જામનગર જિલ્લા પોલીસ આપને સુરક્ષાનો અનુભવ કરાવવા કટિબધ્ધ

હિન્દ ન્યુઝ, જામનગર

• મહિલાઓ અને બાળાઓની સુરક્ષા માટે દરેક પોલીસ સ્ટેશનની SHE ટીમ તૈનાત છે. 

• અસામાજીક તત્વો પર નકેલ કસવા સાદા પોષાકમાં પોલીસ જવાનો તૈનાત છે. 

• વાહનોની સુરક્ષિત આવન-જાવન માટે ટ્રાફિક શાખા સતત કાર્યરત છે. 

• જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પણ પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવી રહેલ છે. 

• જિલ્લાના તમામ પ્રવેશદ્વારો અને બહાર નિકળવાના માર્ગો પર સતત વાહન ચેકીંગ. 

• સોશીયલ મીડીયા પર વર્ગવિગ્રહ અને વૈમનસ્ય ફેલાવતી પોસ્ટ પર વોચ. 

 જામનગર જિલ્લા પોલીસ આપની સાથે, હરહંમેશ.

Related posts

Leave a Comment