હિન્દ ન્યુઝ, વડાલી વડાલી તાલુકાના રાણેલી ગામના યુવાનો રાત્રિના સમયે ઓટલા પર બેઠા હતા, તે દરમિયાન એક માનસિક અસ્થિર મગજના વ્યક્તિને જોતા પાંચ વ્યક્તિઓ તેના પાસે ગયા અને પૂછપરછ કર્યું તો સાચું સરનામું જાણવા મળ્યું કે તે ભાઈ ઈડર તાલુકાના ચિતોડી ગામ નો જાણવા મળ્યું હતું. રાત્રે પોલીસને જાણ કરી પણ પોલીસનો યોગ્ય જવાબ ન મળતા ગોવિંદ ઠાકોર અને તેમના સાથી યુવાન મિત્રો રાત્રે જ એ વ્યક્તિને તેના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. આ…
Read MoreMonth: January 2021
ભિલોડા તાલુકા વિકાસ અધિકારી પત્રકાર નું નામ સાંભળતા પિત્તો ગુમાવતા હોવાની ચર્ચા……
હિન્દ ન્યુઝ, ભિલોડા અરવલ્લી જિલ્લામાં આવેલી સરકારી કચેરીમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ પ્રજાજન સાથે બેહૂદું વર્તન કરતા હોવાથી અનેક કડવા અનુભવ થઇ રહ્યા છે, ત્યારે ભિલોડા તાલુકાના વિકાસ અધિકારી ડીબી ચાવડા પત્રકાર નું નામ પડતાં જ અગમ્ય કારણોસર થી ભડકી ગઈ, જાણે પિત્તો ગુમાવી દેતા હોય, તેમ પત્રકારોને ઓફિસમાં આવવું નહીં અને મને પત્રકારોના ખરાબ અનુભવો હોવા નું જણાવી ભિલોડા ના સ્થાનિક પત્રકારો સાથે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરતા પત્રકાર આલમમાં…
Read Moreજામખંભાળિયામાં નગર પાલિકા ગાર્ડન માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકલાંગ ભાઈઓ-બહેનો ને સાયકલ તેમજ સંચા વિતરણ
હિન્દ ન્યુઝ, જામખંભાળિયા આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડુમથક જામખંભાળિયામાં નગર પાલિકા ગાર્ડન માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકલાંગ ભાઈઓ તથા બહેનો માટે એક સુંદર આયોજન કરેલું હતું. જેમાં બહેનો માટે સંચા, MR કીટ તથા સાયકલ આપવામાં આવી હતી. રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા
Read More“ના કર સમિતિ” ના સભ્યો દ્વારા સુરત જીલ્લાના કામરેજ તાલુકા અંત્રોલી ગામ ખાતે મિટિંગનું આયોજન થઈ
હિન્દ ન્યુઝ, કઠોર આજરોજ તા.06/01/2021 ના રોજ મિટિંગ કરવામાં આવી. જેમા અંત્રોલી ગામ ના સરપંચ વહીદાબીબી શેખ, ઉપસરપંચ જયેશભાઇ સોલંકી, કાંઠા સુગરના માજી ડિરેકટર બાલુભાઈ સોલંકી, માનસિંહ બારડ ખેડૂત આગેવાન, કઠોર ગામના ઉપ સરપંચ ઈરફાન ભાઇ બેલીમ, મોસાલી ગામના મકસુદ ભાઈ માંજરા, દૂધ મંડળી ના પ્રમુખ, કોઠવાના માજી સરપંચ મોહમ્મદ લાલભાઈ, લુહારા ગામના અય્યુબ ભાઈ, વરેઠી ગામના મોલાનાસાબ, શેખપુર ગામના ગિરીશ ભાઈ સુરતી, ઘલુડી ગામના હેમંતભાઈ પટેલ અને અંત્રોલી ગામના પંચાયતના સભ્યો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. “ના કર સમિતિ” ના પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ કોન્ટ્રેક્ટર, એમ એસ એચ…
Read Moreજેતપુર સાડી ઉદ્યોગ ના ગુજરાતી કારીગરો નો હલ્લાબોલ
“જેતપુર સર્કિટ હાઉસ થી એસોસિયેશન ની ઓફિસ સુધી રેલી યોજી” હિન્દ ન્યુઝ, જેતપુર કારખાને દારો સ્થાનિક ગુજરાતી કારીગરો ને બદલે પર પ્રતિય મજૂરો ને કામ આપતાં હોવાથી સ્થાનિક ગુજરાતી કારીગરો એ બોલાવીયો હોબાળો. જેતપુર ઔદ્યોગિક શહેર જેતપુરમાં કારખાનેદારો સ્થાનિક કારીગરોને કામ ન આપી પરપ્રાંતિયોને કામ આપવા સામે રોષભેર રેલી કાઢી કામ આપોના સુત્રોચાર કરી ડાઇંગ એસોસિએશનની કચેરીએ કામ આપવાની ઉગ્ર રજુઆત કરી આઠ દિવસમાં રોજગારીનો પ્રશ્ન હલ નહિ થાય તો મામલતદાર…
