રાજકોટ-મુંજકામાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીનો વિવાદ ફરી વકર્યો છે. ફટાકડા ફોડ્યા બાદ માથાકૂટ થતા મહિલાઓ પોલીસ સ્ટેશન અને કમિશ્નર કચેરીએ ધસી ગયું હતું

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૭.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર યુનિ. રોડ પર આવેલી રાધાકૃષ્ણ સુચિત સોસાયટીમાં રહેતાં મુળ કોડીનારના યુવાન રવિ સોમાભાઇ વાઢેર નામના ૨૩ વર્ષીય યુવાને રાતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચી શરીરે કેરોસીન છાંટી સળગવાનો પ્રયાસ કરી પોલીસમેન અને વિસ્તારના મહિલાઓ વિરૂદ્ધ આક્ષેપો કરતાં દોડધામ મચી હતી. આ યુવાનનો માસીયાઇ ભાઇ કોડીનારથી આવેલો જયદિપ વજુભાઇ વાઢેર પણ પોલીસ સ્ટેશને આવી ભીંતમાં માથા પછાડવા માંડતાં તેને હોસ્પિટલે ખસેડાયો હતો. વિસ્તારના લોકો પોતે જ્યાં રહે છે. એ મકાન ખાલી કરાવવા અવાર-નવાર હેરાન કરી ખોટી અરજી, ફરિયાદો કરતાં હોવાની અને પોલીસ પણ તેને…

Read More