ધારી લુહાર જ્ઞાતિ ની વાડી ખાતે ભાજપા કાર્યકરતા ઓ સાથે સભા નું આયોજન

હિન્દ ન્યૂઝ, ધારી

                રાજ્ય માં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પાલિકા ની ચૂંટણી આવી રહી છે, ત્યારે ધારી લુહાર જ્ઞાતિ ની વાડી ખાતે ભારતીય જનતા પાર્ટી જીતે એ માટે ભાવનગર ના ધારાસભ્ય જીતુ વાઘાણી ધારી ના ધારાસભ્ય જે.વી.કાકડીયા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા એ કાર્યકરતા સાથે સભા યોજી હતી. અને રાજ્ય મા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી મા ભારતીય જનતા પાર્ટી જીતશે એવું જણાવેલ હતું.

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment