અરવલ્લીના સારસ્વતો દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

હિન્દ ન્યૂઝ, અરવલ્લી સમગ્ર વિશ્વ કોરોના મહામારીના સંકટ સમયમાંથી પસાર થઇ રહ્યુ છે ત્યારે જરૂરીયાતમંદ લોકોને મુશ્કેલીના સમયમાં સરળતાથી બ્લડ મળી રહે તેવા ઉમદા હેતુથી અરવલ્લી જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોડાસા અને ધનસુરા ખાતે કરવામાં આવ્યું હતું. રાજ્યના પ્રાથમિક શિક્ષણ સચિવશ્રી ર્ડા. વિનોદ રાવની અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર માર્ગદર્શન હેઠળ ભામાશા હોલ મોડાસા ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ ૧૭૭ જયારે ધનસુરાની જે.એસ.મહેતા હાઇસ્કૂલ ખાતેના કેમ્પ ૧૩૭ શિક્ષકોએ રક્તદાન કર્યુ હતું. આ પ્રસંગે રક્તદાતા સારસ્વતોને માનવ સેવાના આ કાર્ય માટે પ્રમાણપત્ર આપીને સન્માનિત…

Read More

જેતપુર પોલીસ દ્વારા આજે ડેડરવા ગામ ખાતે સીમ વિસ્તારમાં લાખો રૂપિયા નો દેશી વિદેશી દારૂ નો નાશ કરાયો, ૭૦ લાખથી વધુની કિંમતના દારૂ પર ફર્યું રોલર તેમજ સિમ વિસ્તારમાં દારૂ અને બિયરની નદીઓ વહી

હિન્દ ન્યૂઝ, જેતપુર ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવામાં આવતી હોય છે. શહેરમા મોટાભાગે દારૂના જથ્થોઓ ઘુસાડવામાં આવતા હોય છે. જેમ તેમ કરીને શહેરમાં અંદર ઘુસી જાય તો પણ પોલીસે જથ્થો પકડી લેતી હોય છે ત્યારે જેતપુર સીટી પોલીસ, જેતપુર ગ્રામ્ય પોલીસ તેમજ વીરપુર ગ્રામ્ય વિસ્તારોમાં પકડેલો દારૂ-બિયરનો જથ્થો પકડાયો જેનો આજ રોજ ડેપ્યુટી કલેકટર, રાજેશ આલ જેતપુર એ એસ.પી.સાગર બાગમાર તેમજ જેતપુર મામલતદાર કારિયા સાહેબ સીટી પીએસઆઈ તેમજ ગ્રામ્ય પીએસઆઈ સહિતના સ્ટાફની હાજરીમાં ડેડરવા સિમ વિસ્તાર ખાતે નાશ કરવામાં આવ્યો હતો તેમજ તમામ દારૂ-બીયરના જથ્થા ઉપર…

Read More

ડભોઈ નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા પોતાના વિસ્તારની ગલીઓ, શેરીઓ, ધર્મસ્થળો તેમજ પોત પોતાના ઘરોને લાઈટો, સિરિજો, રંગબેરંગી લાઈટના ગુબ્બારા, અવનવી લાઈટો ડેકોરેટ પરચમો (જંડાઓ) લગાડી સણગારી ઇદ-એ-મિલાદની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, ડભોઈ ઈદે મિલાદુન્નબી (સલલ્લાહો અલયહિ વસલ્લમ) નિમિત્તે ડભોઈ નગરના મુસ્લિમ વિસ્તાર અને ધર્મસ્થળો દર વર્ષ ની જેમ રોશની થી જગમાગવી અગામી તહેવાર ઇદે મિલાદુન્નબી ના તહેવાર ની ઉજવણી. જોકે હાલ ચાલી રહેલ કોરોનાની મહામારીને પગલે દરેક ધર્મના તહેવારોને કોરોનાનો ગ્રહણ લાગ્યો હોય દરેક ધર્મના તહેવારો, ઉત્સવો તથા પ્રસંગો નિરાશ અને મજા વગરના થઈ પડ્યા છે. જ્યારે મુસ્લિમ ધર્મના સ્થાપક એવાં મહાન પેગમ્બર હજરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ ના જન્મ દિન નિમિતે “ઇદે મિલાદુન્નબી” સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ ના ભાગરૂપે મુસ્લિમ સમુદાય ના લોકો આખાય વિશ્વમાં પોતાના ઘરો, શેરીઓ, મહોલ્લાઓ…

