બોલેરો કેમ્પર ગાડીમાંથી દારુના જથ્થા સાથે બે આરોપીને ઝડપતી થરાદ પોલીસ

હિન્દ ન્યૂઝ, થરાદ,   ગતરોજ થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે પોલીસ સ્ટાફના માણસો નારોલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે કેનાલ રોડ ઉપર આવતાં સામેની કેનાલના રોડ ઉપર સામેની બાજુથી મહીન્દ્રા કંપનીની બોલેરો કેમ્પર ગાડી નં.RJ-46 GA-1612 ની આવતા ગાડી ખાનગી વાહન આડુ કરી ઉભી રખાવી કોર્ડન કરી પકડી પાડી હતી. ત્યાર બાદ સદરહુ ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની તથા બીયર ટીનનુ કુલ પેટી નંગ-૧૮ જેમાં કુલ બીયર ટીન-દારૂની બોટલો નંગ-૫૫૨ જેની કુલ કિંમત રૂપિયા ૬૩,૦૦૦/-નો તથા બોલેરો કેમ્પર ગાડીની કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦/-તથા મોબાઇલ નંગ-૨ ની કિંમત રૂપિયા ૬૦૦૦/-…

Read More

સંખેડા તાલુકાના ભાવપુરા ગામ ની ૨૦ વર્ષીય યુવતી ને ઝેરી સાપ કરડતા સારવાર મળે તે પહેલાં પ્રાણ પંખેરૂ ઉડી ગયું

હિન્દ ન્યૂઝ, સંખેડા, છોટાઉદેપુર જિલ્લા ના સંખેડા તાલુકાના બહાદરપુર નજીક ભાવપુરા ગામ આવેલ છે. જયાં વીસ વર્ષીય યુવતી ને સાપ કરડતાં 108 ની મદત થી ડભોઇ શિનોર ચોકડી પાસે આવેલા પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા. પરંતુ સારવાર મળશે તે પહેલાં જ પ્રાણ પંખેરૂ ઉડી જતાં કુટુંબ માં ગમ નો માહોલ પેદા થવા પામ્યો છે. જાણવા મળ્યા મુજબ સંખેડા તાલુકાના બહાદરપુર પાસે આવેલ ભાવપુરા ગામે વીસ વર્ષીય યુવતી રાત્રે વાળુ પતાવી નિત્યક્રમ મુજબ ઉંધવા પડી જયાં જમણાં હાથ ની ટચલી આંગળી માં સાપ કરડી જતાં તાત્કાલિક ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પિટલ…

Read More

ભાભર પત્રકાર એકતા સંગઠન દ્વારા વાવ ભાભર ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

હિદ ન્યૂઝ, ભાભર, પત્રકાર એકતા સંગઠન દ્વારા તમામ એરીયા ને લગતા ધારાસભ્યો ને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે ભાભર પત્રકાર એકતા સંગઠન દ્વારા પણ વાવ સુઇગામ અને ભાભર ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ને ભાભર માં આવેલી વસુંધરા છાત્રાલય ખાતે આવેદન પત્ર આપ્યું હતું. જેમાં પત્રકાર મિત્રો સરકાર ના તમામ કાર્યક્રમો જનતા ની સામે લઇ જાય છે. પરંતુ પત્રકાર મિત્રો ને થતાં અન્યાય તથા અનેક મળતા લાભો અને સહાય ના મળતાં વંચિત રહી જાય છે. તો સરકાર તરફ થી વહેલામાં વહેલી તકે પત્રકારો ની માંગણી પુરી કરવા માટે આજે ભાભર…

