હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 25 સપ્ટેમ્બર ગુરુવારના રોજ રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો સાંભળશે. સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરુવારે, તા.25 સપ્ટેમ્બરના રોજ સવારે 8-00થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકાશે..
Read MoreDay: September 23, 2025
ગાંધીનગર ખાતે બે દિવસીય ‘સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન-2025’નો શુભારંભ
સ્ટાર્ટઅપ કોન્કલેવ-2025… હિન્દ ન્યુઝ, ગાંધીનગર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બે દિવસીય ‘સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન-2025’નો શુભારંભ કરાવ્યો, સાથે જ વિવિધ સ્ટાર્ટઅપ સ્ટોલ્સની પ્રત્યક્ષ મુલાકાત લઈને ઉદ્યમીઓ સાથે સંવાદ કરી તેઓને પ્રોત્સાહિત કર્યા… આ પ્રસંગે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ National Education Policy (NEP) – 2020 Dashboardનું લૉન્ચિંગ; સ્ટાર્ટ-અપ્સની પ્રેરણાત્મક ગાથા વર્ણવતી કોફી ટેબલ બુક તેમજ નવી શિક્ષણ નીતિના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તૈયાર કરવામાં આવેલ મહત્ત્વપૂર્ણ પ્રકાશનોનું વિમોચન… સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ…
Read Moreદાહોદ તાલુકાના ટીમરડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત યોજાયો આરોગ્ય કેમ્પ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ તાલુકાના ટીમરડા ગામ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત વિશાળ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ આરોગ્ય શિબિરનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત સભ્ય રમણભાઈ ભાભોર, તાલુકા સભ્ય મંગાભાઈ પરમાર, સરપંચ દિવાનભાઈ ભાભોર તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગીરીવરસિંહ બારિયા તેમજ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના તબીબોની વિશિષ્ટ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેમ્પમાં અનેક તબીબી સેવાઓ લાભાર્થીઓ માટે મફત ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કેમ્પની મુખ્ય કામગીરીઓ : ૧ ૩૦ વર્ષથી ઉપરના…
Read Moreદાહોદ પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાએ દેવગઢ બારિયામાં આદિ સેવા કેન્દ્રનું ઉદઘાટન કર્યું
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાગતાળા અને સેવાનિયા ગ્રામમાં આજરોજ પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાએ આદિ સેવા કેન્દ્રનું ઉદઘાટન કરી Transect Walk નું સંચાલન કરી Village Action Plan વિશે સમજૂતી આપી હતી. ભારત સરકાર દ્વારા ધરતીઆબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA)ના ભાગરૂપે Aadi karmyogi Responsive Governance Programme જાહેર કર્યો છે. આદિ કર્મયોગી અભિયાન ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે. આ અભિયાનનો હેતુ 20 લાખ આદિવાસી પરિવર્તન નેતાઓની કેડર વિકસાવવાનો છે. “આદિ કર્મયોગી વિકસિત ભારતનું મિશન છે. જનસેવા, સમર્પણ અને સંકલ્પના માધ્યમથી દરેક…
Read Moreપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાણીના આયુષ્માન આરોગ્ય મંદિર બોરવણી – ૧ ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” પખવાડિયાની અંતર્ગત યોજાયો આરોગ્ય કેમ્પ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાણી ના આયુષ્માન આરોગ્ય મંદિર બોરવણી – ૧ ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન ના સંદર્ભમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૫૨ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ શિબિર દરમ્યાન ગામના સરપંચ કાળુભાઈ નરસિંહ ભુરીયા નિક્ષય મિત્ર બનીને ૦૨ ટીબીના દર્દીઓ ને પોષણ કીટ આપવામાં આવી હતી. કેમ્પમાં કિશોરીઓ માટે એડોલેશન હેલ્થ ચેકઅપ યોજાઈ અને મહિલાઓ માટે બ્રેસ્ટ સ્ક્રીનિંગ પણ કરવામાં આવી, જેના દ્વારા આરોગ્ય જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન…
Read Moreજામનગર જિલ્લા પોલીસ આપને સુરક્ષાનો અનુભવ કરાવવા કટિબધ્ધ
હિન્દ ન્યુઝ, જામનગર • મહિલાઓ અને બાળાઓની સુરક્ષા માટે દરેક પોલીસ સ્ટેશનની SHE ટીમ તૈનાત છે. • અસામાજીક તત્વો પર નકેલ કસવા સાદા પોષાકમાં પોલીસ જવાનો તૈનાત છે. • વાહનોની સુરક્ષિત આવન-જાવન માટે ટ્રાફિક શાખા સતત કાર્યરત છે. • જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પણ પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવી રહેલ છે. • જિલ્લાના તમામ પ્રવેશદ્વારો અને બહાર નિકળવાના માર્ગો પર સતત વાહન ચેકીંગ. • સોશીયલ મીડીયા પર વર્ગવિગ્રહ અને વૈમનસ્ય ફેલાવતી પોસ્ટ પર વોચ. જામનગર જિલ્લા પોલીસ આપની સાથે, હરહંમેશ.
