ડીસાના ભડથ ગામના લોકોએ રામ મંદિર નિર્માણ નિધિ ફંડ માં રૂપિયા 31 લાખ દાન એકત્ર કર્યું…!

હિન્દ ન્યૂઝ, ડીસા        ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણ માટે સમગ્ર દેશમાંથી લોકો ઉત્સાહભેર પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે ડીસા તાલુકાના ભડથ ગામના લોકોએ પણ એકત્ર થઈ રામ મંદિર નિર્માણ નિધિ ફંડ માં રૂપિયા 31 લાખ દાન આપ્યું છે અને હજુ પણ દાનની સરવાણી યથાવત ચાલી રહી છે.           ડીસા તાલુકાના ભડથ ગામના લોકો હંમેશા સેવાના કાર્યોમાં અગ્રેસર રહેતા હોય છે ત્યારે વર્ષો બાદ બની રહેલ ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણ માટે પણ ગ્રામજનોએ ઉત્સાહભેર પોતાનું યોગદાન આપ્યું છે ત્યારે ગતરોજ ગ્રામજનોની બેઠક યોજાઇ હતી.…

Read More

ડીસા ના કાંટ ગામ થી દાંતીવાડા યુનિવર્સિટી સુધી ના રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું…

હિન્દ ન્યૂઝ, ડીસા            ડીસા તાલુકાના કાંટ ગામ થી દાંતીવાડા યુનિવર્સિટી નો રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી ખખડધજ હાલતમાં હતો અને આ રસ્તાનું નવિનીકરણ કરવા માટે અનેકવાર રજુઆતો કરાયા બાદ તંત્ર દ્વારા આ રોડ મંજૂર કર્યા બાદ ગતરોજ શહેર ના ધારાસભ્ય શશીકાંત પંડયા ના હસ્તે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.             ડીસા તાલુકાના કાંટ ગામના અંબિકા સ્ટોરેજ થી દાંતીવાડા યુનિવર્સિટી સુધીનો રોડ છેલ્લા ઘણા વર્ષોથી ખખડધજ હાલતમાં હતો. જેના લીધે ગ્રામજનોની અવર-જવર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. આ રોડનું નવિનીકરણ…

Read More

અણસોલ પોલીસ ચેક પોસ્ટ નેશનલ હાઇવે ઉપરથી મહિન્દ્રા બોલેરો પીકપ ગાડી ની અંદર ઈંગ્લીશ દારૂની પેટીઓ ભરી લઇ આવી પ્રોહી મૃદામાલ ગણના પાત્ર શોધી કાઢતી શામળાજી પોલીસ

હિન્દ ન્યૂઝ, મોડાસા               તા.૨૫/૦૧/૨૦૨૧, અભય ચુડાસમા, નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સંજય ખરાત પોલીસ અધીક્ષક અરવલ્લી મોડાસા, જિ-અરવલ્લી નાઓના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સુચના આપેલ. જે સુચના અન્વયે આજરોજ અણસોલ ગામની સીમમાં અણસોલ ચેક પોસ્ટ નેશનલ હાઇવે રોડ ઉપર અ.પો.કો લાલસિંહ બલવંતસિંહ, અ.લો.ર રણધિરસિંહ હરીચંદ્રસિંહ, પોલીસ સ્ટાફના માણસો રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતાં વાહનો પૈકી શંકાસ્પદ વાહનોનુ ચેકીંગ કરતા હતા,              દરમ્યાન સવારના કલાક ૭:૦૦ વાગ્યા ના સમયે એક મહીન્દ્રા બોલેરો પીકપ…

