મહુવા નગરપાલિકા ખાતે ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે ફાયર, ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઇ 

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    શહેરી વિકાસ વર્ષ અંતર્ગત મહુવા નગરપાલિકા નગરપાલિકામાં ફાયર સેફ્ટી, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડ અંગે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમ યોજાયો 

શહેરી આફતો સામે પ્રાથમિક પ્રતિસાદ માટે મહુવા નગરપાલિકા સ્ટાફને સજ્જ બનાવવા વિશેષ તાલીમ યોજાઇ 

શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અંતર્ગત મહુવા નગરપાલિકામાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે આવશ્યક સેવા તાલીમનો કાર્યક્રમ 

પ્રાદેશિક કમિશનર ભાવનગરના માર્ગદર્શન હેઠળ મહુવા નગરપાલિકામાં ફાયર સેફટી, ફર્સ્ટ એઇડ અને આવશ્યક સેવાઓની તાલીમ યોજાઈ 

Related posts

Leave a Comment