ધારી લાઈબ્રેરી ચોક પોલીસ ચોકી નું લોકાર્પણ કરતા આઈ.જી. અશોક યાદવ 2021-01-08 Admin હિન્દ ન્યૂઝ,ધારી ધારી પોલીસ ચોકી નું એસ.પી. નિરલિપ્ત રાય ની આગેવાની હેઠળ આઈ.જી. દ્વારા લોકાર્પણ કરવા મા આવ્યું હતું. આ ચોકી ના દાતાશ્રીઓ નું સન્માન કરવા મા આવ્યું હતું. રિપોર્ટર : સંજય વાળા, ધારી Post Views: 162