વેરાવળ પાટણ શહેર માં એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ની કામ કરવાની પ્રસન્નતા કરવામાં આવી

એચએનડી ન્યૂઝ, વેરાવળ,

વેરાવળ પાટણ શહેર ના એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ઇરફાનભાઇ ચોહાણ એ ૨૦૦૪ થી ૨૦૨૦ સુધી પચીસ થી ચાલીસ ઉપર કેમ્પ કરેલ છે. તેમાં હિન્દુ મુસ્લિમ બધાએ લાંભ લીધેલ હતો. ફરી એક વખત વેરાવળ પાટણ માં આંખનો અને હાડકાંનો કેમ્પ રાખવામાં આવશે. તેવું એકતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઇકબાલ ભાઇ ચોહાણ જણાવે છે.

રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment