વેરાવળ અને સુત્રાપાડા તાલુકામાં ફટાકડા વેચાણના હંગામી લાયસન્સ માટે તા.૨ નવેમ્બર સુધીમાં અરજી કરી શકાશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૨૬, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સબ ડિવિઝન હેઠળના વેરાવળ ગ્રામ્ય/શહેર, સુત્રાપાડા તાલુકા માંથી આગામી દિવાળીના તહેવાર પ્રસંગે હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માટેની તા.૨-૧૧-૨૦૨૦ સુધીમાં સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, કસ્તુરબા મહિલા મંડળ રોડ, વેરાવળ ખાતે અરજી કરી શકશે. મુદત પુર્ણ થયા બાદ અરજી સ્વીકારવામાં આવશે નહિ. ફટાકડા વેચાણ માટેના નક્કી કરવામાં આવેલ સ્થળ સિવાયના અન્ય સ્થળે ફટાકડા વેચાણ માટે લાયસન્સ આપવામાં આવશે નહિ. જેની સબંધિતોએ નોંધ લેવી તેમ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More

કોવિડ-19 અંતર્ગત માહિતી તા.૨૬/૧૦/૨૦૨૦

હિન્દ ન્યૂઝ, મોડાસા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે, ત્યારે કોરોના વાયરસની કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોચી વળવા અરવલ્લી જિલ્લાના સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલ હોઈ પોઝીટીવ દર્દી ઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝીટીવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોધાયેલ પોઝીટીવ કેસ ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તેવા વિસ્તારમાં આરોગ્યની કુલ-૩૪ ટીમો…

Read More

ગિર-સોમનાથ જીલ્લામાં બહેનો માટે પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ટિચસૅ ટ્રેનિંગ પ્રોગ્રામ

હિન્દ ન્યૂઝ, ગિર-સોમનાથ ગિર-સોમનાથ જીલ્લાનાં સર્વ સ્કુલના ટિચિંગ / નોન ટિચિંગ તથા ધોરણ 12 અને કોલેજ કરતી બહેનો માટે પ્રભાસ પાટણમાં આવેલ અલ-ફલાહ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ડો. અનિશા ગાજીપુરા અને બશિરભાઈ ગોહેલ દ્વારા ચાંદની એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના સહયોગથી 2 દિવસના વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું. સર્વ સ્કુલના શિક્ષિકાઓ અને બહેનોને વધુ ટેલેન્ટેડ બનાવવાના હેતુથી તથા સમય અને સંજોગોને ધ્યાને લઈ શૈક્ષણિક ફિલ્ડમાં મહારત હાંસલ કરવા અને શિક્ષણની સાથે ઈસ્લામીક વાતાવરણમાં સમાજને શિક્ષિત બનાવી સમાજનું ડેવલપમેન્ટ કઈ રીતે કરી શકાય તથા સરકારી પરિક્ષાઓ કેવી રીતે પાસ કરવી તે માટે…

Read More

કુવાળા ગામે ગૌચર તેમજ સરકાર ની જમીન પર થયેલ દબાણો દૂર કરવા રજુઆત

હિન્દ ન્યૂઝ, દિયોદર ભાભર તાલુકા ના કુવાળા ગામે ઘણા સમય થી ગૌચર ની જમીન તેમજ સરકાર ની જમીન પર કેટલાક લોકો એ જવાબદાર તંત્ર ની રહેમ નજર હેઠળ દબાણો કર્યા હોવાના આક્ષેપો થયા છે. જેમાં એક જાગૃત નાગરિક દ્વારા તાત્કાલિક ધોરણે દબાણો દૂર કરવા માટે જિલ્લા કલેકટર ને લેખિત માં રજુઆત કરી છે. ભાભર તાલુકા ના કુવાળા ગામે વર્ષો થી ગૌચર ની જમીન તેમજ સરકાર ની જમીન પર અનેક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણો કરી બેઠા હોવાના આક્ષેપ સાથે કુવાળા ગામે રહેતા જાગૃત નાગરિક ભાવાભાઈ ઠાકોર દ્વારા તાત્કાલિક ધોરણે દબાણ…

Read More

દિયોદર શહેર દિવાળી પહેલા રોશની થી ઝગમગી ઉઠ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર ગ્રામ પંચાયત દ્વારા દિયોદર ના વિકાસ માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે અને મારુ ગામ સ્વચ્છ ગામ ના અનુસંધાન ગ્રામ પંચાયત દ્વારા દિવાળી પહેલા નગર ને રોશની થી ઝગમગી ઉઠતા નગરજનો માં આનંદ ની લાગણી  જોવા મળી આવી છે. દિવાળી ના હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે દિયોદર ગ્રામ પંચાયત ના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા ની મહેનત થી ગત દિવસે દિયોદર ખાતે સાંજે દિયોદર ના રાજવી માનસિંહજી વાઘેલા ના વરદ હસ્તે નગર માં એલ ઈ ડી લાઈટ નું શુભારંભ કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દિયોદર ના…

Read More

રાજકોટ શહેર ના નાના મૌવા રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે J.C.B દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર ગેસ લાઈન લીકેજ થતા ભીષણ આગ ભભૂકી ઉઠી હતી

