“ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા”

હિન્દ ન્યુઝ, અમદાવાદ માહિતી-પ્રસારણ વિભાગ દ્વરા સમગ્ર રાજ્યમાં પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા-રાજ્યના કુલ ૧,૫૩૨ પત્રકારોની સ્વાસ્થ્ય ચકાસણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો અમદાવાદ ખાતેથી કરાવ્યો હતો શુભારંભ

Read More

સારંગપુર બ્રીજને તોડી તે જગ્યા ઉપર નવો બ્રીજ બનાવવાની કામગીરી

હિન્દ ન્યુઝ, અમદાવાદ      અમદાવાદ શહેરમાં સારંગપુર બ્રીજને તોડી તે જગ્યા ઉપર નવો બ્રીજ બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે.    આ કામગીરી દરમિયાન સારંગપુર બ્રીજના બન્ને છેડા વાહન વ્યવહાર માટે બંધ કરી વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન કરવામાં આવે છે.

Read More

રાજકોટ જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ પ્રશંસનીય કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ      વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારત દેશમાથી ટી.બી. રોગનુ વર્ષ -૨૦૨૫ સુધીમા નિર્મૂલન કરવા માટે આહવાન કર્યુ હતુ. જેના ભાગરૂપે “૧૦૦ દિવસની સઘન ટી.બી. નિર્મૂલન ઝુંબેશ” ની કામગીરી ૭મી ડીસેમ્બરથી રાજકોટ જિલ્લામાં શરૂ કરાઈ છે, જે અન્વયે રાજકોટ જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ પ્રશંસનીય કામગીરી કરી રહી છે. ઝૂંબેશ દરમ્યાન આરોગ્ય વિભાગ દ્રારા ટી.બી.ના દર્દી શોધી રોગનું ઝડપી નિદાન, ત્વરીત સારવાર, લોક જાગૃતિ, નિક્ષય શિબિર, નિક્ષય શપથ, ટીબીના દર્દીઓને પોષણકીટ આપવી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત ટી.બી. નિર્મૂલન કામગીરીમાં દેશમા અગ્રેસર…

Read More

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનું સુરત એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

હિન્દ ન્યુઝ, સુરત      કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનું સુરત એરપોર્ટ ખાતે રાજયના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત તથા જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર સુરત એરપોર્ટ પર ઉતરાણ કરી ધરમપુર જવા રવાના થયા હતા.

Read More

હજીરા સ્થિત ઓઈલ કંપનીઓના બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ખાતે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત                 સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-નવી દિલ્હીદ્વારા ભુકંપના કારણે હજીરા સ્થિત ઈન્ડીયન ઓઈલ કો.લી., હિન્દુસ્તાન પેટ્રોલિયમ કો.લી. અને ભારત પેટ્રોલિયમ કો.લી.ના બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ફેસીલિટીઝ ખાતે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજાઈ હતી. IOCL ખાતે સવારે ૮:૦૦ વાગે ૮ રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપ આંચકાથી પેટ્રોલિયમ ભરેલી ૪, ૬ અને ૭ નંબરની ટેન્કમાં પેટ્રોલિયમ લીકેજ થયાનું જાણવા મળ્યું હતું. જેથી ચાર અલગ-અલગ ટીમો દ્વારા ટેન્કોનું ડેમેજ અસેસમેન્ટ (મૂલ્યાંકન) કરવામાં આવ્યું હતું. IOCL ટર્મિનલ ખાતે…

