તા.૧૫ જુનના રોજ માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને BAPS સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ સંમેલન યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ આઝાદીના અમૃત મહોત્સવ તથા પૂ.પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અને માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાન મુજબ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તેમજ ખેડૂતોને વિશેષ પ્રોત્સાહન મળે તે હેતુસર બોટાદ જિલ્લા પ્રશાસન તથા BAPS સ્વામિનારાયણ મંદિર, સાળંગપુરના સંયુક્ત ઉપક્રમે માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને તા.૧૫ મી, જુન, ૨૦૨૨ ને બુધવારના રોજ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ કલાકે બરવાળાના BAPS સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ સંમેલન યોજાશે.         આ કાર્યક્રમમાં પૂ.સાધુ જ્ઞાનેશ્વર સ્વામીજીની વિશેષ ઉપસ્થિતિ તેમજ બોટાદ ના ધારાસભ્ય…

Read More

‘‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ના આયોજન અંગે વીડિયો કોન્ફરન્સ યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ સમગ્ર ગુજરાતમાં ૨૧ જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના સુચારૂ આયોજન નિમિત્તે એક વીડિયો કોન્ફરન્સ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને રાજ્યભરના જિલ્લા કલેક્ટરઓ, મ્યુ.કમિશ્નરઓ સાથે યોજાઈ હતી. આ કોન્ફરન્સનું સંચાલન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવ અશ્વિનીકુમારે કર્યું હતું. આ વીસીમાં બોટાદથી જિલ્લા કલેકટર બીજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, અધિક નિવાસી કલેક્ટર પરમાર સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ જોડાયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, યુવા સંગઠનો, વિદ્યાર્થીઓ તથા જાહેર જનતા વધુને વધુ યોગ શિબિરમાં ભાગ લે તેવું સૂચન કર્યું હતું. મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, દરેક…

Read More

જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા સેવા સદન ખાતે રોડ સેફ્ટી કાઉન્સિલ’ની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા સેવા સદન ખાતે ‘રોડ સેફ્ટી કાઉન્સિલની’ સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરએ વિદ્યાર્થીઓને રોડ સેફટીની બાબતને લઈને જાગૃત કરવા માટે સેમિનાર અને સ્પર્ધાઓનું આયોજન કરવાનું સૂચન કર્યું હતું. આ ઉપરાંત અમુક બ્લેક સ્પોટ પર એક કે તેથી વધુ લોકોના જીવ જોખમાય તેવા અકસ્માતના સ્થળો પર તાત્કાલિક ધોરણે સાઇનબોર્ડ મુકવા તેમજ મેડિકલ ઇમરજન્સીની સુવિધા વધુ મજબુત કરવા તેમજ તીવ્ર વળાંકોવાળી જગ્યાઓએ રિફલેક્ટર મુકવા પર ભાર મુક્યો હતો.                 ઉક્ત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર લોકોને સુવિધાઓ મળે અને જનસુખાકારી જળવાઈ રહે તે માટે અવિરત કામ કરી રહી છે

હિન્દ ન્યુઝ, બોટાદ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજ્યકક્ષાના અને જિલ્લાના પ્રભારી મંત્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને આજે બોટાદના નાનજી દેશમુખ ઓડીટોરીયમ, નગરપાલિકાના હોલ ખાતે કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસન અને કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનાના લાભાર્થીઓને લાભ આપવાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઇ મોરડીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનo નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત દેશે માત્ર આઠ વર્ષના ખુબ જ ટૂંકા ગાળામાં એક આગવી ઓળખ ઉભી કરવાની સાથે અનેકવિધ ક્ષેત્રે સિધ્ધિઓ હાંસલ કરી છે. વડાપ્રધાનની આત્મનિર્ભર ભારતની વિભાવનાઓને…

