હિન્દ ન્યુઝ, બોટાદ
“સ્વસ્થ બાળક, સ્વસ્થ ભવિષ્ય”
બોટાદ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી
બોટાદ જિલ્લામાં કુલ ૧,૫૪,૧૮૨ બાળકોને કૃમિનાશક દવાનો ડોઝ આપવામાં આવ્યા
શાળા અને આંગણવાડી કેન્દ્રોના સહકારથી કૃમિનાશક દવા (આલ્બેન્ડાઝોલની ગોળી) નિ:શુલ્ક આપવાની કામગીરી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી

રોજગારીની ખોટી જાહેરાતોથી સાવચેત રહો સુરક્ષિત રહો : સાયબર છેતરપિંડી થઈ હોય તો તુરંત જ ૧૯૩૦ નંબર પર સંપર્ક કરો
જો તમારી સાથે અથવા તમારા પરિચિતો સાથે સાયબર છેતરપિંડી થઈ હોય તો તુંરત જ ૧૯૩૦ નંબર પર સંપર્ક કરવો
સોશિયલ મીડિયા પર ઈન્ટરવ્યૂ વગર અને ઊંચા પગારવાળી નોકરીઓની જાહેરાતો ફેક અને સાયબર અપરાધીઓ દ્વારા પાથરવામાં આવેલી જાળ હોઈ શકે

બોટાદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને યોજાઈ
કલેક્ટરએ વાસ્મો અંતર્ગત વિવિધ પાણી પુરવઠા યોજનાઓના કાર્યોની પ્રગતિ વિશે માહિતી મેળવીને તેની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું
બોટાદ જિલ્લામાં “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ 100 ટકા નળ કનેક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવી

ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન અંતર્ગત 02/09/25થી 12/09/25 સુધી 10 દિવસ વિશેષ જાગૃતિ અભિયાન : બોટાદ જિલ્લા પોલીસ તેમજ મહિલા અને બાળ વિભાગ દ્વારા બહેનોને કાયદાકીય માર્ગદર્શન અપાયું
બહેનોને કામકાજના સ્થળે જાતીય સતમણી અધિનિયમ 2013 વિષે જાગૃત કરાઈ

લોકોત્સવમાં લોકજાગૃતિ
બોટાદમાં ગણેશ પંડાલોમાં રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત થતું માહિતીપ્રદ સાહિત્યનું વિતરણ કરાયું

