26 મી જાન્યુઆરી એ દિયોદર શાળા નંબર 2 ખાતે મહારક્તદાન કેમ્પ યોજાશે

હિન્દ ન્યૂઝ, દિયોદર         બનાસકાંઠા જિલ્લા ના દિયોદર શાળા નંબર 2 ખાતે દિયોદર શહેર ની તમામ સેવાભાવી સંસ્થા ઓ તેમજ સેવાભાવી સંગઠનો, વહેપારી એસોસિએશન, સામાજિક સંગઠનો ના આગેવાનો અને પ્રમુખ ઉપ પ્રમુખ ની એક બેઠક નું આયોજન કરાયું હતું. જેમાં આગામી 26 મી જાન્યુઆરી એ દિયોદર શાળા નંબર 2 ખાતે એક વિશેષ મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું છે. જેમાં સોશિયલ ડિસ્ટન સાથે એક આ મહા રક્તદાન કેમ્પ યોજાશે. જેમાં મહારકતદાન માં એકત્રિત થયેલ બ્લડ જેમાંથી 50 % દેશ ના જવાનો માટે તેમજ 50% બનાસકાંઠા અને પાટણ…

Read More

સુત્રાપાડા નગરપાલિકા દ્વારા નવ નિર્મિત કૉમ્યુનિટી હૉલ નું લોકાર્પણ કરતાં ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જશાભાઈ બારડ

સુત્રાપાડા          સુત્રાપાડા નગરપાલિકા દ્વારા લોક વિકાસ ના કાર્યો સતત અને સતત સુત્રાપાડા શહેરમાં થતાં રહે છે. જે વિકાસ યાત્રા આગળ ધપાવતા સુત્રાપાડા માં સુત્રાપાડા નગરપાલિકા દ્વારા કૉમ્યુનિટી હૉલનું નવનિર્માણ કરવામાં આવેલ જેનું લોકાર્પણ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ દ્વારા સુત્રાપાડા મુકામે કરવામાં આવેલ છે. સુત્રાપાડા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આ અતિ આધુનિક કૉમ્યુનિટી હૉલ નું નિર્માણ થવાથી સુત્રાપાડાના લોકોને સામાજિક પ્રસંગોમાં ઘણું ઉપયોગી થસે. આ લોકાર્પણ પ્રસંગે ગુજરાત રાજ્ય ના પૂર્વ મંત્રી જશાભાઈ બારડે જણાવેલ કે, નગરપાલિકા દ્વારા…

Read More

ધારી લુહાર જ્ઞાતિ ની વાડી ખાતે ભાજપા કાર્યકરતા ઓ સાથે સભા નું આયોજન

હિન્દ ન્યૂઝ, ધારી                 રાજ્ય માં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પાલિકા ની ચૂંટણી આવી રહી છે, ત્યારે ધારી લુહાર જ્ઞાતિ ની વાડી ખાતે ભારતીય જનતા પાર્ટી જીતે એ માટે ભાવનગર ના ધારાસભ્ય જીતુ વાઘાણી ધારી ના ધારાસભ્ય જે.વી.કાકડીયા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા એ કાર્યકરતા સાથે સભા યોજી હતી. અને રાજ્ય મા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી મા ભારતીય જનતા પાર્ટી જીતશે એવું જણાવેલ હતું. રિપોર્ટર : સંજય વાળા, ધારી

Read More

બનાસ કાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકામાં ન્યાય સંકુલ નુ ઉદઘાટન

હિન્દ ન્યૂઝ, સુઈગામ            તા.૧૭/૦૨/૦૨૧ ના રવિવાર ના ૧૧:૦૦ કલાકે વિક્રમ સંવત ૨૦૭૭, પોષ સુદ ચોથ ના દિવસે ન્યાય સંકૂલ નુ ઉદઘાટન કરલામાં આવ્યુ. આ ઉદઘાટન પ્રસંગે સુઈગામ તાલુકા પંચાયત પ્રમુખ નેહુલ ભાઈ તથા પાલનપુર સિવિલ જ્જ વિક્રમ સિહજી, વકીલો તથા સુઈગામ પોલીસ સ્ટાફ હાજર રહી સુઈગામ ન્યાય સંકુલ ઉદઘાટન કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું. રિપોર્ટર : વેરસીભાઈ રાઠોડ, સુઈગામ

Read More

સર્જન ફાઉન્ડેશન દ્વારા કાલાવડ ખાતે ‘ગૌ શાળા અને આપનું ઘર વૃદ્ધાશ્રમ’ ની મુલાકાત

હિન્દ ન્યૂઝ, કાલાવડ               સર્જન ફાઉન્ડેશન ના અધ્યક્ષ સુરેશ ભાઈ પરમાર અને મહિલા પાંખ ના અધ્યક્ષ શ્રીમતી રમાબેન હેરભા ના માર્ગદર્શન હેઠળ આજરોજ કાલાવડ રણુજા રોડ પિયાવા ખાતે આવેલ ‘ગૌ શાળા અને આપનું ઘર વૃદ્ધાશ્રમ’ ની ડૉ. સીમાબેન પટેલ દ્વારા મુલાકાત લઈ આશ્રમ ના પ્રમુખશ્રી રમેશભાઈ દોમડીયા સાથે સેવાકીય વાર્તાલાપ કરી હતી . ‘ગૌ શાળા અને આપનું ઘર વૃદ્ધાશ્રમ’ ના પ્રમુખશ્રી રમેશભાઈ દોમડીયા દ્વારા ડૉ. સીમાબેન પટેલ ને ‘શ્રી સંપૂર્ણ વ્યાપાર વૃદ્ધિ યંત્ર’ આપી સન્માનિત કર્યા હતા.

Read More

 ભાભર વીજકંપની ના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

હિન્દ ન્યૂઝ, ભાભર વીજકર્મચારીઓની છેલ્લા પાંચ વર્ષની સાતમાં નાણાપંચ માં ભથ્થાંની માંગણીઓ ન સંતોષાતા હડતાળ ની ચિમકી ઉચ્ચારી છે.  સાત વીજ કંપનીઓ દ્વારા બનાવાયેલ સંગઠન ગુજરાત ઉર્જા સંયુક્ત સમિતિ ના નેજા હેઠળ  વીજકંપની વીજ કર્મચારીઓની  છેલ્લા પાંચ વર્ષથી નડતર પડેલી સાતમાં નાણાપંચના ભથ્થાંની માંગણીઓ સંતોષાતી ન હતી. જેના કારણે સરકાર વિરુદ્ધ સુત્રોચાર સાથે આજે ભાભર ના પચાસ વીજકંપની ના  કર્મચારીઓ એ વિરોધ પ્રદર્શન કર્યું હતું. માંગણીઓ નહીં સંતોષાય તો સાત વીજકંપનીઓના અંદાજે પંચાવન હજાર કર્મચારીઓ દ્વારા  તા.૧૭/૧/૨૧ થી તા.૨૦/૧/૨૧ સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેમજ તા.૨૧/૧/૨૧…

Read More

કેવડિયા ના સંકલિત વિકાસ ના નવા અધ્યાય નો શુભારંભ

હિન્દ ન્યૂઝ, કેવડિયા કેવડિયા રેલવે સ્ટેશન તથા 8 નવી ટ્રેન નો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કરાવ્યો શુભારંભ. સરદાર સાહેબ ની વિશ્વ માં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેટેચ્યુ ઓફ યુનિટી તથા તેની આસપાસ કેવડિયા ના સંકલિત વિકાસ ના અનેક વિધ પ્રોજેક્ટ બાદ હવે એક નવા અધ્યાય નો શુભારંભ વડાપ્રધાન દ્વારા હસ્તે કરવાંમાં આવ્યો છે. કેવડિયા ખાતે મુખ્ય માર્ગે ઉપર તૈયાર થયેલા કેવડિયા રેલવે સ્ટેશન ના અદ્યતન બિલ્ડીંગ નું લોકાર્પણ, ડભોઇ જંક્સન તથા ચાણોદ રેલવે સ્ટેશન ને વડા પ્રધાન એ વરચુયલ શુભારંભ કરાવ્યો છે. સાથે સાથે 8 નવી ટ્રેનો ને પણ લીલી ઝંડી…