Read More

સંવેદનશીલ, સુઆયોજિત અને સુગમ્ય અભિગમ થકી દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે નવતર પહેલ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદમાં ટ્રક ચલાવીને પરિવારનું ગુજરાન કરતા મેરામણભાઈ ચાવડાના પરિવારમાં તેમના સિવાય તમામ સભ્યો મનો દિવ્યાંગ છે. તનતોડ મહેનત અને રાતદિવસ એક કરીને પરિવારનો ખર્ચ ઉઠાવતા મેરામણભાઈની પાંચેય દીકરીઓ અને પત્ની પણ મનો દિવ્યાંગ છે. રાણીબેન, હેતલ, હંસા, પાયલ, શિતલ અને મિતલની સારવાર તેમજ અન્ય ખર્ચને કઈ રીતે પહોંચી વળવું તે મેરામણભાઈ માટે સૌથી મોટો પ્રશ્ન હતો. બૌધિક અસમર્થતા ધરાવતી મનો દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગુજરાત સરકારનો હંમેશા સંવેદનશીલ અભિગમ રહ્યો છે. બોટાદ સમાજ સુરક્ષા અધિકારીશ્રી વી.એસ.શાહના જણાવ્યા પ્રમાણે સરકારની બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિઓને આર્થિક સહાય યોજના અંતર્ગત ૫૦…

Read More

ધો.૧ થી ૧૨ સુધીનું શિક્ષણ મેળવી શક્યા ન હોય તેવા બાળકો મળી આવે તો નજીકની પ્રા.શાળા, બી.આર.સી.ભવન કે ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક સાધવા અનુરોધ

હિન્દ ન્યુઝ, બોટાદ સમગ્ર શિક્ષા અભિયાન અન્વયે બોટાદ જિલ્લામાં શાળા બહારના બાળકો ( દિવ્યાંગ સહિત) કે જે કદી શાળાએ ગયેલ નથી તેવા ૬ થી ૧૮ વર્ષના શિક્ષણથી વંચિત રહી ગયેલ ધો.૧ થી ૧૨ સુધીનું શિક્ષણ મેળવી શક્યા નથી તેવા બાળકો માટે સર્વેની કામગીરી જૂન-૨૦૨૨ દરમિયાન હાથ ધરવામાં આવેલ છે. જો કોઇ વ્યક્તિને આવા બાળકો રેલ્વે સ્ટેશન, ઝૂંપડપટ્ટી વિસ્તાર, સ્લમ એરીયા, પછાત વિસ્તાર, જંગલ વિસ્તાર, બેટ વિસ્તારો, છુટા-છવાયા પહાડી વિસ્તાર, ધાર્મિક સ્થળો, સિનેમાઘરોની આસપાસના વિસ્તારો કે અન્ય વિસ્તારમાંથી મળી આવે તો નજીકની સરકારી પ્રાથમિક શાળા, બી.આર.સી.ભવન કે બોટાદ જિલ્લાના એસ.એસ.એ. કચેરીનો…

Read More

રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને બોટાદના નાનજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે “ગરીબ કલ્યાણ સેવા સુશાસન” નો કાર્યક્રમ યોજાશે

 હિન્દ ન્યુઝ, બોટાદ                   શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજ્યકક્ષાના અને જિલ્લાના પ્રભારી મંત્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને તા.૧૪ મી જુલાઇ, ૨૦૨૨ ને મંગળવારના રોજ સવારે ૯:૦૦ કલાકે બોટાદના નાનજી દેશમુખ ઓડીટોરીયમ, નગરપાલિકાના હોલ ખાતે કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસન અને કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનાના લાભાર્થીઓને લાભ આપવાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ભાગનગરના સાંસદસભ્ય શ્રીમતી ભારતીબેન શિયાળ, બોટાદના ધારાસભ્ય સૌરભભાઇ પટેલ, ગઢડાના ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર, ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઇ ગોહિલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણીની પ્રેરક ઉપસ્થિતિ…

Read More

જસદણ શહેરના એડવોકેટ પ્રકાશ પ્રજાપતીની માનવાધિકાર અને મહિલા – બાળ વિકાસ સંગઠન સંસ્થામાં ગુજરાત રાજ્યમાં સ્ટેટ કમિટીમાં લીગલ એડવાઈઝર તરીકે નિમણૂક

હિન્દ ન્યુઝ, જસદણ ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ શહેરના યુવા એડવોકેટ પ્રકાશ પ્રજાપતીની હ્યુમન રાઇટ્સ અને મહિલા – બાળ વિકાસ સંગઠન સંસ્થામાં ગુજરાત રાજ્યમાં સ્ટેટ કમિટીમાં લીગલ એડવાઈઝર તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. માનવાધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠનમાં નાગરિકોને બંધારણ પ્રમાણે પોતાને મળતા અધિકારોથી વંચિત રહેતા હોય તેમજ મહિલાઓ અને બાળકોને મળતા અધિકારોમાં અન્યાય થતો હોય ત્યારે હ્યુમન રાઇટ્સ અને મહિલા – બાળ વિકાસ સંગઠન સંસ્થા દ્વારા પૂરતું માર્ગદર્શન અને સહકાર આપવામાં આવે છે. આમ વિવિધ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, બેન્કિંગ, એન.જી.ઓ. વગેરે જેવી સંસ્થાઓમાં કાયદાકીય સલાહકાર તરીકે ફરજ બજાવતા…

Read More

પાટણની બર્નિંગ ફૂટસ ડાન્સ ક્લબ દ્વારા સમર ડાન્સ વકૅ શોપ નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાધનપુર           સંગીત ની નગરી પાટણ શહેરમાં અનેક સંગીતના તેમજ ડાન્સ નાં કલાસીસો કાયૅરત છે અને આવા કલાસીસો માં અનેક યુવા ગાયકો ગાયકી સાથે સંગીત અને ડાન્સ સીખી ને પાટણ શહેર નું નામ ગીત સંગીત સાથે ડાન્સ ક્ષેત્રે ઉજાગર કરી રહ્યા છે ત્યારે પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલ બર્નિંગ ફૂટસ ડાન્સ ક્લબ નાં ડાયરેક્ટર રાકેશ પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા તમામ પ્રકારની ડાન્સ ની તાલીમ આપીને અનેક ડાન્સરો તૈયાર કરવામાં આવ્યા છે. બર્નિંગ ફૂટસ ડાન્સ ક્લબ દ્વારા રવીવાર નાં રોજ યુનિવર્સિટી નાં રંગભવન…

Read More

પાટણમાં નિકળનારી ભગવાન શ્રી જગન્નાથજી ની ૧૪૦ મી રથયાત્રા માં જુદી જુદી ૧૪૦ ઝાખીઓ જોડાશે : પિયુષ આચાયૅ

હિન્દ ન્યુઝ, રાધનપુર કોરોના ની મહામારી ના કારણે પાછલા બે વર્ષ દરમિયાન અષાઢીબીજ નાં પવિત્ર દિવસે પાટણ શહેરના શ્રી જગદીશ ભગવાનના મંદિર પરિસર ખાતેથી નિકળતી ગુજરાત નાં બીજા નંબરની અને ભારતભરમાં ત્રીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા મુલત્વી રાખી ટ્રસ્ટી મંડળ દ્વારા સરકાર ની ગાઈડ લાઈન મુજબ ખુબજ સાદગીપૂર્ણ રીતે પવૅ ની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ ચાલુ વર્ષે જગતના નાથ જગન્નાથની અસીમ કૃપાથી કોરોના ની મહામારી શાંત પડતાં શ્રી જગદીશ મંદિર ટ્રસ્ટ અને શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ સહિત ભગવાન જગન્નાથજીના ભક્તજનો દ્વારા ૧૪૦ મી રથયાત્રા ની દબદબાભેર ઉજવણી…

Read More