ઢસા ના લાઈબેરી ચોક મા ભાજપ પાર્ટી ઉમેદવાર આત્મરામભાઈ પરમાર ના સમર્થનમાં મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, ઢસા

ઢસા ગામ મા લાઈબેરી ચોક મા ભાજપ પાર્ટી ઉમેદવાર આત્મરામભાઈ પરમાર ના સમર્થન ની મીટીંગ યોજવામા આવી હતી. તેમા મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ ના ધારાસભ્ય વલ્લભભાઈ કાકડયા તેમજ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ બાબુભાઈ જેબલયા તેમજ બોટાદ જીલ્લા ભાજપ ના મંત્રી કાળુભાઈ પાવરા તેમજ ઢસા જં ના સરપંચ ભરતભાઈ કટારીયા તેમજ ગઢડા તાલુકા ભાજપ ના ઉપ પ્રમુખ મનસુખ ભાઈ ઢાકેચા, અશોકભાઈ ગજેરા, બાવચંદભાઈ, શૈલેષ ભાઈ ગઢવી, ચીરાગભાઈ બોટાદરા, ઢસા જં ના ગામ પંચાયત ના સભ્ય કમલેશભાઈ ગઢવી, રમેશભાઈ ગઢવી, યુસુફભાઈ આકબાણી, ઢસા જં ના ભાજપ ના આગેવાન પરેશભાઈ ત્રિવેદી, મનહરભાઈ ત્રિવેદી, યુવરાજસિંહ ગોહિલ મીટીંગ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર : યુસુફ આકબાણી, ઢસા

Related posts

Leave a Comment