગ ના બાંધકામ ખાતા હસ્તક ના પ્રોજેક્ટ ઈમ્પલીમેંન્ટેશન યુનિટ (PIU) દ્વારા ₹ ૨૦ લાખ ના ખર્ચે બાંધવામાં આવ્યુ. ગામ જનોની ગ્રામ પંચાયત ની વર્ષો જુની માગણી સંતોષાઈ. આ હેલ્થ સબ સેન્ટર બનતા મારી ગ્રામ પંચાયત વિસ્તારના તેમજ આજુબાજુના ગામો ના દર્દીઓ ને આરોગ્ય લક્ષી લાભો મળશે.
રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા