બોટાદના સખીમેળામાં ભાગ લેવા આવેલા સ્વસહાય જુથોને મળ્યો બહોળો જનપ્રતિસાદ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ગ્રામિણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાજ્યવ્યાપી સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ઉપક્રમે બોટાદના કષ્ટભંજન હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે પણ આ મેળો યોજાયો હતો. જેમાં સ્વ સહાય જુથો, કારીગરો, ખેડૂતોએ ભાગ લીધો હતો. સખીમેળો અને વંદે ગુજરાત પ્રદર્શનમાં ભાગ લેનાર જોપાળી મા સ્વસહાય જુથ, બરવાળા,બોટાદના તૃપ્તિબેન મહેતાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 10 વર્ષથી રેશમના હાથ બનાવટના જુલા બનાવીએ છીએ. બોટાદના સાળંગપુર ખાતે યોજાયેલા સખીમેળામાં અમને અનેક નવા ગ્રાહકો…

Read More

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગરના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત યુવા પ્રતિભા સન્માન સમારોહમાં શિક્ષણ મંત્રીની પ્રેરક ઉપસ્થિતિ

હિન્દ ન્યુઝ, ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગરના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત યુવા પ્રતિભા સન્માન સમારોહમાં આજે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી વિષયરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે અવસરે જણાવ્યું કે, એન.સી.સી., એન.એસ.એસ. અને નેવલમાં કાર્યરત કેડેટ્સમાં રાષ્ટ્રભક્તિ અને સમાજદાયિત્વનો એક અનોખો સુભગ સમન્વય થયેલો જોવાં મળે છે. રાષ્ટ્ર હિતના સંસ્કારો તેમાં સમુચિત રીતે સમાહિત હોય છે ત્યારે આ કેડેટ્સને શૈક્ષણિક ક્ષેત્રે વિશેષ લાભ મળે તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે. પ્રતિભાવંત યુવા ખેલાડીઓને સન્માનિત કરતાં તેમણે કહ્યું કે, શિક્ષણ સાથે શિક્ષણ સિવાયની ઈતર પ્રવૃત્તિઓમાં પણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીનું નામ…

Read More

ભાવનગર ગ્રામ્યના નવા માઢીયા ખાતે તા. ૦૨ જુલાઇના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલમાં ગતિશીલતા આવે તે માટે તાલુકા કક્ષાએ “સેવા સેતુ ” કાર્યક્રમ(ગ્રામ્ય) – (આઠમો તબક્કો) ભાવનગર તાલુકામાં નવા માઢીયા ગામની પ્રાથમિક શાળા ખાતે તા.૦૨/૦૩/ર૦૨૨ના રોજ સવારનાં ૦૯-૦૦ કલાકથી પ્રાંત અધિકાર, ભાવનગરનાં અધ્યક્ષ સ્થાને યોજાશે. આ કાર્યક્રમમાં (૧) નવા માઢીયા, (૨) સનેસ (૩) કાળાતળાવ (૪) નર્મદ (૫) સવાઈનગર (૬) સવાઈકોટ (૭) પાળીયાદ (૮) દેવળીયા (૯) ખેતાખાટલી (૧૦) જૂના માંઢીયા ગામોનાં લોકો આ કાર્યક્રમમાં આવક, નોન ક્રીમીલેયર, રેશનકાર્ડમાં (નામ ઉમેરવાં, નામ કમી કરવાં અને રેશનકાર્ડમાં સુધારા કરવાં, આધારકાર્ડ, હેલ્થ…

Read More

ભાવનગર શહેરનાં માજીરાજ ગલ્સ હાઇસ્કુલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વહિવટી માળખુ કાર્યક્ષમ, પારદર્શક્તા, સંવેદનશીલતા તેમજ જવાબદારીપણાની ભાવના સાથે પ્રજાભિમુખ વહિવટ પુરો પાડે તે પરત્વે રાજ્ય સરકારનાં કાર્યક્રમ અંતર્ગત પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલમાં ગતીશીલતા આવે તે માટે શહેર કક્ષાએ “સેવા સેતુ” કાર્યક્રમ યોજવા સુચના મળેલ છે. જે અન્વયે ભાવનગર માહાનગરપાલિકા દ્વારા શહેરનાં શ્રી માજીરાજ ગલ્સ હાઇસ્કુલ, હલુરીયા ચોક, ભાવનગર ખાતે તા.૦૨/૦૭/૨૦૨૨નાં રોજ સવારનાં ૯-૦૦ કલાકથી “સેવા સેતુ” કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં આવક, જાતિ, નોન ક્રીમીલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રો, રેશનકાર્ડમાં (નામ ઉમેરવા, કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા), આધારકાર્ડ, માં અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામોની…

