હિન્દ ન્યુઝ, રાજકોટ તા. 16/10/2022 રવિવારના રોજ યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી ટ્રસ્ટના કાર્યાલય “વિકલાંગ વિકાસ કેન્દ્ર”, શાળા ન. 55, આનંદનગર બગીચા સામે, નીલકંઠ સિનેમા સામેનો રોડ, રાજકોટ ખાતે સાંજે 4 થી 7 સુધી દિવ્યાંગજન અને પરિવારના સભ્યોના પડતી શારીરિક તકલીફોની વિગતો નોંધીને જરૂરી રિપોર્ટ્સ ફ્રી કરાવવા માટેનું કાર્ડ આપવામાં આવેલ હતું.આ કેમ્પમાં 231 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં અપાયેલ કાર્ડ લાભાર્થીઓ સંજીવની હોસ્પિટલ, મવડી ચોકડી ખાતે રજૂ કરી નોંધેલ રિપોર્ટ્સ ફ્રી કરાવી શકશે. આ કેમ્પમાં ડેંગ્યુ-ટાઈફોડ-મલેરિયા જેવા તાવ, સુગર, ડાયાબિટીસ, યુરિન, કોલેસ્ટ્રોલ, વિટામિનની ઉણપ, કેલ્શિયમની ઉણપ, સંધિવા,ચિકનગુનિયા,યુરિક…
Read MoreDay: October 17, 2022
આજરોજ પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લાના એક લાખ વીસ હજાર PMJAY-MA કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાશેઆજરોજ પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લાના એક લાખ વીસ હજાર PMJAY-MA કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ભુજ તાજેતરમાં જિલ્લામાં નોંધણી થયેલા એક લાખ વીસ હજાર લાભાર્થીઓના PMJAY-MA PVC કાર્ડનું રાજયના તમામ તાલુકાઓ સાથે કચ્છ જિલ્લાના દસ તાલુકા મથકોથી વિતરણ કાર્યક્રમનો શુભારંભ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે તા.૧૭/૧૦/૨૦૨૨ ના રોજ થનાર છે. આ કાર્યક્રમમાં ભાગરૂપે કચ્છ જિલ્લા સ્તરનો કાર્યક્રમ ટાઉનહોલ ભુજ મધ્યે આજે તા.૧૭/૧૦/૨૦૨૨ના રોજ બપોરે ૨.૪૫ વાગ્યે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પારૂલબેન કારા, અંજાર ધારાસભ્ય વાસણભાઈ આહીર, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવી-મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાપર ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન અરેઠીયા, ભુજ નગરપાલિકા…
Read Moreજસદણમાં ગૌરવ યાત્રા નું ભવ્ય સ્વાગત
હિન્દ ન્યુઝ, જસદણ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત ગૌરવ યાત્રા ચોટીલા થી કુતિયાણા સુધી યોજવામાં આવેલા ત્યારે ગૌરવ યાત્રા જસદણ પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યાર બાદ જસદણ જૂના માર્કેટીંગ યાર્ડમાં સભા યોજવામાં આવેલા જેમાં હજારોની સંખ્યામા કાર્યકરો ઉસ્તાભેર જોડાયા હતા આ ગૌરવ યાત્રા ની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભારતભાઈ બોઘરા, ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા,સાંસદ મોહનભાઈ કુંડારિયા જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખ,જસદણ નગરપાલિકાના સદસ્ય, જસદણ વીછીયાના તમામ મંડળના હોદેદારો કાર્યકરો ગૌરવ યાત્રામાં જોડાયા હતા બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ
Read Moreફેરી માટે સાધનોની સહાય મળતા ખુશ થયા રસીદાબહેન,આત્મનિર્ભરતા માટે પ્રથમ પગથિયું પૂરું પાડવા સરકારનો માન્યો આભાર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ, તા-૧૬: સુશાસનના સંકલ્પ સાથે જન કલ્યાણ માટે સતત કાર્યશીલ સરકાર દ્વારા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશભાઈ મેરજાની અધ્યક્ષતામાં તા.૧૫ ઓક્ટોબરના રોજ સદભાવના ગ્રાઉન્ડ, સોમનાથ ખાતે રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં ભાખા ગામના વતની રસીદાબહેન હુસેનભાઈ મકવાણાને આદિજાતી વિકાસ વિભાગ દ્વારા માનવ ગરીમા યોજના અંતર્ગત વિવિધ પ્રકારની ફેરી માટેના સાધનોની કીટ અર્પણ કરવામાં આવી હતી. આદિજાતી વિકાસ વિભાગ દ્વારા માનવ ગરીમા યોજના અંતર્ગત ૧૩,૮૦૦ની કિંમતની ફેરી માટેના સાધનોની કીટ મળતા ખુશખુશાલ રસીદાબહેને…
Read Moreવિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ, તા–૧૬: આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે તેને અનુલક્ષી વિધાનસભા સામાન્ય ચૂંટણીનું સુચારૂ અને સુવ્યવસ્થિત રીતે આયોજન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી, વેરાવળ ખાતે સમીક્ષા બેઠક આ બેઠકમાં ચૂંટણી શાંતિપૂર્ણ અને પારદર્શક તેમજ વ્યવસ્થિત રીતે યોજાય તે અંગે નોડલ ઓફિસરઓને મહત્વની સૂચનાઓ આપી માર્ગદર્શિત કરાયા હતાં. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની કામગીરી પારદર્શક, સરળતાપૂર્વક અને અસરકારક રીતે પાર પડે તે માટે જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ કક્ષાના અધિકારીઓની નોડલ/સહનોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં…
Read More