પંચમહાલ જિલ્લા માં કોંગ્રેસ એસ સી ડિપાર્ટમેન્ટ દ્વારા યુ પી ના હાથરસ ના બનાવ અર્થે જિલ્લા કલેકટર ને આવેદન આપવામાં આવ્યું

પંચમહાલ જિલ્લા માં કોંગ્રેસ એસ સી ડિપાર્ટમેન્ટ દ્વારા યુ પી ના હાથરસ ના બનાવ અર્થે જિલ્લા કલેકટર ને આવેદન આપવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, પંચમહાલ, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ એસ સી ડિપાર્ટમેન્ટ દ્વારા ગોધરા ખાતે યુપીના હાથરસ ના બનાવ મા કુ. મનીષા સાથે થયેલ અમાનવીય કૃત્ય હત્યા અને પરિવારને અન્યાય સામે રાજ્ય _કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ સામે ભારતના રાષ્ટ્રપતિ ને રજૂઆત કરતું આવેદનપત્ર પંચમહાલ જિલ્લા કલેકટર મેં સુપરત કરવામાં આવેલ હતું અને રજૂઆત સાથે ન્યાયની માંગ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં પંચમહાલ કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી જિલ્લા એસ. સી. ડિપાર્ટમેન્ટના ચેરમેન વકીલ રાજેશ હડીયલ પંચમહાલ મહિલા કોંગ્રેસના પ્રમુખ પ્રિયંકાબેન પરમાર પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફિકભાઈ તિજોરી વાલા માઇનોરીટી ડીપાર્ટમેન્ટ ના ચેરમેન ઉસ્માનભાઈ બેલી સોશિયલ મીડિયા જિલ્લા…

Read More

તાલાળા તાલુકાના ચિત્રાવડ ગામે નાબાર્ડ દ્રારા સ્વચ્છતા જાગૃતિ કાર્ય-શિબિર યોજાઈ

તાલાળા તાલુકાના ચિત્રાવડ ગામે નાબાર્ડ દ્રારા સ્વચ્છતા જાગૃતિ કાર્ય-શિબિર યોજાઈ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૦૫, તાલાળા તાલુકાના ચિત્રાવડના કરીમનગર પ્લોટ ખાતે નાબાર્ડ સંસ્થા અને આગાખાન સંસ્થાના સહયોગથી સ્વચ્છતા સાક્ષરતા અભિયાનના ભાગ રૂપે સ્વચ્છતા જાગૃતિ કાર્ય-શિબિર યોજાઈ હતી. ગીર સોમનાથ જિલ્લાના નાબાર્ડ બેન્કના જિલ્લા મેનેજરશ્રી કિરણભાઈ રાઉતે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની મહામારીમાં સ્વચ્છતાનું પાલન કરવું જરૂરી છે. નિયમિત હાથ સાફ કરવા, માસ્કનો ઉપયોગ કરવો, સામાજીક અંતર રાખવુ, શૌચાલયનો ઉપયોગ કરવો ઉપરાંત બેન્કની જુદી-જુદી યોજનાઓ વિશે માહિતી આપી હતી.આ તકે એલડીએમ અશોક વ્યાસ, એમ.આર.વાધવાણી, તાલુકા આજીવિકા અધિકારી હિતેન, ઉદય એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી લલિતાબેન પાનસુરીયા, ઈસ્માઈલ સમાજના સીરાજભાઈ ઝારીય…

Read More

ઉત્તર પ્રદેશ મા હત્યા અને જધન્ય ઘટનાઓના ના પડઘા પડ્યા સમગ્ર કચ્છ મા

ઉત્તર પ્રદેશ મા હત્યા અને જધન્ય ઘટનાઓના ના પડઘા પડ્યા સમગ્ર કચ્છ મા

હિન્દ ન્યૂઝ, કચ્છ તા.૦૫ મુન્દ્રા ઉત્તર પ્રદેશ ના હાથરસ અને બલરામપુર માં થયેલ યુવતી પર જઘન્ય કૃત્ય ને વખોડી આ ઘટના ના વિરોધ માં આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મુન્દ્રા તાલુકા ટીમ તથા સામાજિક આગેવાનો દ્વારા પ્રાંત કચેરી મુન્દ્રા દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ નરાધમ અપરાધીઓ ને સખત મા સખત સજા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી અને ઉત્તર પ્રદેશ માં હાથરસ, બલરામ પુર મા બળાત્કાર હત્યા ની જધન્ય ઘટનાઓના પગલે રાજ્ય ની યોગી સરકાર નેં બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લાદવા આવે એવી માંગ કરવામાં આવી…