Read More

માહિતી ખાતાના વર્ગ-૩ કર્મચારી મંડળની દક્ષિણ ગુજરાત ઝોન/કારોબારી બેઠક ગિરિમથક સાપુતારા ખાતે યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત  રાજ્ય સરકારના માહિતી ખાતાના અધિકારી અને કર્મચારીઓ વચ્ચે યોગ્ય તાલમેલ સાથે રોજિંદી કામગીરીમા ઉદભવતા નાના મોટા પ્રશ્નોના સાનુકૂળ નિરાકરણ અર્થે સતત પ્રયત્નશીલ, એવા માહિતી ખાતાના વર્ગ-૩ કર્મચારી મંડળની દક્ષિણ ગુજરાત ઝોન/કારોબારી બેઠક, તાજેતરમા ગિરિમથક સાપુતારા ખાતે યોજાઈ ગઈ. ‘વિવાદ નહિ, સંવાદ’ ના સૂત્રને સાર્થક કરતા આ કર્મચારી મંડળ દ્વારા ભૂતકાળમા પણ, કર્મચારી અને અધિકારીઓને એક મંચ પ્રદાન કરી, પરસ્પર સંવાદના માધ્યમથી ઉદ્દભવતી સમસ્યાઓ કે પ્રશ્નોનુ નિરાકરણ લાવવાના સ્તુત્ય પ્રયાસો કરાયા હતા. જે શૃંખલાને આગળ ધપાવતા આ વખતે દક્ષિણ ગુજરાત ઝોનના કર્મચારીઓ અને રાજ્ય સ્તરના કારોબારી મંડળના હોદ્દેદારોએ…

Read More

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સુરત એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

હિન્દ ન્યુઝ, સુરત  પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સુરત એરપોર્ટ પર મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલૌત તથા જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. પૂર્વ રાષ્ટ્રપતિ તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર સુરત એરપોર્ટ પર ઉતરાણ કરી દમણ જવા રવાના થયા હતા.

Read More

महावीर मंदिर न्यास समिति के संस्थापक सचिव आचार्य किशोर कुणाल का निधन

हिन्द न्यूज़ बिहार       बिहार मुख्यमंत्री नीतीश कुमार ने पूर्व आई. पी. एस. अधिकारी, बिहार राज्य धार्मिक न्यास पर्षद के पूर्व अध्यक्ष और महावीर मंदिर न्यास समिति के संस्थापक सचिव आचार्य किशोर कुणाल की मृत्यु पर गहरी शोक संवेदना व्यक्त की l पूर्व आई.पी.एस. अधिकारी, बिहार राज्य धार्मिक न्यास पर्षद के पूर्व अध्यक्ष और महावीर मंदिर न्यास समिति के संस्थापक सचिव आचार्य किशोर कुणाल का निधन दुःखद। वे एक कुशल प्रशासक एवं संवेदनशील पदाधिकारी थे। उनके निधन से प्रशासनिक और सामाजिक क्षेत्र में अपूरणीय क्षति हुई है। दिवंगत…

Read More

હજીરા સ્થિત ઓઈલ કંપનીઓના બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ખાતે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત    જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર-સુરત અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-નવી દિલ્હી દ્વારા હજીરાની ઓઈલ કંપનીઓ ખાતે આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા મોકડ્રીલ યોજાઈ ભુકંપના કારણે હજીરાની IOCL, BPCL અને HPCLના પેટ્રોલિમય સ્ટોરેજ ટેન્કોમાંથી પેટ્રોલિયમ લીકેજ થયું

Read More

‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયમંત્રને સાકાર કરતા મહત્ત્વાકાંક્ષી NMHC પ્રોજેક્ટનો તબક્કો 1A હાલ નિર્માણાધિન

હિન્દ ન્યુઝ, અમદાવાદ       મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય પોર્ટ્સ-શિપિંગ-વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલ તથા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા સાથે લોથલ ખાતે નિર્માણાધિન ‘નેશનલ મૅરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’ (NMHC)ની સ્થળ મુલાકાત લઈને કાર્યપ્રગતિની સમીક્ષા કરી.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયમંત્રને સાકાર કરતા મહત્ત્વાકાંક્ષી NMHC પ્રોજેક્ટનો તબક્કો 1A હાલ નિર્માણાધિન છે, જે હેઠળ તૈયાર થનાર મ્યૂઝિયમમાં છ ગેલેરીઓનો સમાવેશ કરવામાં આવશે. આ ગેલેરીઓમાં INS નિશાંક, સી-હેરિયર એરક્રાફ્ટ અને UH3 હેલિકોપ્ટર, નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

Read More