મહુવા નગરપાલિકા ખાતે ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે ફાયર, ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઇ 

હિન્દ ન્યુઝ, ભાવનગર      શહેરી વિકાસ વર્ષ અંતર્ગત મહુવા નગરપાલિકા નગરપાલિકામાં ફાયર સેફ્ટી, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડ અંગે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમ યોજાયો  શહેરી આફતો સામે પ્રાથમિક પ્રતિસાદ માટે મહુવા નગરપાલિકા સ્ટાફને સજ્જ બનાવવા વિશેષ તાલીમ યોજાઇ  શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અંતર્ગત મહુવા નગરપાલિકામાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે આવશ્યક સેવા તાલીમનો કાર્યક્રમ  પ્રાદેશિક કમિશનર ભાવનગરના માર્ગદર્શન હેઠળ મહુવા નગરપાલિકામાં ફાયર સેફટી, ફર્સ્ટ એઇડ અને આવશ્યક સેવાઓની તાલીમ યોજાઈ 

Read More

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી ભાવનગર-પોરબંદર ટ્રેનનું ખોડિયાર મંદિર સ્ટેશન ખાતે સ્ટોપેજ અપાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર      આઈ શ્રી ખોડિયાર માતાજીના આશીર્વાદ અને સાંસદ તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી, ભાવનગર-પોરબંદર ટ્રેનનું સ્ટોપેજ હવે ખોડિયાર મંદિર સ્ટેશન પર સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. ભાવનગર-બોટાદ સંસદીય મતવિસ્તારના લોકપ્રિય સાંસદ અને ભારત સરકારના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના પ્રયાસો અને શ્રી  આઈ શ્રી ખોડિયાર માતાજીના આશીર્વાદથી પ્રદેશના લોકોની લાંબા સમયથી ચાલતી માંગણી પૂર્ણ થઈ છે. હવે ખોડિયાર મંદિર સ્ટેશન પર ભાવનગર-પોરબંદર ટ્રેનનું સ્ટોપેજ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી ભક્તો અને મુસાફરોને મોટી સુવિધા મળશે અને ખોડિયાર ધામ આવતા અને જતા મુસાફરોને સીધો…

Read More

બોટાદ જિલ્લા માં થયેલ કાર્યક્રમ ની સૂચિ

હિન્દ ન્યુઝ, બોટાદ “સ્વસ્થ બાળક, સ્વસ્થ ભવિષ્ય” બોટાદ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી બોટાદ જિલ્લામાં કુલ ૧,૫૪,૧૮૨ બાળકોને કૃમિનાશક દવાનો ડોઝ આપવામાં આવ્યા શાળા અને આંગણવાડી કેન્દ્રોના સહકારથી કૃમિનાશક દવા (આલ્બેન્ડાઝોલની ગોળી) નિ:શુલ્ક આપવાની કામગીરી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી રોજગારીની ખોટી જાહેરાતોથી સાવચેત રહો સુરક્ષિત રહો : સાયબર છેતરપિંડી થઈ હોય તો તુરંત જ ૧૯૩૦ નંબર પર સંપર્ક કરો જો તમારી સાથે અથવા તમારા પરિચિતો સાથે સાયબર છેતરપિંડી થઈ હોય તો તુંરત જ ૧૯૩૦ નંબર પર સંપર્ક કરવો સોશિયલ મીડિયા પર ઈન્ટરવ્યૂ વગર અને ઊંચા પગારવાળી નોકરીઓની…

Read More

ગ્રામીણ મહિલાઓને ઘર આંગણે રોજગારી પૂરી પાડતી મિશન મંગલમ્ યોજના

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર       સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વણોદ ગામની મહિલાઓ ગુજરાત સરકારની મિશન મંગલમ યોજના હેઠળ સ્વરોજગારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.  આ બહેનો ઘરે બેઠા વિવિધ પ્રકારના ઓર્ગેનિક ઉત્પાદનો બનાવે છે, જેમાં મુખ્યત્વે ચારકોલ, નીમ, તુલસી, એલોવેરા અને ગુલાબ. અન્ય પ્રોડક્ટ્સ : વાસણ ઘસવાનું લિક્વિડ અને વોશિંગ પાઉડર. ‘વોકલ ફોર લોકલ’ ના સૂત્રને સાકાર કરતી આ મહિલાઓ, એકતા અને સંગઠનની શક્તિથી ગ્રામીણ અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપી રહી છે. આર્થિક રીતે પગભર બનીને તેઓ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

Read More