ગાંધીનગર ખાતે બે દિવસીય ‘સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન-2025’નો શુભારંભ

સ્ટાર્ટઅપ કોન્કલેવ-2025…

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બે દિવસીય ‘સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન-2025’નો શુભારંભ કરાવ્યો, સાથે જ વિવિધ સ્ટાર્ટઅપ સ્ટોલ્સની પ્રત્યક્ષ મુલાકાત લઈને ઉદ્યમીઓ સાથે સંવાદ કરી તેઓને પ્રોત્સાહિત કર્યા…

    આ પ્રસંગે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ National Education Policy (NEP) – 2020 Dashboardનું લૉન્ચિંગ; સ્ટાર્ટ-અપ્સની પ્રેરણાત્મક ગાથા વર્ણવતી કોફી ટેબલ બુક તેમજ નવી શિક્ષણ નીતિના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તૈયાર કરવામાં આવેલ મહત્ત્વપૂર્ણ પ્રકાશનોનું વિમોચન…

    સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને સ્કિલ્ડ વર્કફોર્સના મહત્તમ ઉપયોગથી ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા ‘મેક ઈન ઈન્ડિયા-મેડ ફોર ધ વર્લ્ડ’નું વિઝન આપ્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Related posts

Leave a Comment