જામખંભાળિયા ખાતે મહિલા અને બાળવિકાસ વિભાગ માં કાર્યરત પાયલબેન પરમાર

હિન્દ ન્યુઝ, જામખંભાળિયા ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ તથા ગૃહ વિભાગ દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના નિયંત્રણ હેઠળ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર) જામખંભાળિયા ખાતે પોલીસ સ્ટેશન મા કાર્યરત છે. જેમા ઘરેલુ હિંસા, સામાજિક અત્યાચાર, લિંગભેદ, સ્ત્રી ભ્રુણ હત્યા જેવા પ્રશ્નો બાબતે પીડિતા મહિલાનુ કાઉન્સેલિંગ કરી કાયદાકીય રક્ષણ તથા વિવિધ વિકલ્પો પૈકી મહિલાને પોતાની પસંદગી મુજબનો નિર્ણય લઈ શકે તે માટે સક્ષમ બનાવી જરૂરી કાર્યવાહી તથા યોગ્ય માર્ગદર્શન તથા મદદ પુરી પાડવામા આવે છે. જામખંભાળિયા ખાતે ૨૦૧૫ થી કાર્યરત મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા અનેક…

Read More

દિયોદર ના જાડા ગામે દફનવિધિ થયેલ નિલ ગાય ને બહાર કાઢી પી એમ કરાવ્યું

હિન્દ ન્યુઝ ,દિયોદર       દિયોદર તાલુકા ના જાડા ગામે ગત દિવસે એક ખેતર માં નિલ ગાય ને દફનવિધિ કરવામાં આવી છે. તેવું ફોરેસ્ટ વિભાગ ને જાણવા મળતા દિયોદર ફોરેસ્ટ વિભાગ ની ટીમ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી. જેમાં આજે વહેલી સવારે પશુ ડોકટર દ્વારા મૃતક નિલ ગાય ને દફનવિધિ માંથી બહાર કાઢી પી એમ કરવામાં આવતા નિલ ગાય નું જાનવર કરડવા થી મુત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું. ગત દિવસે નિલ ગાય ની હત્યા કરી દફનવિધિ કરવામાં આવી હોવાનું સોસીયલ મીડિયા માં વાયરલ થતા આ મામલો…

Read More

દિયોદર જિલ્લા ભાજપ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને ઠાકોર બોડીગ ખાતે ભાજપ ની બેઠક મળી

હિન્દ ન્યુઝ, દિયોદર                             દિયોદર ઠાકોર બોડીગ ખાતે આજે જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને તાલુકા ભાજપ કાર્યકરો ની બેઠક નું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા ના ભાજપ ના આગેવાનો દ્વારા દીપ પ્રાગટય કરી બેઠક શરૂ કરવામાં આવી હતી. જેમાં દિયોદર તાલુકા ભાજપ દ્વારા આવેલ જિલ્લા ભાજપ ના આગેવાનો ને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. જેમાં આ બેઠક માં આગામી કાર્યક્રમો ને લઈ વિવિધ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠક માં જિલ્લા ભાજપ મંત્રી…

Read More

દિયોદર ગજાનંદ ગૌ શાળા ખાતે આજ થી કથા નો પ્રારંભ 51 ગૌ માતા ની પૂજા થશે

“કોરોના વાઈરસ ની ગ્રાઇડ લાઈન મુજબ કથા યોજાશે કથા ભક્તો ટીવી પર લાઈવ નિહાળે છે” હિન્દ ન્યુઝ, દિયોદર                                    ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લા માં દિયોદર ખાતે ગજાનંદ ગૌ શાળા ખાતે આજ થી એટલે કે 7 જાન્યુઆરી થી વિષેશ ભાગવત કથા નો પ્રારંભ થઇ રહો છે. જેમાં આ વખતે પ્રથમ વખત એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વખત 51 ગૌ માતા ની વિષેશ પૂજા અર્ચના થશે. જો કે કોરોના વાઈરસ વચ્ચે સરકાર ની…

Read More

GHCL કંપનીમાં યુનિયન ચૂંટણીનો મામલો…

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મઝદુર સંઘના ઉમેદવાર જેસિંગ બારડનો વિજય… એમ્પ્લોય યુનિયનના ઉમેદવાર મેનસી બારડની થઈ છે હાર… ચૂંટણી પહેલા કંપનીમાંથી છુટા કરાયેલા કર્મચારીઓએ એમ્પ્લોય યુનિયનનો કર્યો હતો વિરોધ… બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા

Read More

નડીઆદ તાલુકામા માટી ખનન માફિયા બેફામ, રોયલ્ટી ભર્યા વગર થઈ રહ્યુ છે માટી ખનન, ખાણખનીજ વિભાગની ચુપકીદી

