સર્જન ફાઉન્ડેશન દ્વારા કાલાવડ ખાતે ‘ગૌ શાળા અને આપનું ઘર વૃદ્ધાશ્રમ’ ની મુલાકાત

હિન્દ ન્યૂઝ, કાલાવડ

              સર્જન ફાઉન્ડેશન ના અધ્યક્ષ સુરેશ ભાઈ પરમાર અને મહિલા પાંખ ના અધ્યક્ષ શ્રીમતી રમાબેન હેરભા ના માર્ગદર્શન હેઠળ આજરોજ કાલાવડ રણુજા રોડ પિયાવા ખાતે આવેલ ‘ગૌ શાળા અને આપનું ઘર વૃદ્ધાશ્રમ’ ની ડૉ. સીમાબેન પટેલ દ્વારા મુલાકાત લઈ આશ્રમ ના પ્રમુખશ્રી રમેશભાઈ દોમડીયા સાથે સેવાકીય વાર્તાલાપ કરી હતી‘ગૌ શાળા અને આપનું ઘર વૃદ્ધાશ્રમ’ ના પ્રમુખશ્રી રમેશભાઈ દોમડીયા દ્વારા ડૉ. સીમાબેન પટેલ ને ‘શ્રી સંપૂર્ણ વ્યાપાર વૃદ્ધિ યંત્ર’ આપી સન્માનિત કર્યા હતા.

Related posts

Leave a Comment