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૬/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના નાના મૌવા ગામ નજીક સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રસ્તા પર ખોદકામ વખતે ગેસની લાઈન લિકેજ થઈ હતી. J.C.B નો ચાલક નીચે ઉતરી જતા તેનો જીવ બચી ગયો હતો અને આખું J.C.B આગની લપેટમાં આવી જતા આખું J.C.B બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગતા રસ્તા પર અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. તેમજ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ૫ ફાયર ફાઇટર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સતત ૨૫ મિનિટ સુધી પાણીનો મારો ચાલવી આગ ઉપર કાબુ…

Read More

રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ટ્રાયએન્ગ્યુંલર ફ્લાયઓવર બ્રિજના ચાલુ પ્રોજેક્ટની મુલાકાત અને સમીક્ષા કરી હતી : મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ

હિન્દ ન્યઝ, રાજકોટ, તા.૨૬/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ના સિવિલ હોસ્પિટલ ટ્રાયએન્ગ્યુંલર ફ્લાયઓવર બ્રિજના ચાલુ પ્રોજેક્ટની મુલાકાત દરમ્યાન મ્યુનિ.કમિશનર સંપૂર્ણ પ્રોજેક્ટના પ્રોગ્રેસીવ રીપોર્ટ નિહાળ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતેનો વિસ્તાર ટ્રાફિક વાળો અને વાહનોની અવર-જવર વાળો હોવાથી સંલગ્ન એજન્સી અને ક્ધસલ્ટન્ટીંગ પ્રતિનિધિને સર્વિસ રોડ તાત્કાલિક પૂર્ણ કરવા સુચના આપી હતી. ત્યારબાદ કામગીરી સ્થળ પરથી યુટીલીટી સેવાઓ શિફ્ટ કરવા માટે જે-તે સંસ્થા સાથે સંપર્ક કરી તાત્કાલિક શિફ્ટ કરાવવા અને જો અન્ય નવી યુટીલીટી સેવા નાખવાની થતી હોય તો બ્રિજની કામગીરી શરૂ થતા કે પૂર્ણ  થતા પહેલા નાખવા પણ સુચના આપવામાં આવી હતી.…

Read More

રાજકોટ શહેરના ભાવનગર રોડ ઉપર જયનાથ પેટ્રોલ પંપ પાસે ૨ લાખની ઉધરાણી બાબતે જાનથી મારી નાખવાની ધમકી

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૬/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના અંકુરનગર મેઈન રોડ ઉપર રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા પ્રણવભાઈ મયુરભાઈ શાહ નામના યુવકે થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ૪ મહિના પહેલા તેને પૈસાની જરૂરિયાત ઉભી થતા થોરાળા વિસ્તારમાં રહેતા અલ્તાફ ઉર્ફે પિન્ટુ સલીમભાઇ મલેક પાસેથી ૨ લાખ વ્યાજે લીધા હતા. જેનું ૪ મહિના સુધી વ્યાજ ભર્યું હતું પરંતુ હવે તેને વ્યાજ પોસાતું ન હોય પૈસા પરત આપી દેવા હોવાથી હપ્તા કરી દેવા વાત કરી હતી. જેથી અલ્તાફે પ્રણવને ફોન કરીને આજે બપોરે ભાવનગર રોડ ઉપર જયનાથ પેટ્રોલ પંપ…

Read More

ડીસા ના ઝેરડા આગમતા મંદીર ખાતે શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, ડીસા અસત્ય પર સત્યનો વિજય ક્ષત્રિયોનું સૌર્ય અને સન્માનનુ પ્રતીક એટલે શસ્ત્ર પુજન. દશેરા પર્વ નિમિત્તે શ્રી યુવા જાગીરદાર રાજપુત આગમાતા યુવા મિત્ર મંડળ દ્વારા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું. શ્રી આગમાતા યુવા મિત્ર મંડળ દ્વારા ઝેરડાં આગમાતા મંદિર મુકામે શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ શસ્ત્ર પુજન કાર્યક્રમમાં સમસ્ત જાગીરદાર રાજપુત સમાજ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ આ શસ્ત્ર પુજન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ક્ષત્રિય યુવાનો જોડાયા હતા અને ઉપસ્થિત દરેકના શસ્ત્રોની વિધિવત રીતે પુજા કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે પધારેલ સૌ ક્ષત્રિયોએ સાથે મળીને આ…

Read More

સુરતના ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ‘કોરોના વોરિયર’ સન્માન સમારોહ યોજાયો

હિન્દ ન્યૂઝ, સુરત સુરત ખાતે રોડ સેફ્ટી એકેડમિક દ્ધારા ઉમરા પોલીસ સ્ટેશન ખાતે તા. 24- 25 ના રોજ લોકડાઉન દરમિયાન જે ઓ એ ઉભા પગે સમાજ સેવા આપી હતી તે દરેક વ્યક્તિઓને કોરોના વોરિયર સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું. જેમાં એમ્બ્યુલન્સ 108, પોલીસ સ્ટાફ, સંસ્થાઓ આમ 1500 વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું. જેમાં હાજર રહેલા સુરત કમિશનર ના વરદ હસ્તકે આપવામાં આવ્યું. રિપોર્ટર : હિના ભટ્ટ, સુરત

Read More