હિન્દ ન્યૂઝ, નડિયાદ                                           નડિયાદ તાલુકામા આવેલ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમા રોયલ્ટી ભર્યા વગરની માટીનુ ખનન માફિયાઓ દ્ધારા ઠેર ઠેર ખનન થઈ રહ્યુ છે. છતાપણ આ બાબતે ખાણ ખનીજ વિભાગની ચુપકીદી સેવી રહ્યુ એમ જણાઈ રહ્યુ છે. મળતી માહિતી મુજબ નડીઆદ તાલુકાના આખડોલ, વડતાલ, ઉતરસંડા, ચકલાસી વગેરે વિસ્તારમાં મોટાપાયા પર માટી ખનન થઈ રહ્યુ હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. મોટેભાગે રાત્રીના સમયે આખડોલ થી પીપલગ નહેર, નરસંડા થી કેરીયાવી રોડ, વડતાલ થી…

Read More

થરાદ તાલુકાના લોઢનોર ગામે કરીયાણાની દુકાનમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ

હિન્દ ન્યુઝ, થરાદ ચોરી થવાના બનાવોએ ફરી પાછો વેગ પકડ્યો હોઈ શહેર બાદ હવે ગામડાના વિસ્તારમાં ચોરી થયાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે થરાદ તાલુકાના લોઢનોર ગામે ગત તારીખ ૪/૧/૨૦૨૧ ને સોમવારની રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ કુળદેવી કરીયાણા સ્ટોર નામની દુકાનને નિશાન બનાવી તરખાટ મચાવ્યો હતો. જોકે ચોરી થયાનું માલૂમ પડતા આ અંગે દુકાનદાર વશરામભાઈ નાનજીભાઈ પટેલ રહેણાંક લોઢનોર, તાલુકો- થરાદવાળાએ તારીખ ૫/૧/૨૦૨૧ ના રોજ ચોરી થયા અંગેની ફરિયાદ થરાદ પોલીસ મથકે નોંધાવતાં જણાવ્યુ હતું કે કોઈ અજાણ્યા શખ્સોએ પતરા તોડી રૂપિયા ૩૨૦૦૦/- રોકડા, વિમલ, જાફરી, ટેલીફોન બીડી,…

Read More

ઠાસરામાં ટેણિયાઓનો તરખાટ ગ્રાહકની નજર ચૂકવી બે કિશોરોએ 4 લાખ રોકડ રૂપિયાની ચીલઝડપ કરી ભાગી જતા ચકચાર…

હિન્દ ન્યુઝ, ખેડા ખેડા જિલ્લાના ઠાસરાના બજારના ભરચક વિસ્તારમાં આવેલ એક દુકાનમાં ખરીદી કરવા આવેલ ગ્રાહકની નજર ચૂકવી બે કિશોરોએ મોટી રકમની ચીલઝડપ કરી ભાગી જતા ચકચાર મચી છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઠાસરા પોલીસે તાત્કાલિક અસરથી સીસીટીવી ફૂટેજ મેળવી ચોર કિશોરોની ઓળખ માટે તજવીજ હાથ ધરી છે. ઠાસરા પોલીસને દોડતી કરતી વર્ષની આ સૌથી મોટી ચોરીની ઘટના છે. આ ઘટનાને પગલે ઠાસરા નગરના વ્યાપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. ઠાસરા પાસેના જ વાડદ ગામના કોહ્યાભાઈ મંગળભાઈ સેનવાને ત્યાં મકાન નું કામકાજ ચાલતું હોવાથી ઠાસરા એસબીઆઈ બેન્કમાંથી 4…

Read More

અંબાજી નજીક કામાક્ષી મંદિર પાસે સર્જાયો અકસ્માત, બાઈક અને કાર વચ્ચે અકસ્માત…

હિન્દ ન્યુઝ, અંબાજી                                       અંબાજી નજીક કામાક્ષી મંદિર પાસે અકસ્માત સર્જાયો જેમાં I20 કાર ચાલકે બાઇક ચાલકને ને અડફેટેમાં લીધો. અંબાજી તરફ થી જઈ રહેલ કાર અને કોટેશ્વર તરફ થી આવી રહેલ બાઈક વચ્ચે અકસ્માત ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં સદનસીબે અકસ્માત માં કોઈ જાનહાનિ થઈ ન હતી. બાઈક પર સવાર બે લોકો ને સામાન્ય ઈજાઓ થઈ છે. આ ઈસમોને ઇજા થતાં સારવાર અર્થે અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા. રિપોર્ટેર…

Read More

૯૦-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા નો ગામડે ગામડે લોકોના પ્રશ્નો ને વાચા આપવા ‘ચોરે પે ચર્ચા’ નો પ્રવાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ                                ૯૦-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ કોરોના ની પરિસ્થિતી ને ધ્યાને લઈ પોતાના મત વિસ્તાર ના ગામડાઓ ના મુખ્ય પ્રશ્નો સાંભળવા માટે ટુક સમય માટે પ્રવાસ બંધરાખેલ હતો અને આ સમય દરમિયાન લોકોના પ્રશ્નો ને વાચા આપવા અને નિરાકરણ માટે ધારાસભ્ય ના વેરાવળ ના કાર્યાલયે દરેક ગામડાઓ ના લોકોના તથા ખેડૂતો ના પ્રશ્નો સાંભળી તુરંત નિકાલ કરેલ હતો અને લાંબા સમય બાદ કોરોના ની પરિસ્થિતી હળવી થતાં ધારાસભ્ય…

Read More