રાજકોટવાસીઓ દિવાળી પર્વ સુરક્ષિત માણી શકે તે માટે જરૂરી મુદાઓ ધ્યાને રાખવા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા અનુરોધ

હિન્દ ન્યુઝ, રાજકોટ   રાજકોટ મહાનગર પાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા શહેરજનોને દિવાળી પર્વ સુરક્ષિત રીતે માણી શકે, જે માટે ફટાકડા ફોડતી વખતે જાહેર જનતાએ નીચે મુજબના મુદ્દાઓ ધ્યાને રાખવા ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેર તથા ડે. ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા દ્વારા અનુરોધ કરવામા આવે છે.         

Read More

“સ્વચ્છતા હિ સેવા અભિયાન” અંતર્ગત ભાવનગર તાલુકાના થોરડી, સોડવદરા, આલાપર ગામોમાં બસ સ્ટેન્ડ અને ગ્રામ પંચાયતની સફાઈ કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત આજરોજ ભાવનગર તાલુકાના થોરડી,સોડવદરા,આલાપર ગામોમાં બસ સ્ટેન્ડ અને ગ્રામપચાયત ની પાસે સાફ સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છ ભારત મિશન હેઠળ દેશ અને શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પના પ્રયાસરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ “સ્વચ્છતા હી સેવા“ અભિયાનમાં રાજ્યના નાગરિકો હર્ષભેર જોડાઇ રહ્યાં છે આગામી વધુ બે મહિના સુધી એટલે કે તા.૧૫ ઓક્ટોબર થી ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી “સ્વચ્છતા હી સેવા“ અંતર્ગત વિવિધ સ્થળોની સફાઇ કરવામાં આવશે.

Read More