મેરી કહાની મેરી જુબાની – આપણા ખેતરના આપણે ડૉકટર અને આપણે વૈજ્ઞાનિક

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લઇ જવા મોહિમ શરૂ કરી છે. તેઓ ખેડૂતોને જેમ બને તેમ વધુ ગાય આધારીત ખેતી કરવા પ્રોત્સાહિત કરી પ્રાકૃતિક ખેતી કરવા માર્ગદર્શન આપે છે. રાજયપાલની પ્રાકૃતિક ખેતી પ્રેમથી પ્રેરાયને છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના વાવડી અને તંબોલીયાના ખેડૂત રમેશભાઈ રાઠવાએ પણ પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી. મેરી કહાની મરી જુબાની અંતર્ગત પોતાના અનુભવો વાગોળતા તેમણે કહ્યું કે પાંચ વર્ષ પહેલા ખેતરના એક શેઢે પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી. આપણા બાપ દાદા સજીવ ખેતી કરતા અને નિરોગી જીવન જીવતા.આપણા…

Read More

જેતપુર પાવી તાલુકાના વાવડી અને તંબોલિયા ગામે ગુજરાત રાજયકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર       આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને તેમની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કેન્દ્ર-રાજ્ય સરકારની અનેકવિધ ફ્લેગશીપ યોજનાઓ અમલી બની છે. ત્યારે આ યોજનાનો લાભ છોટાઉદેપુર જિલ્લાના પ્રત્યેક ગ્રામજનોને મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ ભ્રમણ કરીને વંચિત લાભાર્થીઓને સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભ પહોંચાડી રહી છે. વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહેલી આ સંકલ્પ યાત્રા પાવી-જેતપુર તાલુકાના વાવડી અને તંબોલિયા ગામે પહોંચતા ગુજરાત રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડની પ્રેરક ઉપસ્થિત નોંધાવી હતી. મંત્રી ની પ્રેરણાદાયી ઉપસ્થિતમાં ગ્રામજનોએ આધુનિક રથનું ફુલો અને અક્ષતથી…

Read More

જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુરના સહયોગથી દિવ્યાંગજનો માટેની પરિક્ષણ શિબિર

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હસ્તકના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગની ADIP સ્કીમ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર અને એલીમ્કોના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગજનો માટેના સાધનો જેવા કે મોટરાઈઝડ ટ્રાઈસીકલ, કેલીપર, વ્હીલચેર, ટ્રાયસીકલ, બગલ ઘોડી, એમ.આર.કીટ, સી. પી.ચેર, સ્માર્ટ ફોન, બ્રેઈલ સ્ટીક, બ્રેઈલ કિટ, કાનના મશીન, કૃત્રિમ હાથ-પગ, વિગેરે જેવા સાધનો વિતરણ કરવા માટે એસેસમેન્ટ કરવા બાબતના કેમ્પનું આયોજન તા.૧૧/૧૨/૨૦૨૩ થી તા.૧૬/૧૨/૨૦૨૩ સુધી સવારના ૧૦.૦૦ કલાકેથી સાંજના ૫.૦૦ કલાક સુધી નીચે મુજબના સ્થળોએ રાખવામાં આવેલ છે. જેથી છોટાઉદેપુર જિલ્લાના નીચે મુજબના સ્થળો પર દિવ્યાંગજનોને સદર એસેસમેન્ટ કેમ્પમાં…

Read More

ભારતભરમાંથી ગરબાને વિશ્વ સાંસ્કૃતિક ધરોહરમાં નામાંકન થતા તેની જીલ્લા કક્ષાએ ઉજવણી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર         ગુજરાત ગરબાની ભૂમિ હોવાને કારણે અને આ યુનેસ્કો શિલાલેખને રાષ્ટ્રીય ગૌરવની બાબત ગણીને, ગુજરાત સરકારના રમતગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ આ સીમા ચિન્હ ઉપલબ્ધિને ઉજવવા માટે ‘ગરબા’ ઈવેન્ટનું ક્યુરેટનું આયોજન જીલ્લા કક્ષાએ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જીલ્લાના સ્થાનિક સમુદાયો અને સંબંધિત સાંસ્કૃતિક સંસ્થાઓને સામેલ કરીને ગરબા રમવા માટે આયોજન કરવામાં આવેલ છે. 6 ડિસેમ્બર, 2023 ના રોજ સમગ્ર કાર્યક્રમનું સાંજે 6:00 PM થી 9 PM કલાકે બોત્સ્વાના ખાતેથી લાઇવ વેબકાસ્ટ કરવામાં આવનાર છે.         આ ઉજવણીના ભાગ રૂપે છોટાઉદેપુરના ખુટાલિયા…