Read More

જસદણ સેવાભાવી સંસ્થા દ્વારા સ્વાન માટે લાડુ બનાવવા આવ્યા

હિન્દ ન્યુઝ, જસદણ અષાઢી બીજ નિમિત્તે વરુણદેવને રીઝવવા જસદણ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઇ રાઠોડ, જસદણ શહેર મહામંત્રી ભરતભાઈ છાયાણી (bbc) જસદણ શહેર ગૌરક્ષા પ્રમુખ દીપુભાઈ ધોબી, જસદણ માર્કેટિંગ યાડ ના ડિરેક્ટર ભરતભાઈ એલ.છાયાણી, ચંદુભાઈ રસોયા તેમજ રામેશ્વર યુવક મંડળ તેમજ રામેશ્વર મંદિર ના સંયુક્ત ઉપક્રમે શ્વાન ભોજનનું આયોજન રાખેલ છે તેમજ શ્વાન માટે લાડુ બન્યા બાદ જસદણ શહેર યુવા ભાજપ ટીમ દ્વારા શેરીએ શેરીએ સ્વાનને લાડુ ખવડાવવામાં આવશે. બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Read More

આત્મનિર્ભર બનાવવાની દિશા આપી રહ્યું છે ‘વંદે ગુજરાત વિકાસ પ્રદર્શન’

હિન્દ ન્યુઝ, ભાવનગર એક સમાજને સશક્ત બનાવવો હોય તો સૌપ્રથમ તે સમાજની મહિલાઓ તથા દિકરીઓને સ્વનિર્ભર બનાવવી પડે. મહિલાઓમાં ઘણી કળાઓ હોય છે. ભરતકામ, વેસ્ટમાંથી બેસ્ટ અને પુરવણી કામ એ તો આપણી ભારતીય સંસ્કૃતિથી ચાલી આવી રહ્યું છે. માં પોતાની દિકરીને સિવણકામ તથા ભરતકામ શિખવાડીને એક સામાન્ય વસ્તુને પણ સુંદર બનાવી દેતી હોય છે. આ શોખ રોજગારીમાં બદલીને મહિલાઓ સખી મેળાનાં માધ્યમથી વધુ લોકો સુધી પોતાની કળાથી પોતાની જાતની સાથે પોતાના ગામ, સમાજ, દેશને વૈશ્વિકસ્તરે આગવું સ્થાન પ્રાપ્ત કરવાં પ્રયત્નો કરતી હોય છે. ઉલ્લેખનીય છે કે, દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી…

Read More

રાધનપુર રિક્ષા માં બેસાડી લોકો ને લુટતી ગેંગ રાધનપુર પોલીસ હારીજ થી પાસપોર્ટ વોરંટ માં લાવી તપાસ હાથ ધરી

હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર થી વાઢીયા ગામ જવા માટે ઊભેલ વાઢીયા ગામ ના અને રાધનપુર કોલેજ ખાતે હંગામી ફરજ બજાવતા કર્મચારી શાન્તિ ધામ પાસે કોઈ વાહન ની રાહ જોઈ ને ઉભા હતા તે દરમિયાન આ લુટારી ગેંગ ની નજર આ ઉભેલ માણસ ઉપર પડેલી રિક્ષામાં બેસાડી આગળ લઈ રસ્તા ઉપર ઉતારી મુકી ૧૭ હજાર રૂપિયા લઈને ફરાર થઇ જતાં રાધનપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી તેને લઈને આ ગેંગ ને હારીજ પોલીસે પકડી પાડેલ તેને લઈને રાધનપુર પોલીસ સ્ટેશને ખાતે નોંધાઈલ ફરિયાદ ના આધારે ચાર લોકો ને રાધનપુર પોલીસ સ્ટેશને…

Read More