Read More

રાજકોટના મોરબી રોડ ઉપર મકાનની દિવાલ ઠેકી નવેરામાંથી પ્રવેશી ૪૭ હજારના ઇમીટેશનના દાગીના ચોરી કરનાર ૪ શખ્સોને બી.ડિવિઝન પોલીસે દબોચીયા

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૭/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર બ્રહ્માણી પાર્કમાં રહેતા અને શક્તિ સોસાયટીમાં ભાડાના મકાનમાં ઇમીટેશનનું કારખાનું ચલાવી વેપાર કરતા કલ્પેશભાઈ રણછોડભાઈ સાંગાણી નામના પટેલ વેપારીએ ગત.૧૩ તારીખે તેના કારખાનામાંથી ૪૭ હજારના દાગીના ચોરી થવા અંગે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા P.I એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ P.S.I એમ.એફ.ડામોર અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી. C.C.T.V આધારે દ્રશ્યમાન રિક્ષાની તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેમેન્દ્રભાઈ વાધીયા, સિરાજભાઈ ચાનીયા, પરેશભાઈ સોંઢીયાને મળેલી બાતમી આધારે A.S.I વિરમભાઇ ધગલ, સલીમભાઇ માડમ, અજયભાઇ બસીયા, મનોજભાઈ મકવાણા, મનોજભાઈ ગઢવી, મિતેશભાઈ આડેસરાએ એક રીક્ષા પસાર…

Read More

નિકાવા હિન્દુ સેવા સમિતિ તેમજ જય અંબે ગરબી મંડળ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન માં દુર્ગા પૂજા તેમજ મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, નિકાવા તા. ૨૬, નિકાવા હિન્દુ સેવા સમિતિ તેમજ શ્રી જય અંબે ગરબી મંડળ દ્વારા વિજયાદશમી તહેવાર નિમિતે શસ્ત્રપૂજન તેમજ માં દુર્ગા પૂજા અને ભવ્ય આરતી કાર્યક્રમનું આયોજન જય અંબે ગરબી મંડળ ચોકમાં કરવામાં આવેલ. કોરોનાના કહેરને લઈને સરકાર દ્વારા સમગ્ર તહેવારો અને ઉત્સવો પર પાબંદી લગાવી દીધી છે અને નવરાત્રિ દરમ્યાન ફ્કત માતાજીની આરતી કરવાની છૂટ આપવામાં આવી છે અને દશેરાના દિવસે હિન્દુ સંસ્કૃતિ પરંપરા મુજબ શસ્ત્રોની પૂજા અર્ચના કરવામાં આવે છે. જેને અનુલક્ષીને કાલાવડ તાલુકાના નિકાવા ગામે વર્ષો જુની જય અંબે ગરબી મંડળના ચોકમાં નિકાવા હિન્દુ સેવા…

Read More

ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થી વિદેશી દારૂ ઝડપાયો

હિન્દ ન્યૂઝ, ભાભર એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ વદુજી, જયપાલસિંહ, ભરતભાઈ, ધર્મેન્દ્રસિંહ, રમેશભાઈ, મહેસભાઈ નાઓ ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ભાભર ટાઉનમાં આવતા એક અશોક લેલન ગાડી શકમંદ હાલતમાં જણાતા અશોક લેલન ગાડીમાં તપાસ કરતાં ખાટલા ની અંદર ચોરખાનું બનાવેલ હોય જે ચોર ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી ઓ તથા છૂટી બોટલો નંગ-400 કિંમત રૂપિયા 2,00,000/- તથા અશોક લેલન ગાડીની કિંમત રૂપિયા 2,00,000/- તથા ખાટલા કિં. રૂ 14,000/- તથા મોબાઈલ નંગ- 1 કી.રૂ,10,000/- મળી કુલ કિંમત રૂપિયા…

