હિન્દ ન્યુઝ, ભુજ આપણા જવાનો દેશ સેવાની ભાવના અપનાવી લડાઈના મોરચે પોતાના પ્રાણની પરવા કર્યા વિના કલ્પના ન કરી શકાય તેવી પરિસ્થિતિમાં અદભૂત ખમીર બતાવી પવિત્ર માતૃભુમિના રક્ષણ કરે છે. ભારત દેશને અખંડિત રાખવા, આપણા ખમીરવંતા આદર્શોનું રક્ષણ કરવા, આપણને હર ક્ષેત્રે વિજયી બનાવી તથા આપણા મસ્તક ઉન્નત રાખવા સૈનિકો પોતે બધાજ દુ:ખો ભોગવીને આપણને સ્વતંત્રતાનું સુખ આપવા તૈયાર હોય છે, તેઓના તથા શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરનાર સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા, લોડાઈના વિદ્યાર્થીઓએ સ્થાનિક ગ્રામજનોનો સંપર્ક કરી એક જ દિવસમાં રૂ. ૫૧,૦૦૦/- (રૂપિયા એકાવન…
Read MoreCategory: Uncategorized
જિલ્લા કલેકટરની ઉપસ્થિતીમાં ભુજમાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરાઇ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ કલેકટર દિલીપ રાણાની ઉપસ્થિતિમાં આજરોજ ભુજ કલેકટર કચેરી ખાતે માજી સૈનિકો હાજરીમાં સશસ્ત્ર સેવા ધ્વજદિનની ઉજવણી કરવામાં આવી હતી. શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરવા અને તેઓની સાથે એકાત્મતા સાધવા તેમજ માજી સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ અને પુનર્વસવાટની યોજનાઓમાં મદદ કરવા “સશસ્ત્ર સેના ધ્વજદિન” આપણને એક અનેરો અવસર પુરો પાડે છે. દર વર્ષે તા.૦૭ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય સ્તરે સંપુર્ણ ભારત દેશમાં ઉજવવામાં આવે છે. ત્યારે આજરોજ માજી સૈનિકોની હાજરીમાં કચ્છ કલેકટરે પ્રથમ ડોનેશન આપીને સમગ્ર કચ્છવાસીઓને ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી હતી તથા આ…
Read Moreશારિરીક રીતે અસક્ષમ ૯૬ વર્ષના માધાપરના દેવબાઇ મતદાન કરીને અન્યો માટે પ્રેરક ઉદાહરણ બન્યા
હિન્દ ન્યુ, ભુજ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો મહાપર્વ આજે ઉજવાઇ રહ્યો છે ત્યારે કચ્છમાં શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં શારિરીક રીતે અસક્ષમ માધાપરના ૯૬ વર્ષના દેવબાઇ માધાપરીયાએ મતદાન કરીને અન્ય મતદારો માટે પ્રેરક ઉદાહરણ બન્યા હતા. વરીષ્ઠ નાગરીક દેવબાઇએ જણાવ્યું હતું કે, પ્રથમ ચૂંટણીથી હંમેશા મતદાન કરતી આવી છું. કોઇપણ કારણસર આજદિન સુધી મતદાન કરવાનું ચુકી નથી. ઉંમરના કારણે હાલ ચાલી નથી શકાતું આમછતાં પરીવારની મદદથી વ્હીલચેર પર આવીને પણ મારી ફરજ અદા કરી છે. ત્યારે સૌ યુવા મતદારો પણ પોતાનો મત આપીને સક્રીય ભાગીદારી નોંધાવે તેવી અપીલ કરૂ…
Read Moreજિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખના માર્ગદર્શન હેઠળ મતદાન વધારવા વિવિધ અભિયાન હાથ ધરાયા
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લામાં મતદાન વધારવા અંગે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા અને અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત ભાવનગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ અનેકવિધ લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં ભાવનગર જિલ્લાના કોળીયાક અમાસનાં મેળામાં ભાવનગરનાં આર્ટિસ્ટો દ્વારા દરીયા કિનારે આકર્ષક શિલ્પ બનાવીને મેળામાં આવનાર લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોડેલ સ્કૂલ તથા સીદસર કે.જી.બી.વી. શાળાની વિધાર્થીનીઓ દ્વારા મેળામાં ૨૫,૦૦૦ થી વધુની મેદની સમક્ષ શેરી નાટક રજૂ કરીને મતદાન અંગે જાગૃત કરવામાં…
