श्री दुर्गा रक्षा कवच Shri Durga Raksha Kavach ॐ अस्य श्रीचण्डीकवचस्य ब्रह्मा ऋषिः, अनुष्टुप् छन्दः, चामुण्डा देवता, अङ्गन्यासोक्तमातरो बीजम्, दिग्बन्धदेवतास्तत्त्वम्, श्रीजगदम्बाप्रीत्यर्थे सप्तशतीपाठाङ्गत्वेन जपे विनियोगः। ॐ नमश्चण्डिकायै॥ मार्कण्डेय उवाच यद्गुह्यं परमं लोके सर्वरक्षाकरं नृणाम् । यन्न कस्यचिदाख्यातं तन्मे ब्रूहि पितामह ॥ १ ॥ ब्रह्मोवाच अस्ति गुह्यतमं विप्र सर्वभूतोपकारकम् । देव्यास्तु कवचं पुण्यं तच्छृणुष्व महामुने ॥ २ ॥ प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी । तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकम् ॥ ३ ॥ पञ्चमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च । सप्तमं कालरात्री च महागौरीति चाष्टमम् ॥ ४ ॥ नवमं सिद्धिदात्री च…
Read MoreDay: September 26, 2025
આયર્નથી ભરપૂર આહાર એનિમિયાના નિયંત્રણ માટે મહત્વપૂર્ણ
હિન્દ ન્યુઝ, ભુજ ભારત સરકાર ૧૭મી સપ્ટેમ્બરથી ૧૬મી ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન ૮મા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરી રહી છે. તેનો ઉદ્દેશ મહિલાઓ, બાળકો અને કિશોરીઓમાં પોષણના અભાવને કારણે થતાં રોગોને અટકાવવાનો છે. આયર્નની ઉણપને કારણે એનિમિયાએ પ્રજનન વયની સ્ત્રીઓમાં એક સામાન્ય સમસ્યા છે. એનિમિયા શરીરમાં લોહીની અછતનું કારણ બને છે, જેનાં કારણે થાક, નબળાઇ, ચક્કર આવવા અને કામ કરવાની ક્ષમતામાં ઘટાડો જેવી ઘણી સમસ્યાઓ થાય છે. એનિમિયાથી બચવા માટે, આપણે આપણાં આહારમાં આયર્નથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. સાથે જ વિટામિન…
Read Moreગાંધીધામના આંગણવાડી કેન્દ્રમાં મેડિકલ કેમ્પ યોજાયો : આરોગ્યલક્ષી વિવિધ સારવાર પૂરી પાડવામાં આવી
હિન્દ ન્યુઝ, ગાંધીધામ કચ્છ વિવિધ આંગણવાડીઓમાં પોષણ માસની ઉજવણી નિમિત્તે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગના સંકલનથી ગ્રામ્ય અને આંગણવાડી સ્તરે તંદુરસ્ત જીવન શૈલી માટે યોગ શિબિર, આહારની વાનગીઓની હરીફાઈ, સામૂહિક પોષણ શપથ, પોષણ ક્વિઝ, ચિત્ર સ્પર્ધા,પોષણની રેલી જેવી જાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ગાંધીધામમાં ICDS તથા આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. મિતેષ ભંડેરી તથા ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. દિનેશ સુતરીયાના માર્ગદર્શન હેઠળ ગણેશનગરના સબ સેક્ટર ૬ના આંગણવાડી કેન્દ્ર ૮ ખાતે મેડિકલ કેમ્પનું…
Read More“સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રોમાં ધાર્મિક તથા જાહેર સ્થળો સામૂહિક સફાઇ સાથે સરકારી કચેરીઓમાં સફાઇ અભિયાન હાથ ધરાયું
સ્વચ્છતા હી સેવા અભિયાન- ૨૦૨૫ હિન્દ ન્યુઝ, ભુજ ભારત સરકાર દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઇ રહી છે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે કચ્છભરના ગ્રામીણ ક્ષેત્રોમાં ધાર્મિક તથા જાહેર સ્થળોની સફાઇ કરવામાં આવી હતી. “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત ગ્રામ્યસ્તરે સ્વચ્છતા શપથ, વૃક્ષારોપણ, ધાર્મિક સ્ળથો, જાહેર માર્ગો, આંગણવાડી કેન્દ્રો સહિતના સ્થળોની સફાઇ કરાઇ હતી. મીઠીરોહર, વિરાણી નાની,…
Read More‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ પખવાડિયા અંતર્ગત ગાંધીધામ તથા ચિત્રોડ ખાતે યોજાયેલ મેડીકલ કેમ્પનો લાભાર્થીઓએ લાભ લીધો
‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ હિન્દ ન્યુઝ, ભુજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મહિલાઓના આરોગ્યને મજબૂત બનાવવા માટે “સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત ગાંધીધામ તથા પી.એચ.સી.ચિત્રોડ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાંધીધામ – ૩ અને પી.એચ.સી.ચિત્રોડ ખાતે “સ્વસ્થ નારી– સશક્ત પરિવાર” પખવાડિયાની ઉજવણી અંતર્ગત આરોગ્યલક્ષી વિવિધ સારવાર પૂરી પાડવામાં આવી હતી. જેવી કે આયુષ્માન કાર્ડ, કેન્સર સ્ક્રીનિંગ, હીમોગ્લોબીનની તપાસ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર, ANC તપાસ, Immunization, NCD Screening, Eye Screening, હાડકાની બિમારીની તપાસ, Suspected TBના દર્દીના Chest X-ray સહિતની કામગીરી કરવામાં આવી હતી.…
