સુરતના ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ‘કોરોના વોરિયર’ સન્માન સમારોહ યોજાયો

હિન્દ ન્યૂઝ, સુરત

સુરત ખાતે રોડ સેફ્ટી એકેડમિક દ્ધારા ઉમરા પોલીસ સ્ટેશન ખાતે તા. 24- 25 ના રોજ લોકડાઉન દરમિયાન જે ઓ એ ઉભા પગે સમાજ સેવા આપી હતી તે દરેક વ્યક્તિઓને કોરોના વોરિયર સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું. જેમાં એમ્બ્યુલન્સ 108, પોલીસ સ્ટાફ, સંસ્થાઓ આમ 1500 વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું. જેમાં હાજર રહેલા સુરત કમિશનર ના વરદ હસ્તકે આપવામાં આવ્યું.

રિપોર્ટર : હિના ભટ્ટ, સુરત

Related posts

Leave a Comment