Read Moreઆયોધ્યા માં રામ મંદિર નિર્માણ માટે સુઈગામ ખાતે મિટિંગ કરવામાં આવી હતી
હિન્દ ન્યુઝ, ભાભર ભગવાન રામ ની જન્મ ભૂમિ આયોધ્યા માં ભવ્ય રામ મંદિર ના નિર્માણ માટે તમામ બનાસકાંઠા જિલ્લામાં હિન્દુ સમર્પણ નિધિ માટે અલગ અલગ હિન્દુ ટ્રસ્ટો દ્વારા મિટિંગો કરવામાં આવી રહી છે. જેમાં આજ રોજ સરહદી વિસ્તાર એવા સુઇગામ ખાતે શ્રી રામ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા બેઠક યોજાઈ હતી. જેમાં રામ મંદિર નિર્માણ માટે યથા શક્તિ દાન આપવા માટે ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં સુઇગામ તાલુકાના અલગ અલગ ગામોનો લોકો…
Read Moreડીસા વિધુત બોર્ડ ની ગાડી બની શોભાના ગાંઠિયા સમાન..!
હિન્દ ન્યુઝ, ડીસા બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આજે ડીસા વિધુત બોર્ડ ની ગાડી શોભાના ગાંઠિયા સમાન બની હોય તેવું ચર્ચાસ્પદ બનવા પામ્યું છે ત્યારે વાત કરીએ તો ડીસા શહેરના જલારામ મંદિર પાસે વાયર માં એક કબૂતર ફસાઈ જવા પામ્યું હતું. જો કે આસપાસના લોકોએ વિદ્યુત બોર્ડના કર્મચારીઓ ને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. જોકે જાણ કરવાની સાથે જ ઘટનાસ્થળે કર્મચારીઓ દોડી…
Read Moreડીસાના રાજપુર નજીકથી મૃત ભ્રૂણ મળતા ચકચાર…!
હિન્દ ન્યુઝ, ડીસા ડીસા પંથક માં છેલ્લા ઘણા સમયથી મૃત ભ્રૂણ મળવાની ઘટનાઓ માં ચિંતા જનક વધારો થઈ રહ્યો છે ત્યારે બુધવારે સવારે શહેર ના રાજપુર થી ભોપાનગર જવાના રોડ ઉપર આવેલ અમન પાર્ક પાસે થી એક બાળક નું મૃત ભ્રૂણ મળતા ચકચાર મચી ગઇ છે આ બનાવ ની જાણ થતાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને પોલીસ ને જાણ કરતા દક્ષિણ પોલીસ ની ટીમ તુરંત સ્થળ ઉપર પોહચી…
Read Moreતા.૧૦મી, જાન્યુઆરી થી તા.૧૭મી, જાન્યુઆરી દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજના લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર આગામી તા. ૧૦મી, જાન્યુઆરીથી તા. ૧૭મી, જાન્યુઆરી દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો લોકાર્પણ કા્યક્રમ યોજાશે. જેને અનુલક્ષીને સંકલન સમિતિ હોલ, જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં આયોજીત કિસાન સૂર્યોદય યોજનાના લોકાર્પણ કાર્યક્રમના આયોજન અંગે…
Read Moreકાયદો બધા માટે એક સમાન મોટા માથા માટે આશીર્વાદ સમાન..? ચર્ચાતો વિષય..!
“સાહેબ તમે પણ કાયદો ભૂલી ગયા…?” હિન્દ ન્યુઝ, ડીસા ડીસા માર્કેટ યાર્ડના ચેરમેને માસ્ક પહેર્યા વગર ચેકનું વિતરણ કરતાં વિવાદ સર્જાયો છે. વૈશ્વિક કોરોના મહામારીના પગલે હાલમાં સરકાર દ્વારા કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં તમામ લોકોએ ફરજિયાત માસ્ક પહેરવું અને સેનીટાઇઝરનો ઉપયોગ કરવો અને જો સામાન્ય નાગરિક માસ્ક વગર દેખાય તો પોલીસ દ્વારા તેમની પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે. તેમજ રિક્ષા અથવા પેસેન્જર વાહનોમાં પાંચ…
Read More