હિન્દ ન્યૂઝ, ડભોઈ, ડભોઇ નગરપાલિકા દ્વારા સ્વીપર મશીન લાવવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) હસ્તે કરવામાં આવ્યું. ડભોઇ નગરના રોડ રસ્તા સાફ સફાઈ માટે 13-14મુ નાણાંપંચ ની ગ્રાન્ટ માંથી કિંમત 48,50,000 ની સ્વીપર મશીન ની ખરીદી કરવામાં આવી. જેનું ઉદ્ઘાટન ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મેહતા (સોટ્ટા)13 14 ના નાણાપંચ ચેરમેન સોનલ કે સોલંકી ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. બ્રહ્મભટ્ટ શાહ, ડો. સંદિપ શાહ, સામાજિક કાર્યકર્તા અશ્વિનભાઈ પટેલ (વકીલ) ઉપસ્થિત રહ્યા હતા. સૌવ પ્રથમ વાર ડભોઇ પાલિકા દ્વારા સ્વીપર મશીન ની ખરીદી કરવા માં…
Read MoreDay: October 10, 2020
ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ મા દિન પ્રતિ દિન વહીવટ મા ખામીઓ સર્જાતા અનેક પ્રકારની ગેર રીતીઓ જણાતાં નુકસાની ની ભીતી
હિન્દ ન્યૂઝ, ડીસા , ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ મા દિન પ્રતિ દિન વહીવટ મા ખામીઓ સર્જાતા અનેક પ્રકારની ગેર રીતીઓ જણાતાં નુકસાની ની ભીતી ઉભી થતા ગુજરાત સરકાર ના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ચાલુ સમિતિ બરખાસ્ત કરી નવીન વહીવટદાર સમિતિ ની રચના કરી. ખેડૂતો ની આસ્થા ધરાવતા ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ ની નવીન વહીવટદાર સમિતિ એ ડીસા ના સફળ સુકાની જનપ્રિય, લોકપ્રિય, સર્વપ્રિય, પ્રજા-વત્સલ, ખેડુતો ની સતત ચિંતા કરતા ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યા જી ની હાજરી મા ચાર્જ લીધો. આપણા વિસ્તારના ખેડુતો ના પ્રશ્નો નો તાત્કાલિક ધોરણે નિવારણ થાય…
Read Moreછોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય “મોહનસિંહ રાઠવા” સાહેબ દ્વારા તેમના મતવિસ્તાર (રાઠ વિસ્તાર) માં નવીન રોડના ખાતમુહૂર્ત
હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર, આજ રોજ છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય “મોહનસિંહ રાઠવા” ના હસ્તે તેમના રાઠ વિસ્તારના નવા મંજૂર થયેલ રોડના કામોનું ખાતમુહુર્ત રાખવામાં આવ્યું હતું. ખાતમુહુર્ત કરેલ રોડની વિગતો જોતા, રજુંવાટથી સાજનપુર (એમ.પી) ને જોડતો ૫.૦૦ કી.મી. રોડ જેની અંદાજીત રકમ ૧ કરોડ ૮૫ લાખ ૬૮ હજાર અને ભોરદલી મેઈન રોડથી પ્રાયમરી સ્કૂલ ટુ બીલવાંટ વચ્ચેનો ૪.૨૦ કિ.મી. લાંબો રોડ જેની અંદાજિત રકમ૧ કરોડ ૮૯ લાખ ૪૨ હજાર રૂપિયા થાય છે. આ નવીન રોડના ખાત મુહૂર્ત પ્રસંગે મોહનસિંહ રાઠવા, સરપંચ ભોરદલી ગ્રામ પંચાયત વિનુભાઈ, સરપંચ ખડકવાડા દરિયાસિંહભાઈ, મોટી સઢલીના સરપંચ ઉમેશભાઈ…
Read Moreરાજકોટ શહેરના વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને રાજ્યસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજ ને ચાર્ટર્ડ પ્લેન દ્વારા ચેન્નાઇ એમ.જી.હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૦/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સાંસદ અભય ભારદ્વાજ કોરોનાની ઝપટે આવી ગયા બાદ રાજકોટ ઉપરાંત ગુજરાતના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા સારવાર થઇ રહી છે. કાતિલ કોરોના સામેના જંગમાં સ્થિતિ સતત ઉતાર-ચઢાવ થઇ રહી છે. ફરી એક વખત નાજુક હાલત જણાતા ખાસ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ચેન્નાઇ લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચેન્નાઇની એમ.જી.હોસ્પિટલમાં દેશના ટોચની હરોળમાં આવતા ડોકટર બાલકૃષ્ણન અને તેમની ટીમ દ્વારા સાંસદ અભય ભારદ્વાજની સારવાર કરવામા આવશે. ડો.બાલકૃષ્ણન ફેફસા માટેના દેશના ટોચના સુપર સ્પેશિયાલિસ્ટ છે.…
Read Moreનાયબ પોલીસ અધિક્ષકે આપી માહિતી : દિયોદર રૈયા ગામે હુમલા પકરણ માં ત્રણ આરોપી ની પોલીસે કરી અટકાયત
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા ના રૈયા ગામે થોડા સમય અગાવું એક યુવતી ની છેડતી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થયું હતું. જેમાં કુલ સાત લોકો ને ગંભીર ઇજા પોહચી હતી. જેમાં બંને પક્ષ દ્વારા સામ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ માં ત્રણ આરોપી ની અટકાયત કરી છે. આજે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક પી.જે.ચૌધરી એ મીડિયા ને માહિતી આપતા જણાવેલ કે દિયોદર ના રૈયા ગામે એક યુવતી ની છેડતી ની બાબતે યુવતી ના પરિવારજનો પર એકાએક હુમલો કરવામાં આવ્યો હતો. જે બાબતે યુવતી એ ફરિયાદ આપતા એકરોસિટી મુજબ ફરિયાદ દાખલ…
Read Moreસદારામબાપા લાઈબ્રેરી તેમજ એકેડમી નું શુભારંભ કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, દિયોદર સમાજ શિક્ષત બને સમાજ માં સમરસતા આવે સમાજ માં શિક્ષણ નો વ્યાપ વધે તેમજ ઠાકોર સમાજ ના દીકરા દીકરી ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરી મેળવે તેવા અનેક પ્રયત્નો થકી બનાસકાંઠા જિલ્લા ના દિયોદર ખાતે 25 બેચ ની પરમ પૂજ્ય શ્રી સદારામબાપા લાયબ્રેરી તેમજ એકેડમી ની વિવિધ આગેવાનો ની હાજરી માં શુભારંભ કરવામાં આવ્યું હતું. જેમાં દીપ પ્રાગટય અને રીબીન કાપી આ લાયબ્રેરી એકેડમી બેન્ચ ખુલ્લી મુકવામાં આવી હતી. સરહદી વિસ્તાર માં મોટાભાગ ના વિધાર્થીઓ ખેતી સાથે સંકળાયેલા છે, પરંતુ વર્તમાન સમય આ વિસ્તાર માં શિક્ષણ નું સ્તર…
Read Moreદિયોદર રેલવે ફાટક પાસે ચાલુ વીજ થાંભલા ને ટ્રક ની ટક્કર લાગતા ધારસાઈ વીજ લાઇન ના કર્મચારીઓ દોડી આવ્યા, જાનહાની ટળી
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર હાઇવે વિસ્તાર પર રેલવે ઓવરબીજ ની ગોકુળ ગતિ એ કામગીરી ચાલી રહી છે. જેમાં કોન્ટ્રાકટર દ્વારા સાઈડ માં સર્વિસ રોડ સારો ના બનાવતા આ માર્ગ ખખડધજ માર્ગો હોવાથી વાહન ચાલકો મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે. જેમાં આજે શનિવાર ના રોજ વહેલી સવારે રેલવે ફાટક શિવમ હોટલ પાસે એક હેવી ટ્રક ત્યાંથી પસાર થઈ રહી હતી, ત્યારે એકાએક ટ્રક નો સાઈડ નો ભાગ ચાલુ વીજ થાંભલા ને અથડાતા વીજ થાંભલો ધારસાઈ થઈ ગયો હતો. જો કે આ બનાવ માં મોટી જાન હાનિ ટળી હતી. એક બાજુ…
Read Moreધારી ખાતે બજરંગગ્રુપ દ્વારા વિનામૂલ્યે સ્મશાન ની અંદર થી લાકડા મળી શકશે…..
હિન્દ ન્યૂઝ, ધારી ધારી બજરંગગ્રુપ દ્વારા સ્મશાન ની અંદર સરપણ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ગરીબ લોકોને વિનામૂલ્યે સ્મશાન ની અંદર થી લાકડા મળી શકશે. ધારી ગામમાં જ્યાં પણ ભયજનક વૃક્ષો હશે ત્યાંથી બજરંગ ગ્રુપ દ્વારા આવા વૃક્ષો સત્તાવાળાની મંજૂરીથી હટાવી આવા વૃક્ષોના લાકડાનો ઉપયોગ સ્મશાનમાં કરવામાં આવે છે. તસવીરમાં સ્મશાન ની અંદર લાકડાની વ્યવસ્થા કરતાં બજરંગ ગ્રુપ ના ધર્મેન્દ્રભાઈ લહેરુ, વિનોદભાઈ ચોડવડીયા અને અન્ય કાર્યકરો નજરે પડે છે. રિપોર્ટર : સંજય વાળા, ધારી
Read Moreડીસા શહેરના મુખ્ય-માર્ગો પર ભૂગર્ભ ગટર માં ચાલી રહેલા કામના લીધે નગરજનોની હાલત ખુબજ કફોડી બની
હિન્દ ન્યૂઝ, ડીસા, ડીસા શહેરના મુખ્ય-માર્ગો પર ભૂગર્ભ ગટરમાં ચાલી રહેલા કામના લીધે નગરજનોની હાલત ખુબજ કફોડી બની ગઈ છે. એ વિષે ન.પા.ના પદાધિકારીઓ અને સત્તાધીશોને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો તેમ છતાં શી-ખબર કેમ ? એની કાંઈ જ અસર જોવા ન મળી !!! ડીસા અર્બન હેલ્થના અધિકારીઓની તો આ બાબતે વિશેષ જવાબદારી છે. વળી સરકારની ચોક્કસ ગાઈડલાઈન હોવા છતાં એ પણ કેમ આટલી ગંભીર બાબતે ચુપકીદી સેવી રહ્યા છે. એ પણ સમજણ બહારની વાત છે !! એક તરફ પ્રજામાં કોરોનાનો ડર ઘટવાના બદલે હજુ’ય વધી રહ્યો છે. બીજી તરફ સત્તાધીશોની અણસમજના…
Read Moreવેરાવળ પાટણ શહેર માં એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ની કામ કરવાની પ્રસન્નતા કરવામાં આવી
એચએનડી ન્યૂઝ, વેરાવળ, વેરાવળ પાટણ શહેર ના એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ઇરફાનભાઇ ચોહાણ એ ૨૦૦૪ થી ૨૦૨૦ સુધી પચીસ થી ચાલીસ ઉપર કેમ્પ કરેલ છે. તેમાં હિન્દુ મુસ્લિમ બધાએ લાંભ લીધેલ હતો. ફરી એક વખત વેરાવળ પાટણ માં આંખનો અને હાડકાંનો કેમ્પ રાખવામાં આવશે. તેવું એકતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઇકબાલ ભાઇ ચોહાણ જણાવે છે. રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ
Read More