Read More

આણંદ ગણેશ ચોકડી એ ફરજ પર રહેલા ટ્રાફિક સ્ટાફ માસ્ક વગર જોવા મળ્યા

હિન્દ ન્યૂઝ, આણંદ            આજ રોજ આણંદ ગણેશ ચોકડી પર આવેલા સર્કલ પર ફરજ પર બજાવતા ટ્રાફિક જમાદાર સંજયકુમાર અમૃતભાઈ રાવ તથા એમના ટી.આર.પી. સ્ટાફ વગેરે ઓ વગર માસ્ક એ જોવા મળ્યા હતા. જાણે કે કોઈ પણ જાત ની બીક વગર અને ટ્રાફિક ના સ્ટાફ ને નિયમો નુ ભાન ભૂલ્યા હતા. અને ચાલુ ફરજ પર ગીચ વિસ્તાર અને પબ્લિક ની અવર જવર વાળા વિસ્તાર હોવા છતા સંજયકુમાર વગર માસ્ક એ ફરતા નજરે ખુલ્લેઆમ જોવા મળ્યા હતા. હવે જોવાનું એ રહયું કે પોલીસ પ્રશાસન એમના જ સ્ટાફ…

Read More

90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ના માર્ગદર્શન અને કાર્યશીલ પધ્ધતિ થી પ્રેરાઈ ને વેરાવળ શહેર ના આમ આદમી પાર્ટી ના હોદેદારો, કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટી નો ખેસ ધારણ કરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા

હિન્દ યુઝ, ગીર સોમનાથ 90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય દ્વારા વેરાવળ પાટણ શહેર નગરપાલિકા ચૂંટણી ને લઈ મહત્વ ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ દરમિયાન ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ના માર્ગદર્શન અને કાર્યશીલ પધ્ધતિ થી પેરાઈ ને વેરાવળ શહેર ના નામાંકિત ડોકટર યોગેશભાઈ ધોળકિયા, કોંગ્રેસ ની વિચારધારા સાથે કોંગ્રેસ નો ખેસ ધારણ કરી વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટી માં જોડાયા હતા. સાથોસાથ વેરાવળ શહેર આમ આદમી પાર્ટી ના અધ્યક્ષ ઉમેશભાઈ લોઢીયા, અને વેરાવળ શહેર આમ આદમી પાર્ટી ના મંત્રી મોહસીનભાઈ ખાન પઠાણ તથા તેમની ટીમ અને વેરાવળ ના…

Read More

 જેતપુર ના થાણાગલોળ ગામ પાસે થી થયેલ લૂંટ ના આરોપી ને મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB

હિન્દ ન્યૂઝ, જેતપુર જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામ પાસે બારેક દિવસ પૂર્વે ઉપલેટાના એક વેપારી પર ત્રણ શખ્સોએ હુમલો કરી કાર સહિત કુલ રૂ. ૨.૯૦ લાખની મુદ્દામાલની લૂંટ ચલાવ્યાની ફરીયાદમાં ફરીયાદી જ આરોપી નીકળ્યો હતો. મોજશોખ પુરા કરવા માટે પૈસા વપરાય જતાં પોતાના બે મિત્રો સાથે મળી લૂંટનું આખું તરકટ રચ્યું હોવાનું એલસીબીની તપાસમાં ખુલ્યું હતું. ઉપલેટા શહેરમાં જુના જકાત પાસે રહેતા અને નીરવ દિનેશભાઇ ચાવડા ગત તારીખ ૧૧ના સાંજના આઠેક વાગ્યાના સુમારે પોતાની કાર લઇને જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામના જેતપુર રોડ પરથી પસાર થતાં હતાં. ત્યારે રસ્તામાં ત્રણ અજાણ્યા શખ્સોએ…

