ગોંડલ મામલતદાર ભરતસિંહ ચુડાસમા ના જન્મદિન નિમિત્તે શુભેચ્છા સંદેશ

હિન્દ ન્યૂઝ, ગોંડલ,

આજરોજ ગોંડલના મામલતદાર ભરતસિંહ ચુડાસમા નો જન્મદિવસ નિમિતે મામલતદાર કચેરીના નિવૃત્ત મામલતદાર રાજેન્દ્રસિંહ જાડેજા તથા નાયબ મામલતદાર મણવર ભાઈ, મકવાણા ભાઈ, કોરાટ ભાઈ, જોષી ભાઈ, વઘાસીયા ભાઈ તથા આચાર્ય ભાઈએ સમગ્ર સ્ટાફ વતી તેઓને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. અને દીર્ઘ આયુષ્યની કામના કરી હતી. આ તકે “ભગવત ભૂમિ સમાચાર” ના તંત્રીશ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા એ હાજર રહી મામલતદાર ભરતસિંહ ચુડાસમા ને પુષ્પગુચ્છ અર્પણ કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

રિપોર્ટર : પૃથ્વીરાજસિંહ જાડેજા, ગોંડલ

Related posts

Leave a Comment