હિન્દ ન્યુઝ, સુરત
ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સિંચાઈ મંત્રી મુકેશભાઈ પટેલને ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા કરવામાં આવેલી રજૂઆત સંદર્ભે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં નહેર સુધારણાના રૂ.૧૦૮૯ લાખથી પણ વધુના ખર્ચે કામની મંજૂરી આપવામાં આવતા ચોર્યાસી તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.
– ઈમ્પ્રુવમેન્ટ ઓફ એકઝીસ્ટીંગ ઈરીગેશન ઈન્ફ્રાસ્ટ્રકચર વર્કસ ઓન લાજપોર ડિસ્ટ્રી એક્ષ. ચલથાણ બ્રાચ એન્ડ ઈટ્સ સિસ્ટમ રૂ.૫૬૬૭૫૮૭૩.૦૦
– કંસ્ટ્રકશન ડબલ્યુ.બી.એમ. રોડ ઓન એસ.આર. સાઈડ ઓફ લાજપોર ડિસ્ટ્રી એન્ડ ઈટ્સ કેનાલ સિસ્ટમ રૂ.૨૯૯૫૫૦૫૦.૦૦
– કંસ્ટ્રકશન ડબલ્યુ.બી.એમ. રોડ ઓન એસ.આર. સાઈડ ઓફ ૩ એલ સબ માઈનોર એક્ષ. ભેસ્તાન માઈનોર અન્ડર જ્યુરીડિકશન ઓફ સુરત કેનાલ પેટા વિભાગ નં.-૧, સુરત રૂ.૧૯૪૪૮૫૦.૦૦
– ઈમ્પ્રુવમેન્ટ ઓફ એકઝીસ્ટીંગ ઈરીગેશન ઈન્ફાસ્ટ્રકચર વર્કસ ઓન ૪-એલ સબ માઈનોર ઓન ભેસ્તાન માઈનોર એક્ષ. ચલથાણ બ્રાંચ અન્ડર જ્યુરીડિકશન ઓફ મોહિની રૂ.૧૯૯૪૪૫૭.૦૦
– ઈમરજન્સી રીનોવેશન વર્ક ઓફ એસ.ડબલ્યુ.એફ. એટ ચે.૫૦ મી ઓન લાજપોર ડિસ્ટ્રી એક્ષ. ચલથાણ બ્રાંચ રૂ.૧૮૩૩૧૨૬.૦૦
– રીપેરીંગ ઓફ પ્રોટેકશન વોલ એટ ચે ૩૮૧૫૦ મી. ઓન સુરત બ્રાંચ કેનાલ રૂ.૧૯૭૩૦૦૭.૦૦
– રીનોવેશન ઓફ એક્ઝીસ્ટીંગ હેડીંગ અપ સ્ટ્રકચર એટ યે. ૪૫૭૫૦ મી ઓન સુરત બ્રાંચ રૂ.૧૯૯૯૨૭૩.૦૦
– રીનોવેશન ઓફ સી.ટી.સી. સ્ટ્રકચરર્સ ઓન સણિયા માઈનોર & સિમાડા માઈનોર કેનાલ રૂ.૧૯૭૪૮૫૧.૦૦
– ઈમ્પ્રુવમેન્ટ ઓફ એકઝીસ્ટીંગ ઈરીગેશન ઈન્ફ્રાસ્ટ્રકચર વર્કસ ઓન દેવધ માઈનોર એક્ષ. ચલથાણ બ્રાંચ અન્ડર જ્યુરીડિકશન ઓફ દેવધ પિયત સહકારી મંડળી રૂ.૧૯૬૫૯૩૪.૦૦
– રીપેરીંગ ઓફ સ્ટ્રકચર ઓન તલંગપુર માઈનોર એક્ષ. વાંઝ માઈનોર એન્ડ લાજપોર ડિસ્ટ્રી એક્ષ ચલથાણ બ્રાંચ રૂ.૧૮૧૪૧૦૨.૦૦
– ઈમ્પ્રુવમેન્ટ ઓફ એકઝીસ્ટીંગ ઈરીગેશન ઈન્ફ્રાસ્ટ્રકચર વર્કસ અન્ડર જ્યુરીડિકશન ઓફ બોણંદ પીએસએમ રૂ.૧૯૬૪૬૨૬.૦૦
– ઈમ્પ્રુવમેન્ટ ઓફ એકઝીસ્ટીંગ ઈરીગેશન ઈન્ફ્રાસ્ટ્રકચર વર્કસ અન્ડર જ્યુરીડિકશન ઓફ એરથાણ વડદલા પીએસએમ રૂ.૧૯૦૭૩૭૬.૦૦
– પ્રોવાઈડિંગ પ્રોટેકટીવ મેજરમેન્ટ ઓફ સ્કાવર્ડ પોર્શન ઓન તલંગપુર માઈનોર એક્ષ. વાંઝ માઈનોર રૂ.૧૯૧૭૪૬૬.૦૦
– ઈમ્પ્રુવમેન્ટ ઓફ એકઝીસ્ટીંગ ઈરીગેશન ઈન્ફાસ્ટ્રકચર વર્કસ ઓન ભેસ્તાન માઈનોઅર એક્સ. ચલથાણ બ્રાંચ અન્ડર જ્યુરીડિકશન ઓફ ખરભાસી ડાંભા પિયત સહકારી મંડળી. રું.૧૦૨૫૨૩૭.૦૦