Read More

બાયોડીઝલ ભરેલા બેરલ ના મુદ્દામાલ સાથે આરોપી ને પકડી પાડતી એલ.સી.બી. અરવલ્લી

હિન્દ ન્યૂઝ,  અરવલ્લી, તા૦૩/૧૦/૨૦૨૦, ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતોના વિભાગના પત્ર આધારે રાજ્યભરમાં બાયોડિઝલના અનઅધિકૃત વેચાણને અટકાવવા બાબતની આપેલ સૂચનાઓ અન્વયે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડી.જી.પી.) ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા જિલ્લાઓમાં અનઅધિકૃત રીતે કાર્યરત Bio-Diesel ના Retail Outlet વિરૂધ્ધ જરૂરી ટીમો બનાવી કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ જે અંગે અભય ચુડાસમા, પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓ તેમજ સંજય ખરાત, પોલીસ અધિક્ષક અરવલ્લી, મોડાસા નાઓ દ્વારા અરવલ્લી જિલ્લામાં આવા વેચાણ કરનાર વિરૂધ્ધ કાર્યવાહી કરવા સૂચનાઓ આપી ટીમ વાઇઝ કામગીરી કરવા જણાવેલ. ઉપરોકત સૂચના અન્વયે આર.કે.પરમાર,…

Read More

અમરેલી જીલ્લાના કુકાવાવ, વડિયા તાલુકા મા વરસાદ ના કારણે થયું લાખો નું નુકશાન

હિન્દ ન્યૂઝ, અમરેલી અમરેલી જીલ્લાના કુકાવાવ વડીયા તાલુકાના તમામ ખેડૂતો ને ખેત ઉત્પાદન મા લાખો નુ નુકશાન થયું છે. ખેતી કરતા ખેડૂતો નો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન સાંભળવા માટે તંત્ર તૈયાર નથી. ખેડુતો ના પાકો મા કે મગફળી, કપાસ, તલ, સોયાબીન, એરંડા જેવા કે તમામ પાકોમાં લાખો નુ નુકશાન થયું છે. હાલ તંત્રની આ બેદરકારી કારણે ખેડુત ને મળવા માટે પણ મજબુર કરે છે. ખેડુતો નું કેહવું છે કે કપાસ ના ભાવ પણ તળીયે બેસી રહ્યા છે. જે કપાસ ને વિણવા માટે ૨૦ કિલો ના રૂપિયા ૪૦૦ થી ૫૦૦ ચુકવેલ…

Read More

રાધનપુર હાઈવે બનાસ નદીના પુલ નજીક મહાકાળી માતાજી મંદિર પાસે બાઇક અને ડાલા વચ્ચે ગમખ્વાર અકસ્માત

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે અકસ્માત ના બનવા વધી રહ્યો છે ત્યારે ડીસા રાધનપુર હાઈવેબનાસ નદીના પુલ નજીક મહાકાળી માતાજી મંદિર પાસે બાઇક અને ડાલા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા હતો. જેમાં બાઇક સવાર નું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. આ અંગે વધુ મળતી માહિતી મુજબ આખોલ ચાર રસ્તા બાજુથી પુરપાટ ઝડપે આવી રહેલુંજી.જે.16 યું9445 નંબર નું ડાલું બાઈકને અડફેટે લેતાં બાઇક સવારનું ઘટનાં સ્થળે મોત નિપજ્યુ હતું, ત્યારે ડાલું રોડની બાજુમાં પલટી ખાઇ ગયું હતું. આ બનાવની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઘટનાં સ્થળે આવી પહોચ્યા હતા અને…

Read More

 ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ ના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી જયંતિની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, ડભોઈ, ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ ના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી જયંતિની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીના ભાગરૂપે પ્રત્યેક વિદ્યાર્થી પોતાના ઘરે રહીને પોતાની સોસાયટી ,પોતાનું ફળિયુ સાફ કરીને પોતાના આંગણામાં સુંદર ગાંધીજી ની રંગોળી તૈયાર કરવાનું પ્રોજેક્ટ ઉપાડ્યો હતો.આ સંદર્ભમાં શાળાના આચાર્ય ડોક્ટર સંતોષ દેવકર જણાવ્યું હતું કે અમારા વિદ્યાર્થીઓ પોતાની શેરી મહોલ્લો અને પોતાના ઘરનું આંગણું સાફ કરીને, સ્વચ્છ કરીને એની ઉપર ગાંધીજીનો ફોટો અથવા ગાંધીજી ની રંગોળી તૈયાર કરીને તે સાથેનો સેલ્ફી ફોટોલઈને પોતાના ક્લાસ ટીચરને મોકલશે. ક્લાસ ટીચર આ બધા જ ફોટોગ્રાફ્સ નું શોર્ટઆઉટ કરીને…

Read More

ડભોઇ ખાતે વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ઉત્તરપ્રદેશ ના હાથરસ ની ઘટના ને લઈ આંબેડકર ની પ્રતિમા પાસે કેન્ડલ માર્ચ કર્યું

હિન્દ ન્યૂઝ, ડભોઇ, વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજરોજ ડભોઇ ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ઉત્તરપ્રદેશ ના હાથરસ ની ૧૯ વર્ષીય દલિત યુવતી મનીષા ઉપર જે નરાધમો એ બળાત્કાર બાદ યુવતી ના અપમૃત્યુ ના બનાવ ને લઈ આખા દેશ માં વિરોધ વંટોળ ઉઠવા પામ્યો છે. બળાત્કાર બાદ ૬ દિવસ માં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી અને યુવતી મૃત્યુ બાદ અધિકારી ઓ દ્વારા રાત ના અંધારામાં હિન્દુ ધાર્મીક વિધિ ને નેવે મુકી અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. જેમાં પીડિત પરિવાર ને ન્યાય મળે એ માટે વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા…

Read More

સુઇગામ તાલુકાના 12 ગામોમાં હેન્ડ વોશ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, સુઇગામ,  બનાસકાંઠા જિલ્લા સુઇગામ તાલુકાના 12 ગામોમાં હેન્ડ વોશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુંઇગામ, ભરડવા, કોરેટી, મમાંણા, ઊચૉસન, કુંભારખા, ભટાસણા, મોરવાડા, ગરાબડી, સોનેથ, બેણપ, માધપુરા વગેરે ગામોની પ્રાથમિક શાળામાં આંગણવાડી કાર્યકર બહેનો તેમજ શાળાના શિક્ષક ગણ અને ગામની કિશોરીઓના સાથ સહકારથી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત દરેક ગામમાં દીપ પ્રાગટ્ય કરી પોષણ આરતી સામુહિક આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર દ્વારા કરવામાં આવ્યુ.તેમજ આંગણવાડી વાઇઝની દસ કિશોરીઓ દ્વારા સરકારની ગાઈડ લાઇન મુજબ કોરોના મહામારી બાબતે માર્ગદર્શન આપવા સોશિયલ ડિસ્ટન્સ સાથે હાથ સાફ કરવામાં આવ્યાં હતા અને આજના…

Read More

વાસણ-કુંડા થી જસરા તરફ જતા રોડ પર સ્વિફટ ડિઝાયર ગાડી માંથી ઇગ્લિશ દારૂની બોટલ મળી

હિન્દ ન્યૂઝ, લાખણી તા.૨/૧૦/૨૦૨૦, લાખણી તાલુકાના વાસણ -કુંડા થી જસરા તરફ જતા રોડ પર સ્વિફટ ડિઝાયર ગાડીમાંથી ઇગ્લિશ દારૂ ની બોટલ નંગ ૩૫૯ કિં.રૂ. ૧,૮૫,૫૦૦/-નો તથા ગાડીની કિ.રૂ.૩૦૦૦૦૦/- મળી કુલ કિં.રૂ.૪,૮૫,૫૦૦ નો મુદૃામાલ શોધી ગનાપાત્ર કેશ શોધી પાડતી આગથરા પોલીસ. IGP બોર્ડર રેન્જ – ભુજ જે.આર.મોથલીયા તથા SP બનાસકાંઠા – પાલનપુર તરૂણ દુગ્ગલ નાઓ તથા DY.SP ડીશા ડિવિઝન ડો. કુશલ ઓઝા તથા CPI ડીશા સર્કલ વાય.એમ. મિશ્રા નાઓના માર્ગદર્શન હેઠળ દારૂ – જુગારની પ્રવૃત્તિ ડામવા અંગે સુચન કરેલ હોઇ જે અનુસંધાને આગથળા પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ પી.એન.જાડેજા તથા સ્ટાફ દ્વારા આગથળા…

Read More