હિન્દ ન્યૂઝ, નેત્રંગ, તા.૨૮, પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી અને પો.કર્મીઓ નેત્રંગ ચારરસ્તા ઉપર વાહન ચેકિંગની કામગીરી કરતા હતા. જે દરમ્યાન મોવી રોડ ઉપરથી રાજેશ મકિભાઇ વસાવા (ઉ.૩૫ રહે.આંજોલી તા.નેત્રંગ) એક નંબર પ્લેટ વગરની કાળા રંગ સપુર સ્પ્લેન્ડર મોટર સાયકલને આવતા નંબર :- GJ-22-M-3473 લઇને આવતા રોડની બાજુમાં ઉભા રાખીને પુછપરછ કરતાં દસ્તાવેજો, જરૂરી આધારપુરાવા નહીં મળતા અને ગલ્લા-તલ્લા મારી ઉડાઉ જવાબ આપેતા મોટરસાઈકલ કેવડીયાથી ચોરી થયાનું માલુમ પડ્યું હતું. નેત્રંગ પોલીસે મોટરસાઈકલ અને આરોપીને જેલભેગો કરી આગળની તપાસ હાથધરી હતી. રિપોર્ટર : સતીષભાઇ દેશમુખ, વાલીયા
Read MoreDay: October 28, 2020
શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ રાયઠઠ્ઠા ની નગરપાલિકા સામે રોડ રસ્તાના ચાલતા કામો બાબતે અને ભ્રષ્ટાચાર અંગે ઉગ્ર રજૂઆત
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ રાયઠઠ્ઠા ની યાદી જણાવે છે કે હાલ આવેલ અતિભારે વરસાદ ના કારણે વેરાવળ ગામ તથા આસપાસ ના રસ્તાઓ નું સદંતર ધોવાણ થઈ ગયેલ હોય અને રસ્તાઓ ઉપર મોટા ખાડાઓ પડી ગયેલ હોય, વાહનો ક્યાં ચલાવવા એની મુશ્કેલી ઊભી થયેલ છે. જેના પગલે નગરપાલિકા દ્વારા હાલ માં રસ્તાઓ ઉપર કાંકરી નાખી, આછો ડામર પાથરી કામો ઉપર લોટ પાણી અને લાકડા જેવુ કામ કરવામાં આવે છે અને…
Read Moreથાનગઢ ખાતે ભાજપ નું જોરશોર માં પ્રચાર-પ્રસાર
હિન્દ ન્યૂઝ, થાનગઢ લીંબડી વિધાનસભા ના ચૂંટણી પ્રચાર માં CM ની વિશેષ ઉપસ્થિતિમાં જાહેર સભા ના ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ આયોજન માં વિધાનસભા ઉમેદવાર કિરીટસિંહ રાણા ના પ્રચાર-પ્રસાર માં થાનગઢ ભાજપ ની ટીમ ઉપસ્થિત રહી હતી. રિપોર્ટ : જયેશભાઈ મોરી, થાનગઢ
Read Moreબનાસકાંઠા જિલ્લા બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ એડવોકેટ પી.આર.સોલંકી દિયોદર વિધાનસભા ના રૈયા ગામે પીડિત પરિવાર ની મુલાકાત લીધી
હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકા ના રૈયા ગામમાં થોડા દિવસ અગાઉ અનુસૂચિત જાતિની યુવતીની છેડતી કરી એમના પરીવાર પર હુમલો કરાયો હતો એ બાબતે પરિવાર જનો દ્વારા ન્યાય માટે અરજદાર દ્વારા મીડિયા સમક્ષ જણાવી પોતાની વેદનાં જણાવી હતી ત્યારે આજે બનાસકાંઠા બહુજન સમાજ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ એડવોકેટ પી.આર.સોલંકી દ્વારા પરિવારને ન્યાય મળે એ માટે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાની ખાત્રી આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે પોલીસ છેડતી જેવી ઘટનાઓને ગંભીરતા થી લેતી નથી. જેથી ગંભીર પરિણામ આવી શકે છેડતીનો બનાવ ગંભીર રૂપ લયી શકે મહિલા સુરક્ષા માટે ની…
Read Moreઢસા ના લાઈબેરી ચોક મા ભાજપ પાર્ટી ઉમેદવાર આત્મરામભાઈ પરમાર ના સમર્થનમાં મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, ઢસા ઢસા ગામ મા લાઈબેરી ચોક મા ભાજપ પાર્ટી ઉમેદવાર આત્મરામભાઈ પરમાર ના સમર્થન ની મીટીંગ યોજવામા આવી હતી. તેમા મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ ના ધારાસભ્ય વલ્લભભાઈ કાકડયા તેમજ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ બાબુભાઈ જેબલયા તેમજ બોટાદ જીલ્લા ભાજપ ના મંત્રી કાળુભાઈ પાવરા તેમજ ઢસા જં ના સરપંચ ભરતભાઈ કટારીયા તેમજ ગઢડા તાલુકા ભાજપ ના ઉપ પ્રમુખ મનસુખ ભાઈ ઢાકેચા, અશોકભાઈ ગજેરા, બાવચંદભાઈ, શૈલેષ ભાઈ ગઢવી, ચીરાગભાઈ બોટાદરા, ઢસા જં ના ગામ પંચાયત ના સભ્ય કમલેશભાઈ ગઢવી, રમેશભાઈ ગઢવી, યુસુફભાઈ આકબાણી, ઢસા જં ના ભાજપ ના આગેવાન પરેશભાઈ…
Read Moreઅરવલ્લી સખી વન સ્ટોપ સેન્ટર દ્રારા અજાણી મહિલાને પંજાબ ના જલંધર જિલ્લા ના આદમપુરના પરિવાર જોડે પુનઃસ્થાપન કરાવ્યુ
મોડાસા, તા. ૧૧ ઓકટોબર -૨૦૨૦ ના રોજ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર, અરવલ્લી 181 મહિલા હેલ્પલાઇન દ્વારા માનસિક રીતે અસ્થિર અસરગ્રસ્ત અજાણી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર, અરવલ્લી ખાતે આશ્રય આપવામાં આવેલ હતો. અસરગ્રસ્ત બેનને OSC અરવલ્લી ખાતે આશ્રય દરમ્યાન જરૂરી સારવાર તથા કાઉન્સેલિંગ દ્વારા જણાવેલ કે તેઓ પંજાબ ના જલંધર જિલ્લા ના આદમપુર ના છે જેથી સખી વન સ્ટોપ સેન્ટર જલંધર નો સંર્પક કરતા મળેલ તમામ માહિતી ની તપાસ કરેલ. જેમાં બેનનો પરિવાર મળી આવેલ હતો. તેમજ પરિવાર સાથે વિડિયો કોલથી વાત કરાવેલ અને સદર બેન લોક ડાઉનમાં છ…
Read Moreગેર કાયદેસર બાયોડીજલ લિટર ૨,૫૦૦, કિં.રૂ.૬,૬૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી.પોલીસ ટીમ
હિન્દ ન્યૂઝ, મોડાસા પોલીસ અધિક્ષક સંજય ખરાત મોડાસા જિ.અરવલ્લી નાઓ એ અત્રેના અરવલ્લી જીલ્લામાં સરકાર ના ગાઈડલાઈન મુજબ ગેર કાયદેસર રીતે ચાલતા બાયોડીજલના પંપ ચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ જે અનુસંધાને માર્ગદરશન આપેલ હતી. ઉપરોક્ત સૂચના અન્વયે જે.પી ભરવાડ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી મોડાસા જિલ્લા અરવલ્લી નાઓ સાથે સ્ટાફના માણસો SOG યાટર મુજબની કામગીરી અર્થે જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા, દરમિયાન જે.પી.ભરવાડ પોલીસ ઇન્સ્પેકટર SOG શાખા નાઓને બાતમી હકીકત મળેલ કે શામળાજી થી હિંમતનગર તરફ જતા નેશનલ હાઇવે ઉપર મોજે ગડાદળ ગામની સીમમાં આવેલ શામલીયા હોટલના કમ્પાઉનડમાં રામદેવ બાયોડીજલ…
Read MoreCOVID-19 અંતર્ગત માહિતી ૨૮/૧૦/૨૦૨૦
હિન્દ ન્યૂઝ, મોડાસા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે, ત્યારે કોરોના વાયરસની કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોચી વળવા અરવલ્લી જિલ્લાના સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલ હોઈ પોઝીટીવ દર્દી ઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝીટીવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોધાયેલ પોઝીટીવ કેસ ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તેવા વિસ્તારમાં આરોગ્યની કુલ-૩૯ ટીમો…
Read Moreદિયોદર રીક્ષા ચાલક પરણિત મુસ્લિમ યુવક હિન્દૂ યુવતી ને લગ્ન કરવાની લાલચે ભગાડી ગયો, પોલીસે ગણતરી ના કલાકો માં ઝડપી પાડ્યો
હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા ના દિયોદર પથક માં એક 17 વર્ષ ની સગીર યુવતી ને લગ્ન કરવાના ઇરાદે રીક્ષા ચાલક પરણિત મુસ્લિમ યુવક ને ભગાડી ને લઈ જતા સમગ્ર પથક માં ભારે ચકચાર મચી જવા પામી હતી. જે મામલે પોલીસે ગણતરી ના કલાકો માં મુસ્લિમ યુવક ને યુવતી સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર ટેલિફોન એકચેન્જ પાસે રહેતી સોનલ નામ બદલ્યું છે જે પોતાના ઘરે એકલી હતી અને પરિવારજનો સોનલ ની સગાઈ માટે ધુણસોલ ગામે ગયેલ હતા. તે સમય દિયોદર માં રહેતો અને રીક્ષા ચલાવી…
Read More