Read More

વેરાવળ ખાતે થશે તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગીર સોમનાથ સંચાલિત તાલુકા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન તા.૧૩/૧૨/૨૦૨૩ના રોજ સેંટ મેરી હાઇસ્કુલ, પ્રભાસ પાટણ ખાતે સવારે ૦૯:૩૦ કલાકે યોજાશે. જેમાં વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા,સુગમ સંગીત, લગ્ન ગીત, સમૂહ ગીત,લોકગીત/ ભજન , તબલા, હાર્મોનિયમ (હળવું) વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. વધુ માહીતી માટે અશ્વિનભાઇ કે. સોલંકી પ્રાંત યુવા વિકાસ જિલ્લા યુવા અને…

Read More

ગીર સોમનાથના છાત્રોડા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું કુમકુમ તિલક કરી કરાયું સ્વાગત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના છાત્રોડા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ હતી. છાત્રોડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. ઉપરાંત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો અને સ્થળ પર જ ૯ નવા આયુષ્માન કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ આ યોજનાઓની મહત્તમ જાણકારી મળી રહે તેવા આશય સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ગીર સોમનાથ જિલ્લામાં ભ્રમણ કરી…

Read More

ઉના ખાતે ઘરેલું હિંસા અધિનિયમ અંતર્ગત જાગૃતિ સેમીનારનું યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, ઉના ખાતે ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ અંતર્ગત મહિલા કલ્યાણ સંબધિત વિવિધ યોજનાઓ,જેવી કે ૧૮૧ મહિલા હેલ્પ લાઈન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તદુપરાંત મહિલા સુરક્ષા સંબધિત કાયદાઓ જેમાં ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫, દહેજ પ્રતિબંધક ધારો-૧૯૬૧, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ ની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તથા પોલીસ વિભાગ…

Read More

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારની થઈ સાફ સફાઇ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ગીર સોમનાથ જિલ્લાનાં ‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા રેલવે સ્ટેશનના આસપાસના વિસ્તાર સાફ-સફાઈ કરવામાં આવી હતી.             ‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા રેલવે સ્ટેશનના આસપાસના વિસ્તારની સફાઇ કરવામા આવી હતી અને આ વિસ્તારમાંથી ઝબલા, પ્લાસ્ટિક સહિતની ગંદકી દૂર કરીને સ્વચ્છ બનાવવામા આવ્યો હતો.આ સ્વચ્છતા ઝૂંબેશ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના સેનીટેશન શાખા કર્મચારીઓ દ્વારા કરવામા આવી હતી.

Read More

વિકસિત ભારત સંકલ્પ યાત્રા – સિડોકર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ વેરાવળ તાલુકાના સિડોકર ગામે પહોંચ્યો હતો અને સિડોકર ખાતે બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશીભાઈ જોટવાના અધ્યક્ષ સ્થાને ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગ્રામજનોને મહાનુભાવના હસ્તે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આ ભારત સંકલ્પ યાત્રાના રથના માધ્યમથી ઉપસ્થિત ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાઈવ સંબોધનને નિહાળ્યું હતું.

Read More

કોડીનાર નગરપાલિકા દ્વારા રોણાજ બાયપાસ રોડની થઈ સાફ-સફાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ‘સ્વચ્છતા હી સેવા’ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરના ડોર ટૂ ડોર કલેક્શન, રોણાજ બાયપાસ રોડ સહિતના રોડની સાફ સફાઇ કરવામા આવી હતી. ‘સ્વચ્છતા હી સેવા’ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરમાં ડોર ટુ ડોર કલેક્શન, રોણાજ બાયપાસ રોડની સહિતના વિસ્તારમાથી કચરો ગંદકી સહિત સાફ સફાઇની કામગીરી કરવામાં આવી હતી.

Read More