બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, વાવ તાલુકા ના સરહદી કસ્ટમ રોડ ના કામમાં ડાયવર્ઝન માં બેદરકારી

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા સરહદી તાલુકા સુઈગામ થી માવસરી કસ્ટમ રોડનુ કામ ઘણા સમયથી ચાલી રહ્યુ હતું. અસારા થી લોદ્રાણી વચ્ચે નાળાનુ કામ ચાલુ છે અને સાથે રોડનુ કામ પણ ચાલુ હોવાથી બાજુની તરફ જ વાહનો માટે ડાયવર્ઝન રસ્તો બનાવેલ છે. પરંતુ લોદ્રાણી તરફ થી આવતાં કે અસારા તરફ થી જતાં કામ ચાલુ હોવાથી ત્યાં ડાયવર્ઝન નુ બોર્ડ કે કોઈ પણ પ્રકારનું રેડિયમ પેટ્ટી કે નિશાન લગાવેલ નથી. વધુમાં રસ્તો પણ તદ્દન કાચો બવાવેલ છે. જેનાથી ડાયવર્ઝન માટે બનાવેલ રસ્તા પરથી પસાર થતાં વાહનો ના કારણે ધૂળની ડમરીઓ ઉડે છે. જેના…

Read More

દિયોદર નવી બજાર ખાતે ગૌસેવા મહિલા મંડળ દ્વારા શ્વાન માટે લાડુ બનાવ્યા

હિન્દ ન્યૂઝ, દિયોદર    ઉતરાયણ ના હવે ગણતરી ના દિવસો બાકી છે જેમાં સેવાભાવી મહિલાઓ દ્વારા શ્વાન માટે લાડુ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં આજે દિયોદર નવી બજાર ખાતે ગૌસેવા મહિલા મંડળ દ્વારા શ્વાન માટે લાડુ અને ગાયો માટે ઘાસચારા નું આયોજન કરવામાં આવ્યું હતું આ બાબતે ગીતાબેન જણાવેલ કે દર વર્ષે અમો મહિલા ઓ એકઠી થઇ ઉતરાયણ પહેલા શ્વાન માટે લાડુ બનાવીએ છે. જેમાં સોસાયટી અને આજુબાજુ માં શ્વાન ને લાડુ પીરસિયે છીએ છે. ત્યારે આ વખતે પણ અમો એ શ્વાન માટે અને ગાયો ને ઘાસચારા માટે આયોજન કર્યું…

Read More

ગીર સોમનાથ ખાતે આખલા ઉપર થયેલા હુમલા બાબતે ગૌ રક્ષા સમિતિના અધ્યક્ષ પ્રવિણ રામે જિલ્લા પોલીસ વડા સાથે કરી મુલાકાત

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં એક અબોલ પશુ પર કોઈ અસામાજિક તત્વો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે એવી રીતે હુમલો કરવામાં આવ્યો કે ભાલા જેવો લોખંડનો પાઇપ અબોલ આખલાના શરીરમાંથી આરપાર પસાર થઈ ગયો જેના ફોટા પણ સોશીયલ મીડિયામાં ખૂબ વહેતા થયા છે જેના કારણે ગીર સોમનાથ જિલ્લા અને સમગ્ર ગુજરાતના તમામ ગૌપ્રેમી અને સમગ્ર જનતાના મુખે આવું કૃત્ય કરનાર અસામાજિક તત્વોને શોધી કાઢી અને એમના ઉપર કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવાની લોકમુખે ઉગ્ર માંગ ઉઠી છે.          લોકો પાસેથી મળતી માહિતી મુજબ આ ઇજાગ્રસ્ત આખલો સિડોકર…

Read More

શહેરમાં વધુ ૯ સ્થળોએ કોરોના વેક્સીન અંગેની મોકડ્રીલ (ડ્રાય રન) કરતી રાજકોટ મહાનગરપાલિકા

આરોગ્ય શાખાની ૧૮ ટીમના ૯૦ કર્મચારીઓ દ્વારા ૨૨૫ લોકો પર ટ્રાયલ કરવામાં આવી હિન્દ ન્યૂઝ, રાજકોટ તારીખ: ૦૮-૦૧-૨૦૨૧         સમગ્ર દેશ કોરોના વેક્સીનની પ્રતીક્ષા કરી રહ્યો છે. કોરોના વેક્સીનને લઈને ટ્રાયલ ચાલી રહ્યા છે. ખુબ જ ટૂંકા સમયમાં કોરોના વેક્સીન સમગ્ર વિશ્વમાં આવાની તૈયારીઓ થઇ રહી છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સીન અંગેની મોકડ્રીલ (ડ્રાય રન) આજે શહેરમાં વધુ ૯ સ્થળોએ શરૂ કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય શાખાની ૧૮ ટીમના ૯૦ કર્મચારીઓ દ્વારા ૨૨૫ લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સીન અંગેની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં…

Read More

રૂડા દ્વારા આયોજિત આવાસ યોજનાને હર્ષભેર વધાવતા લોકો

હિન્દ ન્યૂઝ, રાજકોટ            તારીખ: ૦૮-૦૧-૨૦૨૧, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા વિવિધ પ્રકારના આવાસો હાલ નિર્માણાધિન છે જે પૈકીના રૈયા ટીપી ૧, ફાઈનલ પ્લોટ નં ૫૭૨, ૧૫૦ ફૂટ રીંગ રોડ, નાગરિક બેંકની બાજુમાં, રાજકોટ અંગે ફોર્મ વિતરણ તારીખ ૦૭.૧૨.૨૦ થી ૧૯.૧૨.૨૦ દરમિયાન કરવામાં આવેલ હતું. જે સાઈટમાં ફક્ત ૬ આવાસો ખાલી હતા જેની સામે અધધ ૬૩૨ (૬૧૩ ઓફલાઈન તથા ૧૯ ઓનલાઈન) ફોર્મ ભરાઈ ને પરત આવેલ હતા.       જુલાઈ ૨૦ દરમિયાન રૂડાના જ બહાર પડેલ આવાસમાં ઓછી સંખ્યામાં ફોર્મ ભરાયેલ હતા તેના…

