ધારી ખાતે આગામી ચૂંટણી માટે કાર્યકર્તાઓની ખાસ બેઠક યોજાઈ

હિન્દ ન્યૂઝ , ધારી

        ધારી ખાતે કોંગ્રેસના આગેવાન તેવા સુરેશભાઈ કોટડીયા, કે.કે ચૌહાણ, દિલીપ ભાઈ, રોહીત ભાઈ દ્વારા કોંગ્રેસની મિટિંગ યોજાઇ હતી.  જેમાં આગામી દિવસોની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ચૂંટણી લડવા માટે કાર્યકર્તાઓની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી.

રિપોર્ટર :  સંજય વાળા, ઘારી

Related posts

Leave a Comment