Read Moreકાલાવડ નગરપાલિકા ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મેરેથોન, સાઈકલોથોન તથા રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું
સ્વચ્છોત્સવ -૨૦૨૫ હિન્દ ન્યુઝ, કાલાવડ સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે વિવિધ સફાઈ અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતગર્ત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાલાવડ નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ હાઈસ્કુલ ખાતે મેરેથોન તથા સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના વિદ્યાર્થીઓએ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે તે હેતુથી સ્વચ્છતા રાખવા અંગેનો સંદેશો આપતા ચિત્રો અને રંગોળીઓ બનાવી હતી. આ ઉપરાંત જેપીએસ સ્કુલ ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સ્વચ્છતા અંગેના શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા…
Read Moreનવરાત્રિના પાવન પર્વે ગુજરાત સરકારની રાજ્યના કર્મયોગીઓ માટે આરોગ્યલક્ષી ભેટ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારો માટે ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’નો પ્રારંભ કરાવ્યો; આ સાથે જ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે 94 નવી 108 એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું. ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને રૂ. 10 લાખ સુધીની કેશલેસ તબીબી સારવારનો લાભ મળશે, જે તેમની સ્વાસ્થ્ય સુખાકારી સુનિશ્ચિત કરશે.
Read Moreઆકસ્મિક સમયે ગુજરાત પોલીસના પ્રોજેક્ટ જનરક્ષક 112 પર ફોન કરીને તાત્કાલિક પોલીસ મદદ મેળવી શકાશે
પ્રોજેક્ટ જનરક્ષક 112 હિન્દ ન્યુઝ, જામનગર નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે વીડિયો કૉન્ફરન્સ દ્વારા તમામ શહેરના પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડાશ્રી અને રેન્જ વડા સાથે સમીક્ષા બેઠક યોજી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટેની પોલીસની તૈયારીઓ અને વ્યવસ્થાઓ પર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી. કાયદો-વ્યવસ્થા, મહિલા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ઉપરાંત પોલીસ રિસ્પોન્સ અને પોલીસ બીહેવિયર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે; શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં વોચ રાખશે. સંવેદનશીલ વિસ્તારો તેમજ અવાવરુ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ સઘન રાખવા સૂચના: વધારાની 16…
Read Moreજામનગર ખાતે બે દિવસીય દિવ્યાંગ લાભાર્થીઓ માટે કેલિપર્સ અને કૃત્રિમ પગ વિતરણ કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને સોમનાથ ટ્રસ્ટ – પ્રભાસ પાટણના સંયુક્ત ઉપક્રમે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જામનગર ખાતે બે દિવસીય દિવ્યાંગ લાભાર્થીઓ માટે કેલિપર્સ અને કૃત્રિમ પગ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 49 જરૂરિયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં જયપુર ફૂટ ટીમના 10 ડોક્ટરોની ટીમે સ્થળ પર જ લાભાર્થીઓની જરૂરિયાત મુજબ માપ લઈને કેલિપર્સ અને કૃત્રિમ પગ તૈયાર કરીને વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવી હતી.જેનાકારણે દિવ્યાંગ વ્યક્તિઓને તે જ દિવસે તેમના…
Read More