હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના ભથવાડા ગામમાં ટોલ પ્લાઝા આવેલું છે. જેમાં દરરોજ ની હજારો ની સંખ્યા માં ગાડીઓ પસાર થાય છે. જેમાં ભથવાડા ટોલ પ્લાઝા થી થોડીક દોરી પર પિપલોદ ગામ આવેલું છે. જે પીપલોદ ગામના ગાડીઓના માલિકો જે વ્યાપારીઓ દરરોજ અપડાઉન કરતા હોય છે. જેના જોડે ગાડી પસાર કરવા માટે પૈસાની માંગણી કરે છે કે પૈસા આપો નહીં તો મહિનાનો લોકલ પાસ કરવાની માંગણી કરે છે ને કહે છે કે તમે પાસ કરવો નહીં તો અહીં તમને પૈસા ભરવા પડશે. પિપલોદ ગામ ના ગાડી માલિકો ને વધારે હેરાન…
Read MoreDay: October 7, 2020
દાહોદમાં ૧,૦૮,૭૨૫ લોકોના કોરોના ટેસ્ટમાં માત્ર બે ટકા લોકો જ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જણાવતા કલેક્ટર વિજય ખરાડી
હિન્દ ન્યૂઝ, દાહોદ, તા. ૭ : દાહોદ જિલ્લામાં ગત અઠવાડિયા દરમિયાન કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરતા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ ૧,૦૮,૭૨૫ જેટલા કોવીડ ટેસ્ટ માટે નમૂના લેવામાં આવ્યા છે. જેમાંથી ૧,૦૬,૮૦૫ ટેસ્ટનું પરિણામ નેગેટીવ આવ્યું છે. એટલે કે ૯૮ ટકા લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. જે જિલ્લા માટે ખૂબ સકારાત્મક બાબત છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ ૧૬૩૫ લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી ૧૪૯૩ લોકો સ્વસ્થ થઇને દવાખાનેથી રજા મેળવી ચૂકયા છે. જિલ્લામાં હાલના તબક્કે એક્ટીવ કેસોની સંખ્યા ૭૧ છે. ગઇ કાલે પાંચ…
Read Moreજેતપુરના આરબટીમડી ગામે સરપંચ ના પતિ દ્વારા પત્રકારો પર હુમલો કરવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, જેતપુર જેતપુર તાલુકામાં હાલ મગફળી ના રજીસ્ટ્રેશન શરૂ હોય ત્યારે આરબટીમડી ગામે મગફળીના રજીસ્ટ્રેશનમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. જેમાં રજીસ્ટ્રેશન માટે 50/- રૂપિયા વીસી દ્વારા ઉઘરાણા કરવા માં આવતું હોવા નું સામે આવ્યું હતું અને મીડિયા પહોંચતા વીસી એ ચાલતી પકડી હતી. હાલ તો રાજકોટ જિલ્લા તમામ વીસી હાલ હડતાળ ઉપર હોય તેમ છતાં વીસી કામગીરી કરવા સ્થળ પર આવેલ હોઈ અને 50/- રૂપિયા માં કામ કરી આપવામાં આવતું હતુ અને ગામના સરપંચ મહિલા હોય છતાં મહિલા ના પતિ દ્વારા ગ્રામપંચાયત માં દાદાગીરી અને જોહુકમી ચલાવવાના દ્રશ્યો જોવા…
Read Moreઅરવલ્લીના મોડાસા નગરપાલિકાની રામપાર્ક સોસાયટી તથા ગાજણ ગામની પરમાર ફળી અને ભિલોડા તાલુકાના વણઝર ગામનો વણકરવાસ વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ
હિન્દ ન્યૂઝ, મોડાસા, હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા સમયાંતરે કોરોના વાયરસ COVID-19 ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારુ પ્રતિબંધિત કરવામાં આવે છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કોરોનાનો પોઝીટીવ કેસ મોડાસા નગરપાલિકાના રામમપાર્ક સોસાયટી તથા ગાજણ ગામની પરમાર ફળી અને ભિલોડા તાલુકાના વણઝર ગામનો વણકરવાસ વિસ્તારમાં…
Read Moreવાવ તાલુકાના છેવાડે આવેલું કૂંડાળીયા ગામ થી રાઘાનેસડા જવાના રસ્તા ઓ થી વાહન ચાલકો હેરાન પરેશાન
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા વાવ તાલુકાના માવસરી કસ્ટમ રોડ થી કૂંડાળીયા રાઘાનેસડા જતાં રોડનું કામ ચાર પાંચ મહિનાથી ચાલુ છે. ત્યારે કૂંડાળીયા રાઘાનેસડા વચ્ચે રોડ પર સરળ ખુલ્લી કપચી અને ડસ્ટ પાવડર નાખતા ટુ-વીલર, ફોર-વીલર ચાલકો ઊડતી ધૂળ થી ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. અને કપચીના કારણે બાઇકચાલકો સ્લીપ મારવાનો બનાવ બનવાનો વાહનચાલકોમાં ભય ત્યારે કૂંડાળીયા થી રાઘાનેસડા રોડનું કામ ધીમી ગતિથી કરવામાં આવી રહ્યું છે તો વારંવાર મુશ્કેલીઓનો સામનો વાહનચાલકો કરવો પડે છે. જેથી આ રોડ પરથી પસાર થતા વાહનો સ્લીપ તેમજ અકસ્માત થવાની શક્યતા છે. આને કેટલા લોકો…
Read Moreબરોડા જિલ્લા ના ડભોઈ તાલુકા ના ટીબીં ખાતે રામાપીર મંદિર માં સરકાર ની ગાઈડલાઈન મુજબ કીર્તિદાન નું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, બરોડા, ડભોઇ તાલુકા ના ટીબીં ગામ ખાતે રામપીર ના મંદિર માં સંકટ ચતુર્થી ના શુભ દિવસે ડભોઇ ગાયત્રી નગર ના સુપ્રસિદ્ધ કલાકાર અને મોરારીબાપુ ના ઉપાસક શ્રી દામોદર સાહેબ ના કંઠે થી કોરોના જેવી મહામારી માં સરકાર ની ગાઈડ લાઇન મુજબ કીર્તિદાન, ગાન અને રામપીર ભગવાન ની યસોગાથા નું ૧૦ દિવસ સુધી પારાયણ કરવામાં આવશે અને કોરોના ની મહામારી નાબૂદ થાય તથા ભગવાન બધા ના જીવન સ્વસ્થ અને નિરોગી રાખે તેના અનુસંધાન માં સરકાર ની ગાઈડલાઈન મુજબ માસ્ક, સેનેટાઇઝર અને સોશ્યિલ ડિસ્ટન્સ નું પાલન કરી આ પ્રોગ્રામ રાખવામાં…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે તા.૩૧ ઓકટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરવી
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા.૦૬, ગીર સોમનાથ જિલ્લામાં ખરીફ-૨૦૨૦માં ઓગસ્ટ માસમાં ભારે વરસાદથી ખેતી પાકોને થયેલ નુકશાન અન્વયે રાજ્ય સરકાર દ્રારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારોએ DIGITAL GUJARAT પોર્ટલ પર ગ્રામ્યકક્ષાએ VCE મારફત તલાટીનો વાવેતરનો દાખલો અથવા ૭/૧૨, ૮-અ, આધારકાર્ડ અને બેન્ક પાસબુકની નકલ સાથે ઓનલાઈન અરજી તા.૦૧-૧૦-૨૦૨૦ થી તા.૩૧-૧૦-૨૦૨૦ સુધીમાં કરવાની રહેશે. સંયુક્ત ખાતાધારકે સંમતીપત્રક/કબુલાતનામું પણ સાથે જોડવાનું રહેશે. અરજી અને સાધનિક કાગળો ગ્રામસેવકને આપવાના રહેશે. ઓનલાઈન અરજી કરેલ ખેડૂત ખાતેદારોને જ કૃષિ રાહત પેકેજનો લાભ…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં પાલક માતા-પિતા યોજનાનો લાભ લેતા ૨૧૬ લાભાર્થી બાળકો
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા.૦૬, ગીર સોમનાથ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે સ્પોન્સર શીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રૃવલ કમિટીના અધ્યક્ષ એચ.આર.મૌર્યના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં પાલક માતા-પિતા યોજનામાં વધુ ૩ લાભાર્થી બાળકોને સહાય મંજુર કરવામાં આવી હતી. જેથી જિલ્લામા કુલ આ યોજનાના ૨૧૬ લાભાર્થી બાળકોને આર્થિક સહાય આપવામાં આવી રહી છે. ઉપરાંત શેરો પોજિટીવ ઈલનેશના ૧૭ વિધાર્થીઓને શિષ્ટવૃતિ મંજુર કરવામાં આવી છે. જેમા વિધાર્થીના ધોરણ મુજબ ૨૫૦૦ થી ૧૦,૦૦૦ સુધીની જુદી જુદી રકમ મંજુર કરવામાં આવે છે. અનાથ બાળકો, પિતાનું અવસાન થયેલ, માતાને પુન:લગ્ન કરેલ હોય અને…
Read Moreવાંકાનેર સીટી પોલીસે અંગ્રેજી દારૂ ની બોટલ સાથે લિંબાળા ના યુવાનને ઝડપી લીધો
હિન્દ ન્યૂઝ, વાંકાનેર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની કડક સૂચના અનુસાર મોરબી શહેર જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ ને નષ્ટ નાબૂદ કરવાના આદેશ અનુસાર વાંકાનેર સીટી પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી. સોનારા અને ડી સ્ટાફ ની ટીમ દ્વારા વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા વિસ્તારોમાં બાજ નજર રાખી સતત પેટ્રોલિંગ શરૂ કરતા ચોક્કસ બાતમીના આધારે લિંબાળા ના ખંભાળા ગામના માર્ગ પર રહેતા રજાક અબદુલભાઇ કડીવાર પોતાના કબજા ભોગવટામાં રહેણાંક મકાન માંથી ગેરકાયદેસર અંગ્રેજી દારૂ રાખી વેચાણ કરતો હોય, તેમાં ગેરકાયદેસર ભારતીય બનાવટી અંગ્રેજી દારૂની બોટલ સાથે એક મોબાઇલ સહિત કુલ મુદ્દામાલ રૂપિયા ૧૦.૫૫૦/- સાથે…
Read Moreબનાસકાંઠા જિલ્લાનું તથા હિન્દવાણી રાજપૂત સમાજનું ગૌરવ વિમલાબેન
હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની વર્ષ ૨૦૧૯-૨૦ની એમ.એ.સેમેસ્ટર-૦૪ની પરીક્ષા ઓનલાઈન માધ્યમથી લેવાઈ હતી. જેમાં હિન્દવાણી રાજપૂત સમાજની લાખણી તાલુકાના લવાણા ખાતે આવેલ આર્ટ્સ કોલેજ લવાણા અને લોકનિકેતન વિનય મંદિર લવાણા ની ભૂતપૂર્વ વિધાર્થીની અને લવાણા ગામની દીકરી વાઘેલા (રાજપૂત) વિમળાબેન હીરાભાઈએ ૮૪% જેવી ઉચ્ચ ટકાવારી મેળવીને હિન્દવાણી રાજપૂત સમાજનું, લવાણા ગામનું અને કુટુંબનું ગૌરવ વધારેલ છે. તેમની શૈક્ષણિક સફળતામાં પિતા હીરાભાઇ પી.વાઘેલા (પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય લવાણા), ડૉ.યુ.કે.રાજપૂત (પ્રમુખ હિન્દવાણી રાજપૂત સમાજ કેળવણી મંડળ અને આદ્ય સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી આર્ટ્સ કોલેજ લવાણા), તેણીના પતિ દિલીપસિંહ આર.પઢિયાર(રાજપૂત) જેતડા(થરાદ),તેણીના…
Read More