વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારની થઈ સાફ સફાઇ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     ગીર સોમનાથ જિલ્લાનાં ‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા રેલવે સ્ટેશનના આસપાસના વિસ્તાર સાફ-સફાઈ કરવામાં આવી હતી.

            ‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા રેલવે સ્ટેશનના આસપાસના વિસ્તારની સફાઇ કરવામા આવી હતી અને આ વિસ્તારમાંથી ઝબલા, પ્લાસ્ટિક સહિતની ગંદકી દૂર કરીને સ્વચ્છ બનાવવામા આવ્યો હતો.આ સ્વચ્છતા ઝૂંબેશ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના સેનીટેશન શાખા કર્મચારીઓ દ્વારા કરવામા આવી હતી.

Related posts

Leave a Comment