ગરબાડા તાલુકાના ટૂંકી અનોપ અને ભરસડા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે જિલ્લા કલેક્ટરએ કરી મુલાકાત

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકી અનોપ ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત નવલસિંગભાઈ પસાયા તેમજ ભરસડા ગામના ખેડૂત રૂપસિંગભાઈ બારીયાના ફાર્મ પર જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે મુલાકાત કરી હતી.  કલેક્ટરએ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમના પ્રશ્નો રજુઆતો સાંભળી તેમની સમસ્યાઓના નિવારણ માટેના સૂચનો કર્યા હતા. એ સાથે જ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.  ખેતીમાં રોકડિયા પાક , શાકભાજી, ફળફળાદી, ફુલોની ખેતી પર વધારે ભાર મૂકવા કહ્યું હતું. ગામના લોકોને સરકારની યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા. પ્રાકૃતિક ખેતી…

Read More

અમદાવાદ ખાતે નવનિર્મિત અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આતંરરાષ્ટ્રીય કક્ષાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, અમદાવાદ      કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે અમદાવાદ ખાતે નવનિર્મિત અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આતંરરાષ્ટ્રીય કક્ષાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયા, રાજ્યના મંત્રીઓ, અન્ય મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં ખેલપ્રેમી નગરજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.      કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીએ દેશના ખેલાડીઓને વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, અહીં જે પણ ખેલાડી રમવા આવશે તે પોતાના માટે નહીં, પરંતુ તેના દેશ માટે મેડલ જીતવાની આશા સાથે આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં ખેલાડીઓ માટે વર્લ્ડ-કલાસ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર,…

Read More

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત! 

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર      વડાપ્રધાનના ૭૫માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે, સમગ્ર રાજ્યમાં ૭૫ વિવિધ સ્થળોએ ૩૦ દિવસીય મેદસ્વિતા ઘટાડવા માટેના ખાસ કેમ્પનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવનાર છે. 🗓️ ક્યારે? ૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ સવારે ૬:૩૦ થી ૮:૦૦ 📍 ક્યાં? સુરેન્દ્રનગર: ટાગોર બાગ, જેલ ચોક પાસે ચોટીલા: ગાંધી બાગ, થાન રોડ 📣 👉અભિયાન વિષે વિસ્તૃત માહિતી જિલ્લા યોગ કોર્ડિનેટર શ્રીમતી મોનિકા ચુડાસમા દ્વારા આપવામાં આવી. આ ૩૦ દિવસીય યોગ કેમ્પમાં જોડાઈને, ચાલો આપણે સૌ સાથે મળીને ગુજરાતને મેદસ્વિતા મુક્ત બનાવીએ. આ એક એવી પહેલ છે…

Read More

‘हिंदी दिवस समारोह-2025’ तथा पांचवें ‘अखिल भारतीय राजभाषा सम्मेलन’ का आयोजन

हिन्द न्यूज़, गांधीनगर      केंद्रीय गृह एवं सहकारिता मंत्री अमितभाई शाह की अध्यक्षता में आज के ‘हिंदी दिवस’ के अवसर पर मुख्यमंत्री भूपेंद्रभाई पटेल, केंद्र सरकार के मंत्रीगण एवं अन्य गणमान्य महानुभावों की उपस्थिति में ‘हिंदी दिवस समारोह-2025’ तथा पांचवें ‘अखिल भारतीय राजभाषा सम्मेलन’ का आयोजन गांधीनगर के महात्मा मंदिर में किया गया था।      इस अवसर पर केंद्र सरकार के राजभाषा विभाग, विभिन्न संस्थाओं एवं इसरो की विशिष्ट पुस्तकों के साथ, बहुभाषी अनुवाद सारथी ‘भारती’ सॉफ्टवेयर एवं आशुलिपि स्व-शिक्षण मॉड्यूल का विमोचन और ‘हिंदी शब्द सिन्धु’ (संस्करण-3)…

Read More

ડાંગ જિલ્લાની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટેની માંગને સાનુકૂળ પ્રત્યાઘાત

હિન્દ ન્યુઝ, ડાંગ    ડાંગ જિલ્લાની પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે તાજેતરમા જ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા કુલ રૂ. ૭૩૯૫.૭૦ લાખની રકમના પાંચ વિયર મંજુર કરવામા આવ્યા છે.  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ઘોઘલી (શિવઘાટ), ઘોઘલી-૨, ઘોઘલી-૩, ઘોઘલી-૪, અને ઘોઘલી-૫ વિયર અક્રોસ ટ્રિબ્યુટરી ઓફ ખાપરી રીવર નિયર વિલેજ નિલસાકીયાના કન્સ્ટ્રક્શન માટે કુલ રૂ. ૭૩૯૫.૭૦ લાખની રકમ મંજુર કરવામા આવી છે. આ ડેમ થકી પાણીની સમસ્યાના નિવારણ માટે ડાંગ જિલ્લાની માંગને વહીવટી મંજુરી આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, અને જળ…

Read More

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે સુબીર તાલુકા પંચાયતના વિકાસ કામો અંગેની સમીક્ષા બેઠક યોજી

હિન્દ ન્યુઝ, ડાંગ    ડાંગ જિલ્લાના સુબીર તાલુકા ખાતે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સુબીર તાલુકાના વિકાસના કામો સંદર્ભે અગત્યની સમીક્ષા બેઠક યોજાઈ હતી.  તાલુકા પંચાયત કચેરી-સુબીર ખાતે યોજાયેલી આ બેઠકમા વિજયભાઈ પટેલે તમામ શાખાના અધિકારી/કર્મચારીઓ તેમજ પધાધિકારીઓ, સરપંચો સાથે ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓની સમીક્ષા કરી હતી. જેમા મનરેગા, પીએમએવાય-જી, સ્વચ્છ ભારત મિશન, મિશન મંગલમ યોજનાઓ તથા તાલુકા પંચાયતના વિકાસના કામો અંગેની સમીક્ષા હાથ ધરવામા આવી હતી. નાયબ મુખ્ય દંડક પટેલે તાલુકા પંચાયત કચેરીની જુદા જુદા વિભાગોની સમીક્ષા…

Read More

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે 77 વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર     કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે 77-જામનગર (ગ્રામ્ય) વિધાનસભા મત વિસ્તારમાં વિકાસ કાર્યોના ભાગરૂપે વોર્ડ નંબર 7 માં બે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામોમાં નાઘેડી રોડ પર આવેલી વિનાયક પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં આશરે રૂ.10 લાખના ખર્ચે થનારા પેવર બ્લોકનું કામ અને માધવ વિલા-1 અને 2ના ગેટથી મુખ્ય રસ્તાને જોડતી ખુલ્લી ગટરને બંધ કરવાના આશરે રૂ.7.38 લાખના કામનો સમાવેશ થાય છે. આ બંને કાર્યો વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળની લોક ભાગીદારી યોજના હેઠળ વર્ષ 2024-25ની ગ્રાન્ટ અંતર્ગત હાથ ધરવામાં આવ્યા છે.    આ પ્રસંગે મંત્રી…

Read More

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્ક યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર      રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી તે પરત્વે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું દર અઠવાડિયે શહેરના લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે…

Read More