હિન્દ ન્યુઝ, બોટાદ મહિલા અને બાળ વિકાસ વિભાગના કેન્દ્રિય મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષસ્થાને ગઇકાલે રાત્રે બરવાળાના જૂના નાવડા ગામની પ્રાથમિક શાળા ખાતે આદર્શ ગ્રામ પંચાયત અંતર્ગત રાત્રિ ગ્રામસભા યોજીને કેન્દ્રિય અને રાજ્ય સરકારની વિવિધ જનલક્યાણલક્ષી યોજનાઓના લાભો જરૂરીયાતમંદ લાભાર્થીઓને ત્વરીત મળી રહે તે દિશાના પ્રયાસો હાથ ધરવા મંત્રી મુંજપરાએ જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. મંત્રી મુંજપરાએ ગ્રામવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી દરમિયાન માતા-પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકો માટે પ્રધાનમંત્રીએ P.M.CARE યોજના દ્વારા બાળકોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ રૂા.૫ લાખના હેલ્થ વીમાનું…
Read More