Read More

ખેડબ્રહ્મા દ્વારકેશ સોસાયટી માં પીવાના પાણીના ધાંધિયા

હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા માં વાસણા રોડ પર આવેલી દ્વારકેશ સોસાયટી રોડ નંબર ૨ માં છેલ્લે આવેલ 20 ઘરો માં છેલ્લા 6 મહિના થી પીવાના પાણી આવતું નથી. એક કિલોમીટર ની અંદર પાણી નો ટાંકો આવેલ છે છતાં ત્યાં ના પ્રજાજનો ત્રાહિમામ કરે છે. અનેક વાર રજૂઆત કરવામાં આવી છતાં ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવા માં આવી નથી. નગરપાલિકા દ્વારા ખાલી આશ્વાશન આપવામાં આવે છે કે થઈ જશે, આ છતાં નગરપાલિકા દ્વારા ના તો કોઈ ટેન્કર દ્વારા પીવાનું પાણી પણ પૂરું પાડવામાં આવ્યું નથી. ત્યાંના પ્રજાજનો ને નાહવા અને…

Read More

કોડીનાર પૂર્વ નગર સેવક શિવાભાઈ સોલંકીના યુવાન પુત્ર મીત સોલંકી એ આત્મહત્યા કરી જીવ ટૂંકાવ્યો

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના કોડિનરનાં ભૂતપૂર્વ કોર્પોરેટર અને હાલ ન્યાયા માટે જૂનાગાઢ જેલમાં રહેલા શિવાભાઈ સોલંકીના 20 વર્ષના યુવાન પુત્ર મિત શિવાભાઈ સોલંકી આજે રિવોલ્વરની ગોળી છોડી આત્મહત્યા કરી લેતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે. કારણ હજુ બહાર આવેલ નથી પરંતુ જે થયું છે તે ખૂબ જ દુઃખ ભર્યું થયું છે અને શીવાભાઈ ના lસગા વ્હાલા તેમજ કુટુંબ અને મિત્ર વર્તુળમાં ખૂબ જ ચિંતાનું મોજું ફરી વળેલ જોવા મળેલ હતું. એટલું જ નહીં પરંતુ શીવાભાઈ ને સંતાનમાં એક જ દીકરો નામે “મીત” હોય. જેથી તેઓએ કરેલી આત્મહત્યા…

Read More

ડીસા મુકબધીર દીકરી ની હત્યા કરનાર હત્યારા ને કડક સજા કરવા દિયોદર માળી સમાજ દ્વારા માંગ કરાઈ

હિન્દ ન્યુઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા ના ડીસા ના ભાખર ગામ ની સિમ માંથી મળી આવેલ ડીસા ની મુકબધીર દીકરી ની લાશ ને લઈ સમગ્ર જિલ્લા માં ભારે ચકચાર મચાવી દીધી છે. જેમાં નરાધમ ઈસમ સામે લોકો માં ભારે રોષ જોવા મળી આવ્યો છે. જેમાં આજે દિયોદર મામલતદાર કચેરી ખાતે દિયોદર માળી સમાજ ના આગેવાન અને દિયોદર વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી તેમજ માળી સમાજ ના આગેવાનો એ આવેદનપત્ર પાઠવી ઉર્ગ રજુઆત કરી હતી. જેમાં માસૂમ દીકરી ની હત્યા કરનાર હત્યારા આરોપી ને કડક માં કડક સજા કરવા ઉર્ગ માંગણી…

Read More