Read More

છોટાઉદેપુર જીલ્લાનું એક એવું ગામ કે જ્યાં ૨૧ મી સદીમાં પણ વાંસ વણાંટ દ્વારા દેશી ચીજવસ્તુઓની બનાવટ એજ ગામલોકોની “રોજીરોટી”

છોટાઉદેપુર જીલ્લાનું એક એવું ગામ કે જ્યાં ૨૧ મી સદીમાં પણ વાંસ વણાંટ દ્વારા દેશી ચીજવસ્તુઓની બનાવટ એજ ગામલોકોની “રોજીરોટી”

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર, દિવસે ને દિવસે ટેકનોલોજીના અનંત વિકાસના કારણે માનવી ચંદ્ર ઉપર જવાનું યંત્ર પણ શોધી કાઢ્યું છે, તેમજ અવનવા ઉપકરણની શોધ કરીને આગળ વધી રહ્યો છે. ત્યારે એક તરફ ટેલિફોનથી લઈને વીડિયો કોલિંગ સુધીની ટેકનોલોજીનો ઉપયોગ કરનાર માનવી તો બીજી તરફ આજે પણ જુના જમાનામાં  ઉપયોગમાં લેવાતા સાવરણી, સૂપડું, મસોટી વગેરેનું ઉત્પાદન આજે પણ છોટાઉદેપુર જિલ્લાના “જલોદા” ગામના લોકો તેના સાથે જોડાયેલા છે. આ હાથ બનાવટની કલા જાણે ગામને વારસામાં મળી હોય તેમ તેઓના હાથ મશીનની ચાલી  ચાલે છે, અને મિનિટોમાં જ અનેક નંગો બનાવી દેવાની અનોખી કળા…

Read More

સોમનાથ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય મથકે કોંગ્રેસી કર્યાકર્તા ઓ દ્વારા “મૌન સત્યાગ્રહ”નું આયોજન

સોમનાથ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય મથકે કોંગ્રેસી કર્યાકર્તા ઓ દ્વારા “મૌન સત્યાગ્રહ”નું આયોજન

હિન્દ ન્યૂઝ, સોમનાથ, આજ તા.05.10.2020 ને સોમવાર ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના આદેશ મુજબ ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય મથકે કોંગ્રેસી કર્યાકર્તા ઓ દ્વારા ઉતરપ્રદેશ માં એક વાલ્મિકી સમાજ ની દીકરી પર જે ઘટના બની છે, જેનાથી સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળ્યો છે. પણ ત્યા ની યોગી સરકારે જે લાપરવાહી રાખી છે તેમજ રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી તથા કોંગ્રેસ કાર્યકર્તા ઓ પર અમાનવીય વર્તન તેમજ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. જેના માટે એક દિવસ માટે ગાંધી ચીંધ્યા માર્ગે “મૌન સત્યાગ્રહ”નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગીર સોમનાથ જિલ્લા ના પ્રમુખ…

Read More

ગોંડલ મામલતદાર ભરતસિંહ ચુડાસમા ના જન્મદિન નિમિત્તે શુભેચ્છા સંદેશ

ગોંડલ મામલતદાર ભરતસિંહ ચુડાસમા ના જન્મદિન નિમિત્તે શુભેચ્છા સંદેશ

હિન્દ ન્યૂઝ, ગોંડલ, આજરોજ ગોંડલના મામલતદાર ભરતસિંહ ચુડાસમા નો જન્મદિવસ નિમિતે મામલતદાર કચેરીના નિવૃત્ત મામલતદાર રાજેન્દ્રસિંહ જાડેજા તથા નાયબ મામલતદાર મણવર ભાઈ, મકવાણા ભાઈ, કોરાટ ભાઈ, જોષી ભાઈ, વઘાસીયા ભાઈ તથા આચાર્ય ભાઈએ સમગ્ર સ્ટાફ વતી તેઓને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. અને દીર્ઘ આયુષ્યની કામના કરી હતી. આ તકે “ભગવત ભૂમિ સમાચાર” ના તંત્રીશ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા એ હાજર રહી મામલતદાર ભરતસિંહ ચુડાસમા ને પુષ્પગુચ્છ અર્પણ કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. રિપોર્ટર : પૃથ્વીરાજસિંહ જાડેજા, ગોંડલ

Read More

વાંકાનેર સીટી પોલીસે એક બાઈક, એક લેપટોપ અને ૧૫ ચોરાઉ મોબાઇલ સાથે ચાર ઇસમોને દબોચ્યા

વાંકાનેર સીટી પોલીસે એક બાઈક, એક લેપટોપ અને ૧૫ ચોરાઉ મોબાઇલ સાથે ચાર ઇસમોને દબોચ્યા

