સારંગપુર બ્રીજને તોડી તે જગ્યા ઉપર નવો બ્રીજ બનાવવાની કામગીરી

હિન્દ ન્યુઝ, અમદાવાદ

     અમદાવાદ શહેરમાં સારંગપુર બ્રીજને તોડી તે જગ્યા ઉપર નવો બ્રીજ બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે.

   આ કામગીરી દરમિયાન સારંગપુર બ્રીજના બન્ને છેડા વાહન વ્યવહાર માટે બંધ કરી વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન કરવામાં આવે છે.

Related posts

Leave a Comment