Read Moreભાવનગરના સેલાણા ગામનો બાળક પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડના સથવારે બોલતો અને સાંભળતો થયો
ભાવનગર ભાવનગરના સેલાણા ગામનો નાનકડો બાળક બાળપણથી જ સાંભળી શકતો નહોતો અને ન સાંભળી શકવાને કારણે તે બોલી પણ શકતો ન હતો. આ પરિસ્થિતિ તેના માતા પિતા માટે ખૂબ જ અકડાવનાર હતી. શું કરવું તે સમજાતું નહોતું. આ સમયે જિલ્લા બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમની મદદથી આવ્યો અને તે દ્વારા તેમને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ કઢાવવા માટેની જરૂરી સમજણ સાથે તમામ મદદ કરવામાં આવી અને પીએમ જય કાર્ડ કાઢી આપવામાં આવ્યું. આ બાળકના પિતા દર્શનભાઈ રોહિતભાઈએ જણાવ્યું કે, મારું બાળક નાનપણથી જ સાંભળી શકવાની તકલીફ ધરાવતું હતું. બે- ત્રણ વર્ષ તેના…
Read Moreપદ્મશ્રી નારાયણ જોશી ‘કારાયલ’ નો કચ્છી સાહિત્યકલા સંઘ દ્વ્રારા મોરઝર ખાતે સન્માન સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, ભુજ વિધાનસભા અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્યે પદ્મશ્રી નારાયણ જોશી ’કારાયલ’ના નખત્રાણા તાલુકાના મોરઝર ગામે “સંત પુંજલડાડા જો અખાડો” ખાતે કચ્છી સાહિત્યકલા સંઘ, મોરઝર દ્વારા કરાયેલા સન્માનમાં પ્રેરક હાજરી આપી હતી. પદ્મશ્રી સન્માન અને ગ્રંથ પ્રકાશનના અવસરે પધારેલા વિધાનસભા અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, ‘“પદ્મશ્રી નારાયણ જોશી ’કારાયલ’ ગુજરાત અને કચ્છનું ગૌરવ છે, જેને પોંખવાનું સૌભાગ્ય આજે મળ્યું છે. કચ્છી સાહિત્યને, કચ્છી બોલીને સમૃધ્ધ કરવાના તેમના પ્રયાસો પ્રશંસનીય છે. મા કચ્છી બોલીના સેવાવ્રતધારી પદ્મશ્રી નારાયણ જોશીનું પોતાના વિસ્તારના લોકોમાં સન્માન થાય તેનો આનંદ છે. સારસ્વતોનું સન્માન સમાજ અને…
Read Moreઅવસર લોકશાહીનો “આપણા સૌનો એક જ નિર્ધાર, બાકી ન રહે કોઈ મતદાર”
હિન્દ ન્યુઝ, બોટાદ “હું અચૂક મતદાન કરીશ” લોકશાહીના સૌથી મોટા ઉત્સવ એટલે કે ચૂંટણીમાં મતદાન કરવા માટે લોકોમાં ઉત્સાહ જળવાય તે માટે ચૂંટણી તંત્રએ વિવિધ પ્રયોગો હાથ ધર્યાં છે.ત્યારે બોટાદ જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત લોકો મતદાન કરવા પ્રોત્સાહિત થાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લામાં નાગરિકો પાસેથી અલગ અલગ કાર્યક્રમોમાં આ મોકો મતદાન કરવાને કાજે, આગળ આવો લોકો, લોકશાહી આપણાંથી, મતદાન કરો ગર્વથી, મતદાન એ જ લોકહિતનું કાર્ય, આપણો મત અમૂલ્ય, અવશ્ય મતદાન કરીએ, મતદાન કરી નિભાવી નૈતિક ફરજ છે, લોકશાહીની નમ્ર અરજ, મતદાન એ આપણી…
Read Moreરાષ્ટ્રપિતા પુ. મહાત્મા ગાંધીજીના જન્મદિન તા.૨ થી ૮ ઓકટોબર સુધી નશાબંધી સપ્તાહ-૨૦૨૨ની ઉજવણી હેઠળ કચ્છ જિલ્લા નશાબંધી સમિતિ દ્વારા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવી રહ્યા છે.