Read More

ત્રણેયઝોનના અધિકારીઓ/કર્મચારીઓ ઘરેથી ઓફિસ સાયકલ લઈને તેમજ ચાલીને આવ-જા

હિન્દ ન્યૂઝ, રાજકોટ             તારીખ: ૦૮-૦૧-૨૦૨૧, ‘ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ ચેલેન્જ અંતર્ગત આજે સતત ચૌદમા શુક્રવારે તા. ૦૮-૦૧-૨૦૨૧ ના રોજ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તેમજ નાયબ મ્યુનિ. કમિશનર સહિત ત્રણેય ઝોનના અધિકારીઓ/કર્મચારીઓ ઘરેથી ઓફિસ સાયકલ લઈને તેમજ ચાલીને આવ-જા કરેલ છે.

Read More

આણંદ જિલ્લા મા આવેલા ઉમરેઠ ગામ મા ગેરકાયદેસર રીતે ખાણકામ ની હેરફર સંગ્રહ હેઠળ ગુજરાત ખનીજ વિભાગ દ્વારા ડ્રોન ની મદદ થી ચેકીંગ દરમ્યાન ટ્રેક્ટર તથા લોડર પકડાયેલ છે

હિન્દ ન્યૂઝ, આણંદ               તા.૭/૧/૨૧, આણંદ જિલ્લા ના ઉમરેઠ તાલુકા ના સુંદલપુરા ગામે સર્વે નંબર ૪૧૫ વાળા સરકારી પડતર વિસ્તાર માંથી સાદી રેતી ખનીજ ના ગેરકાયદેસર ખોદકામ /વહાન ની તપાસ અર્થે ડ્રોન ની મદદ થી સદર સ્થળ ઉપર સવાર ના ૧૧:૦૦ વાગે સુંદલપુરા ગામ ખાતે આવેલ પોલીસ ચોકી પાસે પેહલા રોડ ના ડાબી તરફ ના ચિલમાંથી ખાનગી વાહન લઇ પહોંચેલ. ત્યાર બાદ ત્યાં સાદી રેતી ખનીજ ખોદકામ સબબ ઉપયોગ મા લેવાતું લોડર મશીન લીલા કલર નુ ચે. નં.1PY5310EVLA053516 તેમજ સ્થળ ઉપર ભાગી ગયેલ ટ્રેકટર…

Read More

એ. એસ. આઈ. પ્રકાશસિંહ લાંચકાંડ મામલો :ભ્રષ્ટાચારની ભાગ બટાઈ કરતા પ્રકાશસિંહના વહીવટદારોની ઓળખ કરી તેઓને પણ એસીબીનું તેંડુ

હિન્દ ન્યૂઝ,  આણંદ          તા. ૭/૧/૨૧, પ્રકાશસિંહના આઈફોન કબ્જે લઈ એફએસએલ અને અન્ય ટેક્નિકલ એકસપર્ટની મદદથી મહત્વની કડીઓ મેળવી એસીબી કચેરીના ટોલ ફ્રી નંબર 1064 અથવા પ્રકાશસિંહ વિરૂધ્ધ માહિતી આપવા અપીલ.               ખંભાત ખાતર કૌભાંડમાં ભ્રષ્ટાચારની ખેડ કરતા ઝડપાયેલ આરઆરસેલના એએસઆઈ પ્રકાશસિંહ ઉપર એસીબી સિકંજો તંગ બન્યો છે. ભ્રષ્ટાચારની ભાગ બટાઈ કરતા પ્રકાશસિંહના વહીવટદારોની ઓળખ કરી તેઓને પણ એસીબીએ તેંડુ મોકલી ખબર લીધી હોવાના અહેવાલ મળ્યા છે. મહત્વનું છે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પ્રકાશસિંહે ઉપરના અધિકારીઓ સાથે મેળાપીપણું કરી કરોડોનો ભ્રષ્ટાચાર આચાર્યો…

Read More

ધારી ખાતે આગામી ચૂંટણી માટે કાર્યકર્તાઓની ખાસ બેઠક યોજાઈ

હિન્દ ન્યૂઝ , ધારી         ધારી ખાતે કોંગ્રેસના આગેવાન તેવા સુરેશભાઈ કોટડીયા, કે.કે ચૌહાણ, દિલીપ ભાઈ, રોહીત ભાઈ દ્વારા કોંગ્રેસની મિટિંગ યોજાઇ હતી.  જેમાં આગામી દિવસોની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ચૂંટણી લડવા માટે કાર્યકર્તાઓની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. રિપોર્ટર :  સંજય વાળા, ઘારી

Read More

ધારી લાઈબ્રેરી ચોક પોલીસ ચોકી નું લોકાર્પણ કરતા આઈ.જી. અશોક યાદવ

હિન્દ ન્યૂઝ,ધારી          ધારી પોલીસ ચોકી નું એસ.પી. નિરલિપ્ત રાય ની આગેવાની હેઠળ આઈ.જી. દ્વારા લોકાર્પણ કરવા મા આવ્યું હતું. આ ચોકી ના દાતાશ્રીઓ નું સન્માન કરવા મા આવ્યું હતું. રિપોર્ટર : સંજય વાળા, ધારી

Read More