હિન્દ ન્યૂઝ, વાંકાનેર,  મોરબી-વાંકાનેર સીટી પોલીસ દ્વારા એક ચોરાઉ બાઈક, એક ચોરાઉ લેપટોપ અને પંદર ચોરાઉ મોબાઇલ સાથે ત્રણ ઇસમોની અને તે ચોરાઉ માલ ખરીદનાર તરીકે એક ઈસમની એમ કુલ મળીને ચાર ઇસમોની ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે. વાંકાનેર સીટી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સીટી પીઆઇ બી.પી.સોનારા તેમજ સ્ટાફના કિરીટસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, રમેશભાઈ કાનગડ અને મુકેશ ફાંગલીયા સહિતનો સ્ટાફ રાઉન્ડમાં હતો ત્યારે ચંદ્રપુર ગામ પાસે ચંદ્રપુરના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ દંગા પાસેથી ત્રિપલ સવારીમાં નીકળેલા ત્રણ ઈસમોને અટકાવીને તેમાં તેમની પાસે રહેલ…

Read More

ગોંડલ ખાતે ‘યુવશક્તિ ગ્રુપ’ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

ગોંડલ ખાતે ‘યુવશક્તિ ગ્રુપ’ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, ગોંડલ,                ગોંડલ ખાતે મહાદેવ વાડી ખાતે આવેલ સિંધુભવન માં ‘યુવાશક્તિ ગ્રુપ’ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ, ફ્રી આઈ ચેકઅપ, બ્લડ ડોનેશન, સુવર્ણ પ્રાસન તથા રોજગાર એપ્લિકેશન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય જ્યોતિરાદિત્યસિંહ જાડેજા દ્વારા કરાયું હતું. અતિથિ વિશેષમાં નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા, શહેર યુવાભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, યુવાભાજપ અગ્રણી જયદીપસિંહ જાડેજા, ડો.હરિરામ સોનૈયા, ડો.મેહુલ ડોબરીયા, ડો. કૃષીત કોટડીયા, ડો.પિનલ રૈયાણી, નેત્રપાલ ગંગવાર, ઉપેન્દ્રભાઈ તિવારી હાજર રહ્યા હતા….

Read More

  શિહોરી પાટણ હાઈવે પર બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

  શિહોરી પાટણ હાઈવે પર બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

હિન્દ ન્યૂઝ, પાટણ શિહોરી પાટણ હાઈવે પર બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં શિહોરી પાટણ હાઈવે ભુતિયા વાસણા ગામ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. જાણવા મળતી માહિતી અનુસાર પાટણ શિહોરી હાઈવે પર ભુતિયાવાસણા ગામ નજીક મારુતિ કાર પુરઝડપે આવી રહી હતી. તે દરમિયાન બાઈક સવારને ટક્કર મારતા ઘટનાસ્થળે બાઈક ચાલકનું મોત થયું હતું અને તે દિયોદર તાલુકાના ફોરણા કોટડા ગામનાં મહેશભાઈ માંનસુંગભાઇ પટેલ ધારપુર લેબ. ટેકનીશિયનમાં નોકરી કરતા હોવાનું જાણવા મળી આવ્યું હતું. વધુ માહિતી કોઇ સામે આવી નહોતી….

Read More

થરાદ પો.સ્ટે વિસ્તાર માંથી રોકડ રકમ કિં.રૂ .51,150/- નો તીન પતીનો જુગાર રમતા 6 ઇસમોને પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા

થરાદ પો.સ્ટે વિસ્તાર માંથી રોકડ રકમ કિં.રૂ .51,150/- નો તીન પતીનો જુગાર રમતા 6 ઇસમોને પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા

હિન્દ ન્યૂઝ, થરાદ, તા.4/10/2020, જે. આર. મોથલીયા બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી તથા આર.જી. દેસાઈ પો. સબ ઇન્સ નાઓ ના માર્ગ દર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના હેડ.કોન્સ.વદુજી, પો.કોન્સ.ભરતભાઇ, પો.કોન્સ.ધર્મેન્દ્રસિંહ, પો.કોન્સ.દસરથભાઈ, પો.કોન્સ.અમરસિંહ, પો.કોન્સ.ઓખાભાઈ, પો.કોન્સ.રમેશભાઈ નાઓ થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે થરાદ પાંચપીર વાસ પાસે કેટલાક ઇસમો જાહેરમાં તીન પતી પતાનો પૈસાથી હાર જીત નો જુગાર રમી રમાડે છે. જે હકીકત આધારે રેઇડ કરતા…

Read More