Read More‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ પખવાડિયા અંતર્ગત મહિલા તથા કિશોરીઓને વજન, ઊંચાઇ, હિમોગ્લીબીનની તપાસ સાથે માસિક સ્વચ્છતા વિશે જાગૃત કરવામાં આવી
‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ હિન્દ ન્યુઝ, ભુજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત વિશેષ આરોગ્ય અને રસીકરણ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કચ્છમાં શહેર તથા ગામોમાં યોજાયેલા મેડીકલ કેમ્પનો મહિલા, તરૂણીઓએ લાભ લીધો હતો. પોષણમાસ ૨૦૨૫ની ઉજવણી અન્વયે બાળ કેન્દ્ર ખાતે કુપોષિત બાળકોના વાલીશ્રીને પોષણ યુક્ત ખોરાક, કુપોષણ સાથે બાળકોને મળતી સુવિધાઓની વિશેષ માહિતી અપાઈ હતી. કેમ્પમાં કિશોરીઓનું વજન, ઊંચાઇ, હિમોગ્લીબીન સહિતની તપાસ સાથે માસિક સ્વચ્છતા વિશે જાગૃતી લાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. …
Read More“સ્વચ્છતા હી સેવા અભિયાન- ‘સ્વચ્છોત્સવ’ અંતર્ગત કચ્છભરમાં નાગરિકો સફાઈ બાબતે જાગૃત બન્યા
હિન્દ ન્યુઝ, ભુજ ભારત સરકાર દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઇ રહી છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનાં ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાની ઉજવણી કરાશે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે કચ્છભરમાં ઠેર ઠેર સ્વચ્છતા કાર્યક્રમો તથા જનજાગૃતિની પ્રવૃતિઓ કરવામાં આવી હતી. “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત કચ્છની નગરપાલિકા દ્વારા…
Read Moreકચ્છ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, કચ્છ આજરોજ કચ્છ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જિલ્લા સેવા સદન ભુજ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કચ્છ જિલ્લાના પ્રજા હિતના પ્રશ્નો જે પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે તેનો તાત્કાલિક ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સૂચનાઓ સાથે અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડાએ રાપર તાલુકામાં આરોગ્ય કેન્દ્રોમાં સુવિધા તથા સેવા દુરસ્ત કરવા સહિતના મુદે રજૂઆત કરવા સાથે કચ્છમાં…
Read Moreઅતિ-કુપોષણમાંથી તંદુરસ્ત બાળપણ તરફ – આદિતીની પ્રેરણાદાયક સફર
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા જિલ્લાના ડેસર-૩ આંગણવાડી કેન્દ્રની નાનકડી આદિતી પરમાર ક્યારેક માત્ર ૧ વર્ષની ઉંમરે ગંભીર કુપોષણના જોખમમાં હતી. વજન હતું માત્ર ૫.૨ કિલોગ્રામ – બાળપણ જોખમમાં હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગના પોષણ સંગમ કાર્યક્રમ હેઠળ આદિતીને ખાસ સારવાર અને પોષણયુક્ત આહાર મળ્યો. માત્ર ૧૪ દિવસમાં જ ચમત્કારિક બદલાવ – વજન વધીને ૭.૮ કિલોગ્રામ થયું અને આદિતી કુપોષણના લાલ ઝોનમાંથી બહાર આવી, હવે લીલા (સામાન્ય) ગ્રેડમાં છે. રાજ્ય સરકારે બાલ શક્તિ પેકેટો આપવાની પહેલ કરી છે જેથી વડોદરા જિલ્લાના ૯૭ આંગણવાડી કેન્દ્રોમાં હજારો બાળકોને યોગ્ય પોષણ મળી રહે…
Read Moreપાલિતાણા ખાતે “સ્વચ્છતા હી સેવા” અભિયાનની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા માટે શ્રમદાન યોજાયું
હિન્દ ન્યુઝ, પાલિતાણા પ્રાદેશિક કમિશનરના માર્ગદર્શન હેઠળ ‘એક દિવસ, એક કલાક, એક સાથે’ શ્રમદાન અભિયાન સફળતાપૂર્વક યોજાયું અંત્યોદય દિવસ નિમિત્તે સફાઈમિત્ર સુરક્ષા શિબિરનું આયોજન “એક દિવસ, એક કલાક, એક સાથે” શ્રમદાનથી પાલિતાણા સ્વચ્છતા અભિયાનની ઉજવણી પાલિતાણામાં સ્વચ્છોત્સવ-2025 અંતર્ગત સફાઈ ઝુંબેશનું આયોજન અંત્યોદય દિવસ પર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ/કામદારો માટે આરોગ્ય ચકાસણી કેમ્પ
Read More