Read More

મોડાસા કોલેજ મુખ્ય ગેટ ની સામે છેલ્લા ત્રણ માસ થી સ્ટ્રીટ લાઈટ બન્ધ

હિન્દ ન્યૂઝ, મોડાસા મોડાસા કોલેજ મુખ્ય ગેટ ની બિલકુલ સામે પીક-અપ સ્ટેન્ડ થી કલન્દરી મસ્જિદ તરફ (સય્યદ કબ્રસ્તાન) બે સ્ટ્રીટ લાઈટ છેલ્લા ત્રણ માસ થી એટલે કે ઓક્ટોબર-૨૦ થી બન્ધ છે. અનેક સ્થાનિક અને જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકા માં કમ્પ્લેન કરતા એવો જવાબ અપાય છે કે જી.ઈ.બી તેમના થાંબલા પર અમને લાઈટ કે વાયર લગાવવા દેતી નથી. આ રોડ પર દરરોજ રાત્રે સિમરન પાર્ક -આયેશા પાર્ક-બાગેફિરદોષ, ફેઝ રસુલ તેમજ શહેર ના અન્ય લોકો (ભાઈ-બહેનો) વૉકિંગ કરવા નીકળે છે. રાત્રે ટ્રક અને બીજા ભારે વાહક સાધનો અવરજવર કરતા હોઈ તે દરમ્યાન…

Read More

ડોમ ગ્રીન સ્ટ્રચર થી બનાવેલું કેવડિયા રેલવે સ્ટેશન સમગ્ર દેશ સહીત વિશ્વ ભર પ્રવાસીઓને આવકારવા સજ્જ

હિન્દ ન્યૂઝ, કેવડિયા                                          કેવડિયા ખાતે રેલ્વેના વિવિધ પ્રોજેક્ટસ ના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા ગુજરાતના રાજ્યપાલ દેવવર્ત જી અને મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી નું પરંપરાગત આદિવાસી નુર્ત્ય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતો, મહન્તો દ્વારા વૈદિક મંત્રો નું ગાન કરવામાં આવ્યું હતું.                                           રાજ્યપાલ આચાર્ય દેવવારતજી તેમજ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ…

Read More

ભરુચ ના સાંસદ મનસુખભાઇ વસાવા અે ૭ જેટલી ઇકો વાન ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

હિન્દ ન્યૂઝ, નર્મદા                                      નર્મદા જીલ્લા ના દૂર ના અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને ધર આંગણે આવન જાવન સુવિધાઓ નો લાભ મળી રહે એ મિશન મંગલમ ની બહેનો આત્મ નિર્ભર બને તે હેતુથી ગામ વિકાસ એજન્સી ની દિન દયાળ અંતયોદય યોજના, ગ્રામિણ આજીવિકા મિશન અન્વયે સાગબારા તાલુકાના ૭ જેટલા સ્વ સહાય જૂથોને જિલ્લા આયોજન મંડળ તરફથી પ્રાપ્ત ૪૯ વિકાસશીલ તાલુકા જોગવાઈ હેઠળ વર્ષ ૨૦૧૮/૨૦૧૯ અંતર્ગત ભરુચ ના સાંસદ મનસુખભાઇ વસાવા, પૂવૅ ધારાસભ્ય મોતીલાલ વસાવા,…

Read More