હિન્દ ન્યુઝ, ભુજ રાષ્ટ્રપિતા પુ. મહાત્મા ગાંધીજીના જન્મદિન તા.૨ થી ૮ ઓકટોબર સુધી નશાબંધી સપ્તાહ-૨૦૨૨ની ઉજવણી હેઠળ કચ્છ જિલ્લા નશાબંધી સમિતિ દ્વારા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવી રહ્યા છે. તા.૫ ઓકટોબરના સવારે ૧૦ કલાકે રાપર તાલુકાના કાનમેર, સાંજે ૫ કલાકે ભચાઉ તાલુકાના નંદગામ ખાતે નશાબંધી પ્રચાર, લોકસાહિત્ય અને મિમિક્રીનો કાર્યક્રમ યોજાશે. તા.૬ ના સવારે ૯ કલાકે અંજાર તાલુકાના સાપેડામાં સરકારી માધ્યમિક શાળા ખાતે તથા સવારે ૧૧ કલાકે માધ્યમિક શાળા રતનાલ ખાતે ” નશો ન કરશો કોઇ” શીર્ષક સાથે વ્યસન મુક્તિ નાટક યોજાશે. તા.૭ના સવારે ૧૦ કલાકે આદર્શ મહાવિદ્યાલય ગાંધીધામ ખાતે વ્યસનની નકારાત્મક અસરો…
Read Moreભુજ નો કિશોર પાવર લીફટીંગ માં રાષ્ટ્રીય ચેમ્પીઓન બન્યો
હિન્દ ન્યુઝ, ભુજ ભુજ નો ૧૭ વરસનો વત્સલ મહેશ્વરી પાવર લીફટીંગ જેવી અતિ કઠીન શારીરિક બળ અને કળ માંગી લેતી રમત માં ૪૬૦ કિલો વજન ઊંચકી સબ જુનિયર વિભાગ ની રાષ્ટ્રીય ચેમ્પીઓન્શીપ હાંસલ કરી છે.અત્રે ની ચાણક્ય સંચાલિત ફીઝીઓથેરાપી કોલેજમાં સાડા ચાર વરસના ડિગ્રી અભ્યાસક્રમ ના પ્રથમ વરસમાં પ્રવેશ મેળવનાર વત્સલણે ગોલ્ડ મેડલ, ટ્રોફી મળેલ છે આ સ્પર્ધામાં દેશ ભર માંથી પોતાના રાજ્યો માં રાજ્ય ચેમ્પીઓન થયેલા ૪૫ સ્પર્ધકો એ ૬૬ કિલો વજન ની અઢાર વરસ ની નીચેનાઓ માટે ની કેટેગરી ભાગ લીધો,જેમાં…
Read Moreસખી મંડળો અને સ્વસહાય જુથોની સતત કરે છે દરકાર મહિલાઓની આત્મનિર્ભરતા માટે પ્રયત્નશીલ ડબલ એન્જિનની સરકાર
હિન્દ ન્યુઝ, બોટાદ “સરકાર તરફથી 17 લાખ 50 હજાર રૂપિયાની સહાય મળ્યા બાદ અમારા સ્વસહાય જુથની 150 બહેનો તમામ ક્ષેત્રે પગભર બની છે. સરકાર દ્વારા સતત પ્રોત્સાહન મળતા અમારી બહેનો આત્મસન્માન સાથે જીવી રહી છે અને આત્મનિર્ભર બની છે.” આ શબ્દો છે બોટાદ જિલ્લાના રાણપુરમાં રહેતા યાસ્મીનબેન વોરાના. સખી મંડળો અને સ્વસહાય જુથોને વેગ મળે અને આપણી બહેનો સન્માનપૂર્વક જીવન જીવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે. બહેનો ઉદ્યોગો શરૂ કરી શકે, તેને સરળતાથી ચલાવી અને પોતાના ઘર-પરિવારનું ગુજરાન કરી શકે તે માટે સરકારનો સંવેદનશીલ અભિગમ નવી…
Read More