Read More

હિંમતનગર તાલુકા ખાતે વિજાપુર રોડ પોલાજપુર પાટીયા પર બે ગાડીઓ વચ્ચે અકસ્માત

હિન્દ ન્યૂઝ, સાબરકાંઠા વિજાપુર રોડ ઉપર આવેલ પોલાજપુર પાટિયાના બનાવ વારંવાર સંભળાય છે. ખરેખર આ રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવવાની જરૂર છે. કારણ કે આ ઘટના દરમ્યાન બે ગાડીના સભ્યો મોટી જાનહાની થતાં બચી ગયા. એક વાઈટ કલરની Wagoner ગાડી નંબર GJ01 KY 5152 આગળથી કોઈક સાધન આવતા બ્રેક મારતા પાછળ બ્લેક કલરની ગાડી નંબર- GJ 36 R 2719 મહેન્દ્રા એક્સયુવી ઠોકાતા બંને ગાડીઓનું ભારે નુકસાન થયું છે. આ એક્સિડન્ટમાં મોટી જાનહાની થઈ નથી. આગળની ગાડીનાં વાહનચાલક અમદાવાદ નાં હતા અને પાછળના મહેન્દ્રા એક્સયુવી ગાડીના ચાલક રાજસ્થાન ના હોવાનું જાણવા…

Read More

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ બગસરા કોંગ્રેસ સમિતી દ્વારા જનસંપર્ક અભિયાન

હિન્દ ન્યૂઝ, અમરેલી અમરેલીના બગસરા તાલુકા અને શહેર માં કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ કરવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ બગસરાના વિજય ચોક માં આવેલ જેપી પ્લાઝામાં રાખવામાં આવી હતી. આ મિટિંગમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ડી.કે.રૈયાણી જિલ્લા પ્રભારી ઠુંમર અને બગસરા શહેર પ્રમુખ ચિરાગ પરમાર, કોંગ્રેસના બગસરા સમિતિના દરેક કાર્યકર્તાઓ એ હાજરી આપી હતી. આ મિટિંગમાં ભૂતકાળમાં થયેલી કોંગ્રેસને ભૂલો સુધારી ફરી વાર બગસરા નગરપાલિકા અને સીટો જીતવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના દરેક કાર્યકરને કોંગ્રેસ પાર્ટી વતી કામ કરવાની…

Read More

મહુવા તાલુકા મા ગાંધી બાગ થી કુબેરબાગ સુધી નો રોડ અતિશય ખરાબ હાલત મા

હિન્દ ન્યૂઝ, મહુવા તા.22, મહુવા તાલુકામાં ઘણા સમય ગાંધી બાગ થી કુબેર બાગ અને કુબેર બાગ થી હેવન હોટલ સુધી રોડ એકદમ ખરાબ હાલત મા છે અત્યારે તે રસ્તા ઉપર થી જઈ તો તેવું લાગે જાણે જંગલમાં ઊંટ સવારી કરતા હોય પણ તંત્ર કે નગર પાલિકા ના અધિકારીઓ ને તો જાણે મહુવા ના રહીશો ને પરવા ના હોય તેમ અજાણ છે અને કોઈ પણ પ્રકાર નું ધ્યાન આપતું નથી. તેવા પેવેલિયન શાક માર્કેટ જવાના રસ્તા ઉપર કેટલાય સમય થી ભૂવો પડી ગયો છે. તે પણ હજી સુધી પુરાણ કર્યો નથી…

Read More

અરવલ્લીના મોડાસાના જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ

હિન્દ ન્યૂઝ, મોડાસા અરવલ્લી જિલ્લામાં અગીયારમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૧ની જિલ્લા કક્ષાની ઉજવણી તા.૨૫ મી જાન્યુઆરી-૨૦૨૧ ને સોમવારના રોજ થનાર છે. ભારતીય ચૂંટણી પાંચ દ્વારા વર્ષ-૨૦૧૧ થી ૨૫ જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ જિલ્લા કક્ષાનો કરી ક્રમ જિલ્લા ભવન ખાતે યોજાશે અને કોરોનાની ગાઈડ લાઇન મુજબ યોજાશે. દરેક પત્રકાર મિત્રોને સૂચિત કરવામાં આવ્યા કે, આ સંદર્ભે ભારતના ચૂંટણીપંચ દ્વારા e-epic નું લોન્ચિંગ પણ કરવામાં આવશે. મતદાતા મથક પર લાવવા અને જાગૃત કરવા અને હાઇલાઇટ પણ કરવાની અપીલ કરવામાં આવી હતી. મતદાર યાદીમાં ૧૮ થી ૨૦ વર્ષના નવા…

Read More