તા.૧૧મીએ નર્મદ યુનિવર્સિટી ખાતે મેગા જોબ ફેર યોજાશે

રોજગારવાંચ્છુ યુવાનો માટે નોકરી મેળવવાની તક

હિન્દ ન્યુઝ, સુરત

    સુરત મદદનીશ નિયામક રોજગાર કચેરી, તાપી જિલ્લા રોજગાર કચેરી અને વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તેમજ એન.સી.એસ. સેન્ટર ફોર એસ.સી./એસ.ટી, સુરતના સહયોગથી તા.૧૧/૦૩/૨૦૨૫ના રોજ શ્રીમદ્દ રાજચંદ્ર ભવન, વીર નર્મદ દ. ગુજરાત યુનિવર્સિટી, ઉધના મગદલ્લા રોડ, વેસુ ખાતે મેગા જોબ ફેર યોજાશે.

Related posts

Leave a Comment