હિન્દ ન્યૂઝ , ડભોઇ ડભોઇ ખાતે પતંગદોરાના વેપારી રામચંદ્ર દેવીપૂજક એ જણાવ્યું કે, આ વર્ષે જ પતંગોનું વેચાણ ખુબ જ ઓછું જોવા મળી રહ્યું છે. પતંગ રસિયાઓમાં પણ ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. આ વર્ષે પતંગો માં ચિલ આકારની પતંગ, રંગબેરંગી પતંગો, નવા વર્ષના લખાણ ની રંગીન પતંગો, ફિલ્મ સ્ટારો વાળી પતંગો બજારોમાં ખુબ નજરે પડી રહી છે. ઉતરાયણના તહેવારને લઈને સરકાર દ્વારા ક્યાં પ્રકારની ગાઇડ લાઇન જાહેર કરાય છે તે અંગે પતંગ રસિયાઓમાં મૂંઝવણ વર્તાઈ રહી છે ત્યારે પતંગ બજારમાં મંદીનો…
Read MoreMonth: January 2021
ભાભર માં મહેસાણા ડીવીઝનલ ડેપ્યુટી કમિશનર ની ટીમ ત્રાટકતાં વેપારીઓમાં ફફડાટ
હિન્દ ન્યૂઝ, ભાભર ભાભરમાં વ્યાપક પ્રમાણમાં જીએસટી ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે. મોટા ભાગના વેપારીઓ લાખો રૂપિયાનો માલ ચબરખી ઉપર ગ્રાહકોને આપી જીએસટી ચોરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સૌથી વધુ ચોરી જ્વેલર્સ દુકાનોમાં થતી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ જીએસટી ના કેટલાક ભષ્ટ્રાચારી અધિકારીઓની સાંઠ ગાંઠ થી થતી હોવાનાં આક્ષેપો થઈ રહ્યા છે. અચાનક ભાભર સોનીબજારમાં મહેસાણા ડીવીઝનલ ડેપ્યુટી કમિશનર જીએસટી ટીમ ત્રાટકતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો અને જોતજોતામાં દુકાનો ટપોટપ બંધ કરી વેપારીઓ ફરાર થઈ ગયા હતા. …
Read Moreગીરસોમનાથમાં અબોલ પશુ પર અત્યાચારની ઘટના
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ વેરાવળના સિડોકર ગામે આખલાના પેટમાં ભોંપ્યો સળિયો આખલાના પેટની આરપાર નીકળ્યો લોખંડનો પાઈપ અસામાજીક તત્વોને તાત્કાલિક ઝડપવા પશુ પ્રેમીઓની માંગ આખલાને સારવાર માટે શાંતિપરા ગૌશાળાની હોસ્પિટલ ખસેડાયો અસામાજિક તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા માંગ… બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા
Read Moreદીવના દરિયામાં અત્યારે 25 થી 30 જેટલી ડોલ્ફીન જોવા મળી રહી છે
હિન્દ ન્યૂઝ, દીવ દીવના ઘોઘલા બીચથી કિલ્લો અને નાગવા બીચ નજીકના દરિયામાં ડોલ્ફીનનું ઝુંડ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જો કે ડોલ્ફીનને જોવા માટે વહેલી સવારે જવું પડે છે. ખાસ તો છેલ્લા ઘણા વર્ષોથી શિયાળામાં આ ડોલ્ફીન દીવના દરિયામાં મહેમાન બને છે અને એટલે કડકડતી ઠંડીના ઠંડા વાતાવરણમાં આ ડોલ્ફીન દીવના બીચ કિનારા નજીક પહોંચી જાય છે. જો કે કિનારા વગર દરિયામાં પણ જઈને જોઈ શકાય છે. તેના માટે સવારે 6 થી 10 સુધી વધારે પ્રમાણમાં ડોલ્ફીન જોવા મળે છે. કારણ કે આ સમયે…
Read Moreશાળારૂપી બાગના ફૂલો સમાન બાળકોમાં રંગ ભરવાની જવાબદારી શિક્ષકોની છે – રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ
દાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં પસંદગી પામેલા ૬૨ શિક્ષણ સહાયકોને નિમણૂંકપત્રો એનાયત હિન્દન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકકર્મી માટે પસંદગી પામેલા ૬૨ શિક્ષણ સહાયકોને નિમણૂંકપત્રો એનાયત કરતા રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, શિક્ષક એ ભારતીય પરંપરાનું ગુરુપદ છે અને આ પદને નિષ્ઠાપૂર્વક નિભાવવું પડશે. ઉક્ત સંદર્ભમાં ખાબડે ઉમેર્યું કે, ભારતમાં પહેલા ઋષિ પરંપરા મુજબ જ્ઞાન આપવામાં આવતું હતું. શિષ્યોએ સમર્થ ગુરુની શોધ કરી તેમની પાસેથી જ્ઞાન મેળવવું પડતું હતું. હવે રાજ્ય સરકાર દ્વારા સામર્થ્યવાન શિક્ષકોની પારદર્શક…
Read Moreધારી ખાતે ધારી તાલુકાના બુથ નં. 129 ના પેજ સમિતિ ની જવાબદારી જમા કરતા કિશોરભાઈ રાઠોડ
હિન્દ ન્યુઝ, ધારી ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ સી.આર.પાટીલના પેજ સમિતિ અભિયાન તથા જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા અને તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઇ જોશી ની સૂચના મુજબ ધારી તાલુકાના બુથ નં. 129 ધારી (ઇન્દિરા નગર સરસિયા રોડ) પેજ નં.14 ની પેજ સમિતિ ની જવાબદારી જમા કરતા કિશોરભાઈ રાઠોડ. રિપોર્ટર : સંજય વાળા, ધારી
Read Moreડભોઈ બોડેળી હાઇવે પર ભયાનક અકસ્માત……
હિન્દ ન્યુઝ, ડભોઈ બોડેળી થી 5 કિ.મિ. પહેલા ભયાનક અકસ્માત થયો છે. જેમાં સામે ની સાઇડ થી આવી રહેલ બાઇક જેનો નંબર GJ 06 CH 2495 સામે થી આવી રહેલ સ્વીફ્ટ કાર જેનો નંબર GJ 06 LS 5689 માં ઘુસી ગયેલા હતો. જેમાં બાઇક ચાલક ને ઇજા થઇ હતી. અને તેમને સારવાર અર્થે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ માં રીફર કરવા માં આવ્યા હતાં. રિપોર્ટર : જબીઉલ્લા શેખ, ડભોઈ
Read Moreથરાદ ના ભાચર પીએચસી ખાતે આશા રીફ્રેશર ની તાલીમનું આયોજન
હિન્દ ન્યુઝ, થરાદ ભાચર પીએચસી ખાતે પાંચ દિવસીય આશા રીફ્રેશર ની તાલીમ નું આયોજન આજથી શરૂ કરવામાં આવેલ છે. જે સોમવાર સુધી ચાલુ રહેશે. જેમાં થરાદ તાલુકા હેલ્થ ઓફિસર ડો. જેપાલ હાજર રહ્યા. ભાચર પીએચસીના મેડિકલ ઓફિસર ડો.આર એ ચૌધરી દ્વારા આશા રીફ્રેશર ની તાલીમ આપવામાં આવશે. જેમાં આર.બી એસ.કે ડો.જસમીત ત્રિવેદી, આયુષ ડો.ભાણજી ચૌધરી, સુપરવાઇઝર હીરાભાઈ, સુપરવાઇઝર ખલીફાબેન તથા ભાચર અને ભોરોલ ની બધી આશા બહેનો એ ભાચર પીએચસી ખાતે આશા…
Read Moreઅરવલ્લીના મોડાસામાં આજથી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
“મહિલા આયોગના ચેરપર્સન લીલાબેન અંકોલીયા યોજનાનો શુભારંભ કરાવશે” હિન્દ ન્યુઝ, મોડાસા ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાનો તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અરવલ્લીના બાયડ ખાતેથી પ્રારંભ કરાવ્યો છે. જે અંતર્ગત જિલ્લાના અન્ય તાલુકાઓને પણ યોજનાનો લાભ મળે તે માટે તબક્કાવાર આયોજન હાથ ધરાયું છે. જેમાં મોડાસામાં આજથી યોજનાનો પ્રારંભ થશે. આજે તા. ૮ જાન્યુઆરી ૨૦૨૧ના શુક્રવારના…
Read Moreથરાદ તાલુકાના થેરવાડા ગામમાં વિજપોલથી કરંટ લાગતા પશુપાલક નું મોત…
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા સવારમાં દૂધ ભરાવા જતા ગામમાં આવેલ વીજપોલ નો વાયર તુટતા લાગ્યો હતો કરંટ….. થેરવાડા ગામ પંચાયત વાયર રિપેર કરવા વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં વિદ્યુત બોર્ડના બેદરકારીના કારણે મોત….. થેરવાડામાં પશુપાલકના મોતથી ગામમાં માતમ છવાયો…. રિપોર્ટર : વિક્રમ પ્રજાપતિ, મોરથલ
Read More