કોડીનાર નગરપાલિકા દ્વારા રોણાજ બાયપાસ રોડની થઈ સાફ-સફાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ‘સ્વચ્છતા હી સેવા’ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરના ડોર ટૂ ડોર કલેક્શન, રોણાજ બાયપાસ રોડ સહિતના રોડની સાફ સફાઇ કરવામા આવી હતી.

‘સ્વચ્છતા હી સેવા’ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરમાં ડોર ટુ ડોર કલેક્શન, રોણાજ બાયપાસ રોડની સહિતના વિસ્તારમાથી કચરો ગંદકી સહિત સાફ સફાઇની કામગીરી કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment