થાનગઢ ખાતે ભાજપ નું જોરશોર માં પ્રચાર-પ્રસાર

હિન્દ ન્યૂઝ, થાનગઢ

લીંબડી વિધાનસભા ના ચૂંટણી પ્રચાર માં CM ની વિશેષ ઉપસ્થિતિમાં જાહેર સભા ના ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ આયોજન માં વિધાનસભા ઉમેદવાર કિરીટસિંહ રાણા ના પ્રચાર-પ્રસાર માં થાનગઢ ભાજપ ની ટીમ ઉપસ્થિત રહી હતી.

રિપોર્ટ : જયેશભાઈ મોરી, થાનગઢ

Related posts

Leave a Comment