હિન્દ ન્યૂઝ, સુઈગામ
તા.૧૭/૦૨/૦૨૧ ના રવિવાર ના ૧૧:૦૦ કલાકે વિક્રમ સંવત ૨૦૭૭, પોષ સુદ ચોથ ના દિવસે ન્યાય સંકૂલ નુ ઉદઘાટન કરલામાં આવ્યુ. આ ઉદઘાટન પ્રસંગે સુઈગામ તાલુકા પંચાયત પ્રમુખ નેહુલ ભાઈ તથા પાલનપુર સિવિલ જ્જ વિક્રમ સિહજી, વકીલો તથા સુઈગામ પોલીસ સ્ટાફ હાજર રહી સુઈગામ ન્યાય સંકુલ ઉદઘાટન કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું.
રિપોર્ટર : વેરસીભાઈ રાઠોડ, સુઈગામ